ભૂંગળા બટેટા (Bhungra Bataka Recipe In Gujarati)

ભૂંગળા બટેટા એ એક ખુબ જ સ્પાઈસી રેસીપી છે અને આજે મેં સ્પેશિયલ મારા ભાઈ માટે બનાવી છે તો તમારી સાથે પણ શેર કરું છું મને આશા છે તમને પણ ગમશે....
ભૂંગળા બટેટા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટેટા એ એક ખુબ જ સ્પાઈસી રેસીપી છે અને આજે મેં સ્પેશિયલ મારા ભાઈ માટે બનાવી છે તો તમારી સાથે પણ શેર કરું છું મને આશા છે તમને પણ ગમશે....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટેટા ની છાલ કાઢી મોટી સાઈઝ માં સમારી લો..
- 2
ત્યાર બાદ એક કડાઈ માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું આદુ મરચા ની પેસ્ટ લસણ ની પેસ્ટ જીની સમારેલી ડુંગળી જીણું સમારેલું મરચું અને જીના સમારેલા ટામેટાં નાખી ને 5 મિનિટ કુક કરો...
- 3
ત્યાર બાદ એક બૉંઉલ લો તેમાં બધા મસાલા લો.. જેવા કે મરચું હળદર ધાણાજીરું મીઠું ગરમ મસાલો લય તેમાં એક વાટકી પાણી નાખી ને પેસ્ટ બનાવો હવે તે પેસ્ટ ને કુક કરેલા ટામેટાં ડુંગળી ની કડાઈ માં ઉમેરો અને ફરી 3/4 મિનિટ કુક કરો
- 4
હવે તેમાં જ બાફેલા બટેટા ને સમારેલા છે તે નાખો અને બધું બરાબર મિક્સ કરો અને 5/7 મિનિટ કુક કરો તો તૈયાર છે એક દમ સ્પાઈસી બટેટા હવે એક કડાઈ માં તેલ મૂકી ને ભૂંગળા ફ્રાય કરી લો..
- 5
બન્ને તૈયાર થાય એટલે તેને સર્વિંગ પ્લેટ માં લય ને ધાણાભાજી અને લીમડા થી સર્વ કરો તો તૈયાર છે ભૂંગળા બટેકા....
- 6
નોંધ ; 1આપણે જ બટેટા બનયવા છે તે ખુબ જ તીખા બનાવેલા છે તો તમે એમાં મસાલા માં વધારો ઘટાડો કરી શકો છો 2. તેમાં ઉપર થી આંબલી ની ચટણી નાખી ને પણ સર્વ કરી શકો છો 3.તેમાં ઉપર થી મસાલા સીંગ પણ નાખી સકાય છે અને સેવ પણ નાખી સકાય છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઉં રાગડા ચાટ (Pau Ragda Chaat Recipe In Gujarati)
જયારે રેગ્યુલર જમવા નું જમી ને થાકી ગયા હોય અને ચટપટું ખાવા અને તીખું ખાવા નું મન થાય તો ઝટપટ બને એવું મેં અહીંયા પાવ રાગડા ચાર્ટ ની રેસિપિ મૂકી છે આશા રાખું છું તમને પણ ગમશે.... Riddhi Kanabar -
-
-
બટેટા વડા#(bataka vada recipe in Gujarati)
આજની રેસિપી મે મારાં પપ્પાજી માટે બનાવી છે તેમને અતિશય બટેટા વડા પ્રિય છે તેમને પૂછો શુ બનાવશુ ટો કહે બટેટા વડા આજે મને થયું ચલો પપ્પા ના પ્રિય બટેટા વડા તમારી સાથે શેર કરું Varsha Monani -
મીની રવા ઢોસા (Mini Rava Dosa Recipe In Gujarati)
મારા ૩ વર્ષનાં દિકરાની માટે નાના નાના રવા ઢોસા બનાવ્યાં તો થયું તમને પણ શેર કરું. Deval maulik trivedi -
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
#trendબટાકા વડા નાના મોટા સૌ કોઈ ને ભાવે છે સ્વાદિષ્ટ આં રેસીપી હું શેર કરું છું આશા રાખું છું કે તમને જરૂર ગમશે અને ટ્રાય કરશો Prafulla Ramoliya -
બટેટા વડા
આજની રેસિપી મે મારાં પપ્પાજી માટે બનાવી છે તેમને અતિશય બટેટા વડા પ્રિય છે તેમને પૂછો શુ બનાવશુ ટો કહે બટેટા વડા આજે મને થયું ચલો પપ્પા ના પ્રિય બટેટા વડા તમારી સાથે શેર કરું Varsha Monani -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Batata Recipe In Gujarati)
