ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈસ (Garlic French Fries Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
આ વાનગી સાંજે નાસ્તામાં બાળકો માટે બનાવી હતી
ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈસ (Garlic French Fries Recipe In Gujarati)
આ વાનગી સાંજે નાસ્તામાં બાળકો માટે બનાવી હતી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાની છાલ કાઢીને તેને લાંબા કટ કરી દો ત્યાર પછી બે વાર પાણીમાં ધોઈને બરાબર સાફ કરી લો.ત્યારબાદ એક તપેલીમાં પાણી મૂકી ગેસ ઉપર બે મિનિટ માટે રેવા દો પછી ચાળણીમાં પાણી નિતારીને કોરા કપડા પર સૂકવવા મૂકી દો ત્યારબાદ કાચી બટેટાની ચિપ્સ કોર્ન ફ્લોરમાં રગદોળીને સુકી પાડી લો
- 2
પછી ગેસ ઉપર ગરમ તેલ મૂકીને ચિપ્સ ને બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો પછી સર્વિંગ પ્લેટમાં લઈને એક પ્લેટમાં ગાર્લિક masala ફ્રેન્ચ ફ્રાઈસ અને બીજી પ્લેટમાં ચાટ મસાલા french fries સોસ સાથે સર્વ કરો
Similar Recipes
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 6સ્પેશ્યલ નાના બાળકો માટે..... Tulsi Shaherawala -
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6ફેન્ચ ફ્રાય બટાકા થી બને છે બટાકા ની સ્લાઈડ ને તળી ને મસાલા,હર્બસ , બટર ચીઝ નાખી ને ફલેવર આપવા મા આવે છે ઈટાલિયન ઈડિયન, ચાયનીજ .બને છે મે સિમ્પલ મીઠુ નાખી ને મેયોનીઝ અને ટામેટો કેચઅપ સાથે સર્વ કરયુ છે . કીટસ ફેવરીટ રેસીપી છે. Saroj Shah -
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ(french fries in Gujarati)
#માઇઇબુક નાના મોટા બધાને ભાવે અને ઝટપટ તૈયાર થાય તેવી ડીશPost 13 VAISHALI KHAKHRIYA. -
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
-
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાયઝ (French Fries Recipe in Gujarati)
#Eb#week6 આ વાનગી નાના મોટા સહુ ની પ્રિય છે.ઝટપટ બની જાય છે અને બાળકો ને તો બહુ ભાવે છે.ફરાળ માં પણ ખાઈ શકાય છે. Varsha Dave -
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujaratiબાળકો ની બહુ જ ફેવરિટ એવી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવવી ખૂબ સરળ છે...આપ પણ બનાવો અને બાળકો તથા ઘર નાં બધા ને ખુશ કરી દો...Sonal Gaurav Suthar
-
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#GA4#Week1#Potato આજે હું મારી પહેલી રેસીપી લઈને આવી છું. આ વીક માં કંઈ ભૂલ હોય તો ધ્યાન આપજો. નાના બાળકોને નાસ્તામાં ભાવે તેવી પ્રિય ફ્રેંચ ફ્રાઈસ લઈને આવી છું. મારા બાળક ની તો ફેવરિટ છે. Binal Mann -
-
