રસગુલ્લા(rasgulla recipe in gujArati)

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar

રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે. અમારા ઘરમાં બધાના ફેવરેટ છે એટલે તે વારંવાર બનતા હોય છે.

રસગુલ્લા(rasgulla recipe in gujArati)

રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે. અમારા ઘરમાં બધાના ફેવરેટ છે એટલે તે વારંવાર બનતા હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ માટે
  1. પનીર માટે:
  2. લીટર દૂધ
  3. 1 મોટી ચમચીવિનેગર
  4. રસગુલ્લા બનાવવા માટે
  5. નીતારેલું પનીર
  6. 2 મોટી ચમચીતપકીર/ મેંદો/કોર્ન ફ્લોર
  7. 250 ગ્રામ ગ્રામ ખાંડ
  8. ચાર-પાંચ કેસરના તાંતણા અથવા તો પલાળેલી કેસર
  9. ૨-૩ નંગઇલાયચી
  10. ચાસણી માટે નું પાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    દૂધને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેવું તેમાં વિનેગર નાખી સતત હલાવતા રહેવું દૂધ ફાટી જાય એટલે તેને નિતારી લેવું અને તેનું પાણી દૂર કરવું.

  2. 2

    નીતા રેલા પનીરના ભૂકામાં corn floor ઉમેરી તેને સતત મસળવું અને સોફ્ટ બનાવવું. હવે તેના નાના નાના બોલ્સ બનાવવા.બોલ્સ બનાવવા સમયે ધ્યાન રાખવું કે તે બોલ્સ ક્યાંયથી પણ ક્રેક થવા ના જોઈએ.

  3. 3

    હવે પાણી લઇ તેમાં ખાંડ નાખવી તેને ઉકાળવું તેમાં ઇલાયચી અને કેસર ઉમેરવું એકદમ ઉકળે ત્યારે તેમાં પનીરના બોલ્સ ઉમેરી દેવા. પનીર બોલ્સ ઉમરીયા પછી તેને 15 મિનિટ સુધી ઉકાળવું પછી પાંચથી સાત મિનિટ તેના પર ઢાંકણ ઢાંકી ધીમા ગેસ પર પકવવું. 1/2કલાક ચાસણીમાં બોડી રાખો જેથી રસગુલ્લા ચાસણી થી ભરાય જાય. તેને ગરમ ગરમ પણ કરી શકો અથવા તો ઠંડા થયા બાદ પણ ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
પર
Jamnagar
Teacher as a profession and chef as a mother
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes