રાંધવાની સૂચનાઓ
- 1
૧ લીટર પાણી લઈ તેને ગેસ પર ગરમ કરવા મૂકવું તેમાં ૧ કપ બાસમતી ચોખા ઉમેરો સ્વાદ અનુસાર મીઠું ઉમેરો ૧ ચમચી તેલ રેડી ગરમ થવા દો તે ઉકળે પછી ચકાસી લેવું કે ચોખા ચડી ગયા તેને જારી વાળા વાસણ માં ગાડી લેવું
- 2
એક વાસણ માં પાણી લઈ તુવર ના દાણા ને ૧૦ મિનિટ ચડવા દો પછી વાડકા માં કાળી લો
- 3
૧ પેન માં ૩ પડી તેલ ઉમેરો ૧ ચમચી બટર નાખો ગરમ થાય એટલે જીરૂ ઉમેરો જીરૂ શેકાય એટલે તેમાં ૨ સૂકા લાલ મરચા તજ નો ટુકડો લવિંગ મરી ૨ તમાલ પત્ર ઉમેરો હવે તે ગરમ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરીને શેકી લો પછી તેમાં લસણ આદુ મરચા ની પેસ્ટ ઉમેરો તે શેકાય પછી તેમાં પાડતા સમારેલા બટાકા,ટામેટા,રીંગણ,ગાજર, બીટ,કેપ્સીકમ ઉમેરો તેને ૫ થી ૭ મિનિટ ઢાંકણ બંધ કરી ચડવા દો
- 4
પછી તેમાં મસાલા ઉમેરો જેના ૧ ચમચી હળદર ૨ ચમચી લાલ મરચુ સ્વાદ અનુસાર મીઠું ૧ ચમચી ધાણા જીરું ૧/૨ ચમચી ગરમ મસાલો ઉમેરો તેને શેકી લો પછી બાફેલી તુવર ના દાણા નાખો પછી તેમાં રાંધેલો ભાત ઉમેરો પછી મિક્સ કરી દો હવે ઉપર ધાણા નાખો ૨ મિનિટ પછી ગેસ બંધ કરી દો
- 5
હવે પુલાવ ને પ્લેટ માં કાળી તેને લસણ ની ચટણી,છાસ, શેકેલા મરચા ને પાપડ સાથે પીરસી દેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
પુલાવ(pulav recipe in gujarati)
#ઈસ્ટઆ વાનગી મેઘાલય ની છે. જે એક નોન વેજ વાનગી છે પણ મે એ વાનગી ને મારી રીતે ફેરફાર કરીને વેજીટેરીયન અને હેલ્ધી બનાવી છે. આ પુલાવ ઘણા જ ઓછા મસાલા માં બને છે. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Rupal Gandhi -
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
ખુબ જ યમ્મી અને ટેસ્ટી પંજાબી નો પ્રખ્યાત પુલાવ. Dhara Jani -
-
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
-
વેજ પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
#GA4 #Week8પુલાવ એ ખુબજ સ્વાદિસ્ટ વાનગી છે પુલાવ ઘણી બધી રીતે બનાવાય છે.વેજ પુલાવ બનાવવામાં ખુબજ સરળ છે અને સ્વાદિસ્ટ બને છે Aarti Dattani -
અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclubઅવધિ રેસિપી એ મુઘલ સલતનત ની નવાબી રેસિપી તરીકે પણ ઓળખાય છે અવધિ રેસિપી માં સ્પાઇસ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આજે મે અવધિ વેજ પુલાવ બનાવિયો છે જે ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે hetal shah -
-
-
-
-
-
-
તુવેર પુલાવ (Whole Toor daal Pulav Recipe in Gujarati)
#ભાતદોસ્તો કઠોળ અને શાક ના કોમ્બિનેશન થી પણ સરસ વાનગી બને છે.. આજે આપણે આખા તુવેર અને વેજીટેબલ માંથી તુવેર પુલાવ બનાવશું..જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. અને પોષ્ટિક વાનગી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
-
-
વેજ તવા પુલાવ (Veg Tawa Pulav Recipe in Gujrati)
#ભાત/ #ચોખા #પોસ્ટ_૨આજે લંચ માટે બમ્બૈયા સ્ટાઈલ વેજીટેબલ તવા પુલાવ બનાવ્યો. સાથે બુંદી રાઈતુ અને પાપડ. Urmi Desai -
-
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#vasantmasala#Aaynacookeryclub सोनल जयेश सुथार -
-
-
વેજ પુલાવ (Veg Pulav Recipe in Gujarati)
#GA4#Week3#carrotજ્યારે ડિનર લાઈટ કરવું હોય ત્યારે વેજ પુલાવ એક સરસ ઓપ્શન છે. મૈં આજે કૂકર માં બનાવીઓ છે. Nilam patel -
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Veg pulav recipe in Gujarati)
#GA4#week19#Pulavબિરયાની અને વેજીટેબલ પુલાવ મારા કરતા મારા હસબન્ડ વધારે સારો બનાવે છે આ એમને જ બનાવ્યો છે, આ રેસિપી એમની છે, આશા રાખું છું કે બધા ને પસંદ આવશે. Amee Shaherawala -
More Recipes
ટિપ્પણીઓ