મેક્સીકન એન્ડ મિન્ટ-ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈસ (Mexican & Mint French Fries recipe in Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujarati#frenchfries#fries#મેક્સીકન#Famફ્રેન્ચ ફ્રાઈસ સામાન્ય રીતે ડિનર, ફાસ્ટ ફૂડ રેસ્ટોરાં, પબ અને બારના મેનુઓ પર સ્નેક્સ અથવા સાઈડ ડીશ તરીકે અવશ્ય દેખાય છે. તેની ઉપર મીઠું ભભરાવી ને કેચપ, મેયોનીઝ વગેરે સાથે ખાવામાં આવે છે તથા અન્ય સ્થાનિક વિશેષતાઓ અને સોફ્ટ ડ્રિંક્સ સાથે પીરસવામાં આવે છે. ફ્રેન્ચ ફ્રાઈસ ને ચિપ્સ, ફિંગર ચિપ્સ, ફ્રાઈસ, ફ્રાઇટ્સ, હોટ ચિપ્સ, સ્ટીક ફ્રાઈસ, બટાકાની ફાચર, વેજ વગેરે નામ થી પણ ઓળખવામાં આવે છે.ફ્રેન્ચ ફ્રાય વિષે કેટલાક લોકો દાવો કરે છે કે ફ્રાઈઝનો ઉદ્દભવ બેલ્જિયમમાં થયો છે, જ્યાં મ્યુઝ નદીના કાંઠે ગામના લોકો પરંપરાગત રીતે તળેલી માછલી ખાતા હતા. શિયાળામાં, જ્યારે નદી નું પાણી જામી જતું, ત્યારે માછલી થી વંચિત ગ્રામજનો બટાકા ને તળી ને ખાતા. એવું કહેવામાં આવે છે કે આ વાનગી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્જિયમમાં અમેરિકન સૈનિકોએ શોધી હતી અને, દક્ષિણ બેલ્જિયમની મુખ્ય ભાષા ફ્રેન્ચ હોવાથી તેનું નામ ફ્રેન્ચ ફ્રાઈસ પડ્યું.ઇતિહાસ ગમે તે કહે, વર્તમાન માં તો ફ્રેન્ચ ફ્રાઈઝ આપણી બધાની, ખાસ કરી ને બાળકો ની ખૂબ પ્રિય હોય છે. બાળકો ને જયારે રમતા-રમતા ભૂખ લાગે ત્યારે તેમની ભાવતી ફ્રેન્ચ ફ્રાઈસ આપો તો તેમને મજા પડી જાય. આવી જ થીમ વાળું પ્રેસેંટેશન હું અહીં પ્રસ્તુત કરું છુ જેમાં બાળકો ની પ્રિય ગેમ ઉનો કાર્ડ્સ સાથે મેક્સીકન એન્ડ મિન્ટ - ગાર્લિક ફ્લેવર વાળી ફ્રેન્ચ ફ્રાઈસ નો નાશ્તો અને સોફ્ટ ડ્રિન્ક પીરસ્યા છે. બજાર માં મળતી ફ્રેન્ચ ફ્રાઈસ કરતા પણ ઘરમાં બનેલી આ ફ્રાઈસ વધારે ક્રિસ્પી લાગે છે. જરૂર થી ટ્રાઈ કરજો. Vaibhavi Boghawala -
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6 ફ્રેન્ચ ફ્રાઈસ ને ચીપ્સ ,ફીંગર ચીપ્સ,હોટ ચીપ્સ,સ્ટીક ફ્રાય,ફ્રાઇટસ, પોટેટો વેજીસ જેવા અલગ અલગ નામે ઓળખાય છે.▪️ફ્રેન્ચ ફ્રાઈસ નું ઉદભવ સ્થાન મૂળ બેલ્જિયમ છે.▪️વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકન સૈનિકો બેલ્જિયમ આવ્યા ત્યાં તેમણે ફ્રેન્ચ ફ્રાયસ નો સ્વાદ માણ્યો તે પછી તે રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ લોકપ્રિય બની ગયું.▪️ ફ્રેન્ચ ફ્રાઈસ એટલે બટાકા ની ફીંગર શેપ પતલી સ્લાઇઝ,જેને તેલ માં ફ્રાય કરી ને ગરમા ગરમ સર્વ કરવામાં આવે છે.જેને કેચઅપ,મેયોનીઝ સાથે લઇ શકાય છે.▪️ જે મેકડોનાલ્ડ અને કેફસી (Kfc) દ્વારા વિશ્વ સ્તરે ખૂબ લોકપ્રિય બની.▪️ ફ્રેન્ચ ફ્રાઈસ ને નાના બાળકો થી લઈને ઘરના વડીલો પણ તેને ખાવા નું પંસદ કરે છે.તેનો સાઇડ ડીશ,સ્ટાટર, કે નાસ્તામાં સમાવેશ કરવામાં આવે છે.▪️ રેસ્ટોરન્ટ કે ફાસ્ટ ફૂડ ના આઉટલેટ્સ માં ફ્રેન્ચ ફ્રાઈસ નો સમાવેશ ના હોય એવું ક્યારેય ન બને.. કોઈ પણ ફાસ્ટ ફૂડ ,ફ્રેન્ચ ફ્રાઈસ વગર ફીકું લાગે છે.તેને ખાવાની મજાજ નિરાલી છે 😃..▪️ ફ્રેન્ચ ફ્રાઈસ ને અલગ-અલગ સ્ટાઈલ અને અલગ અલગ ફ્લેવર્સ થી બનાવી શકાય છે.જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.પણ તેનો આપણા ડાયટ માં કોઈક વાર જ સમાવેશ કરી શકાય છે.કેમ કે તેમાં ફે્ટસ ની માત્રા વધારે હોય છે. મેં અહીં ફ્રેન્ચ ફ્રાઈસ🍟સિમ્પલ રીતે જ બનાવી છે.જે આપ સૌને જરૂર થી પંસદ આવશે... તો ચાલો રીત જોઇશું.. Nirali Prajapati -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13590998
ટિપ્પણીઓ