ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar

બધા જ પ્રકારના ફ્રૂટ્સ,નટ્સ અને પ્રોટીન થી ભરપુર ડેઝર્ટ છે એકદમ ટેસ્ટી હોય છે.#ફટાફટ ઓર ઇન્સ્ટન્ટ

ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)

બધા જ પ્રકારના ફ્રૂટ્સ,નટ્સ અને પ્રોટીન થી ભરપુર ડેઝર્ટ છે એકદમ ટેસ્ટી હોય છે.#ફટાફટ ઓર ઇન્સ્ટન્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 mins, freeze- ૨ કલાક
૬ માટે
  1. ૨૫૦ ગ્રામ વ્હિપ્પડ ક્રીમ
  2. ૧ કપદાડમ દાણા
  3. ૧ કપસફરજન સુધારેલ
  4. ૧ નંગ કેળા સુધારેલ
  5. ૧ વાટકો દ્રાક્ષ
  6. ૧ નંગ કેરી (optional)
  7. ૭-૮ નંગ બદામ
  8. ૧૦-૧૫ નંગ કાજુ
  9. ૧૦-૧૫ નંગ કાળી સૂકી દ્રાક્ષ
  10. ૨ નંગ અંજીર ના ટુકડા
  11. ૨૫૦ ગ્રામ દળેલી ખાંડ
  12. આપણ અનુકૂળ ફ્રુટ લઈ શકાય

રાંધવાની સૂચનાઓ

15 mins, freeze- ૨ કલાક
  1. 1

    એક બાઉલ માં વ્હીપ્પ્ડ ક્રીમ લઈને તેને બ્લેન્ડર થી વ્હીપ્પ્ડ કરવી.તેમાં જરૂર પ્રમાણે ખાંડ નાંખવી.

  2. 2

    ફ્રૂટ કટીંગ ફ્રેશ કરી ને ક્રીમ માં ઉમેરવા.

  3. 3

    હવે ફ્રિજ માં સેટ થવા ૨ કલાક રાખવું. તૈયાર છે ફ્રુટ ક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
પર
Jamnagar
Teacher as a profession and chef as a mother
વધુ વાંચો

Similar Recipes