તંદુરી પનીર રેપ્સ(tandoori paneer wraps recipe in gujarati)

Prasadam Hub
Prasadam Hub @PrasadamCookingHub

તંદુરી પનીર રેપ્સ(tandoori paneer wraps recipe in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7-8 મિનિટમાં
2-3 રેપ્સ
  1. 1/4 કપપનીર ના ક્યુબ્સ
  2. 1ચમચો સમારેલું કેપ્સિકમ
  3. થોડી કોથમીર સમારેલી
  4. 1/2ચમચી જેટલો ચાટ મસાલો+ચપટી જેટલો રેપ્સ માં છાંટવા માટે
  5. 2ચમચો એગલેસ તંદુરી મેયોનિસ
  6. 1 નાની ચમચીએગલેસ મીંટી મેયોનિસ અથવા લીલી ચટણી
  7. 2-3લેફ્ટઓવર રોટલી
  8. 2 ચમચીથોડી કોબીજ
  9. થોડુંકમાખણ

રાંધવાની સૂચનાઓ

7-8 મિનિટમાં
  1. 1

    એક વાટકા માં પનીર, કેપ્સિકમ, કોથમીર,ચાટ મસાલો તેમજ તંદુરી મેયોનિસ નાખી મિક્સ કરી લો

  2. 2

    હવે 2-3 રોટલી ને તવા માં થોડું બટર નાખી સહેજ શેકી લો, કડક ના થઇ જવું જોઈએ એ ધ્યાન રાખવું,હવે એ રોટલી ને પ્લેટ માં લઇ ઉપર મિન્ટી મેયોનિઝ ચોપડી લો અને રોટલી માં વચ્ચે ની તરફ સમારેલી કોબીજ તેમજ ચાટ મસાલો છાંટી લો અને એક મોટો ચમચો જેટલું પનીર નું મિશ્રણ પાથરી રોલ વાળી લો અને એલ્યુમિનિયમ ફોઈલ લગાવી સલાડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prasadam Hub
Prasadam Hub @PrasadamCookingHub
પર

ટિપ્પણીઓ

Similar Recipes