હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

નાના બાળકો થી લઇ મોટાંઓ ની પ્રિય આ ચોકલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati)

નાના બાળકો થી લઇ મોટાંઓ ની પ્રિય આ ચોકલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટ ડાર્ક કમ્પૉઉંડ ચોકલેટ
  2. 1/2 કપકાજુ બદામ જીના સમારેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણ માં થોડું જ પાણી લો. ગેસ પર મૂકો. ઉપર બીજું વાસણ એ રીતે મૂકો જેથી અંદર ની વરાળ બહાર ન નીકળે. ચોકલેટ મેલ્ટ કરવા માટે ઉપર નાં વાસણ માં ચોકલેટ નાં નાના નાનાં કટકા કરી મૂકો. ગેસ ની ફલેમ લો જ રાખવી ને સતત હલાવતા રહેવું.

  2. 2

    કાજુ બદામ નાં જીણા કટકા કરી લો.

  3. 3

    ત્યાર બાદ ચોકલેટ મોલ્ડ રેડી રાખો

  4. 4

    ચોકલેટ મેલ્ટ થઇ જાય એટલે ગેસ પર થી ઉતારી લો. મોલ્ડ માં પહેલાં એક લેયર ચોકલેટ નાખો. ઉપર સમારેલા કાજુ બદામ નાખો. ફરી બીજું લેયર ચોકલેટ નું કરી ટેપ કરો. જેથી બધી ચોકલેટ બરાબર સેટ થઈ જાય

  5. 5

    મોલ્ડ ને 30 મિનીટ ફ્રીઝ કરવા મૂકો. ત્યાર બાદ એક બાઉલ માં કાઢી સર્વ કરો😊.

  6. 6

    નોંધ:અહિ મેં 1/2 પેકેટ જ યુઝ કર્યું છે. જેમાંથી લગભગ 20 જેટલી ચોકલેટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર

Similar Recipes