ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Bhavna Vaghela
Bhavna Vaghela @cook_26128430
Junagadh

#સપ્ટેમ્બર
#માયફસ્ટરેસીપી

ખાંડવી બહુ સ્વાદિષ્ટ હોય છે આ નાના-મોટા બધાને ગમે છે .

ખાંડવી (Khandvi Recipe In Gujarati)

#સપ્ટેમ્બર
#માયફસ્ટરેસીપી

ખાંડવી બહુ સ્વાદિષ્ટ હોય છે આ નાના-મોટા બધાને ગમે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસથી પંદર મિનિટ
4 લોકો
  1. ૨ કપચણાનો લોટ
  2. ૨ કપછાશ
  3. ૧ ચમચી હળદર
  4. ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. ૧ ચમચી રાઈ
  7. ૧ ડાળખી મીઠો લીમડો
  8. ૧/૨ ચમચી તલ
  9. ૧ નંગ લીલા મરચા
  10. જરૂર મુજબ કોપરાનું છીણ
  11. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

દસથી પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા આપણે એક બાઉલમાં ચણાનો લોટ અને છાશ લઈને આ મિશ્રણને સરખી રીતે હલાવીને પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને હળદર નાખીને સારી રીતે હલાવીને મિક્સ કરો

  2. 2

    મિશ્રણ તૈયાર થઈ ગયા પછી એક કડાઈ અથવા નોનસ્ટીક પેનમાં આ મિશ્રણને ગેસ ના ચુલા પર મીડીયમ તાપમાન પર આ મિશ્રણને હલાવતા રહો આ મિશ્રણને સતત હલાવતા રહેવું જેથી કરીને કડાઈમાં નીચે ચોંટે નહીં આ મિશ્રણને 8 થી 10 મિનિટ હલાવતા રહેવું આ મિશ્રણ તૈયાર થઈ ગયા પછી એક પ્લેટ ઉપર તેલ લગાવી આ મિશ્રણને પાથરી દેવું અને બે-ત્રણ મિનિટ પછી તેના રોલ્સ કરી લેવા

  3. 3

    તૈયાર થઈ જાય પછી તેના વઘાર માટે એક નાના પેનમાં તેલ, રાઈ, મીઠો લીમડો, લીલા મરચા અને તલ નાખી વઘાર કરવો

  4. 4

    ગાર્નિશ માટે આપણે કોપરાનું છીણ અથવા તો કોથમીર ઉમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Vaghela
Bhavna Vaghela @cook_26128430
પર
Junagadh

Similar Recipes