#SFC#ભાવનગર_ફેમસ#Streetfood#Cookpadgujarati આજે હું તમને ભાવનગરના ના ફેમસ એવા ભુંગળા બટાકા બનાવતા શીખવાડિશ. ભાવનગરમાં બે પ્રકારના બટાકા ભૂંગળા મળે છે એક લસણ વાળા બટાકા અને એક છે લસણ વગરના. તો આજે આપણે લસણીયા ભૂંગળા બટાકા બનાવીશું. આ ભાવનગરી ભુંગળા બટાકા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. આમ તો આ ભૂંગળા બટાકા સૌરાષ્ટ્ર માં બધી જ જગ્યાએ એ મળે છે. રાજકોટ, જામનગર અને ભાવનગર સાઇડની ફેમસ આઇટમ એટલે ભૂંગળા-બટાકા. ભૂંગળા-બટાકા ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસિપીને તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે લારી પર મળે એ રીતે જ બનાવી શકો છો. આ ચટપટા અને સ્પાઈસી ભૂંગળા-બટાકા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Daxa Parmar -
ભૂંગળા બટાકા (Bhungra Bateta Recipe In Gujarati)
#CB8 #Week8#ભૂંગળાબટાકા #ભૂંગળાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveક્રિસ્પી ભૂંગળા લસણિયા બટાકા (ભૂંગળા બટાકા)સ્વાદ સુગંઘ અને રંગ માં નંબર 1 , એવા ક્રિસ્પી ભૂંગળા ને લસણિયા બટાકા, ગુજરાત માં અલગ અલગ રીતે બનાવાય છે. Manisha Sampat -
-
સ્પેશ્યલ ભાવનગરી બટેટા ભૂંગળા(Bhungla bataka recipe in Gujarati)
ફ્રેન્ડ્સ આ ભાવનગર ના ખુબજ પ્રખ્યાત એવા આ ભૂંગળા બટેટા નાના મોટા ને બધાને ભાવે એવા ભાવનગરી સ્ટાઈ થી બનાવીયા છે એક વાર જરૂર ટ્રાઇ કરજો. Daksha pala -
ચટપટી આલુ મસ્તી (Chatpati Alu Masti Recipe In Gujarati)
#આલુઆલુ એ હર કોઈ નાના થી મોટા લોકો ને પસંદ હોય છે ખાસ કરી ને બાળકો ને તો મે અહીંયા બાળકો ને ખુબ પસંદ આવે એવી ચટપટી આલુ મસ્તી બનાવી છે જે મારા ઘર માં નાના થી લય મોટા બધા ને ખુબ પસંદ છે અને આ રેસીપી બનતા બોવ જાજી વાર પણ નથી લાગતી એટલે સાંજે નાસ્તા માં પણ ફટાફટ બની જાય છે ... Riddhi Kanabar -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 આમ તો ભુંગળા બટાકા ભાવનગરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ ભુંગળા બટાકા સ્ટ્રીટ ફૂડ તરીકે તરીકે ઓળખાય છે પરંતુ આજે મેં રાજકોટમાં મળે છે એ રીતે ના ભુંગળા બટાકા બનાવ્યા છે. આશા છે કે તમને ગમશે. Vaishakhi Vyas -
ધાબા સ્ટાઇલ દાલ પાલક (Dhaba Style Dal Palak Recipe In Gujarati)
#AM1 આપણે રેસ્ટોરન્ટમાં જોઈએ ત્યારે દાળ-પાલક અને જીરા રાઈસ ઓર્ડર કરીએ છીએ અહીં ધાબા સ્ટાઇલ દાલ પાલક ની રેસીપી શેર કરી છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
ધોરાજી ના સ્પેશિયલ ભુંગરા બટેટા(Bhungra Bateta Recipe In Gujarati)
#નોર્થ બાળકો માટેના સ્પેશિયલ ભુંગરા બટેટા . જો તમને પસંદ હોય તો તમે પણ બનાવજો. Devyani Mehul kariya -
ભૂંગળા બટેટા (Bhungla bateta recipe in Gujarati)
#આલુ#પોસ્ટ2ભાવનગર અને પોરબંદર ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ભૂંગળા બટેટા થી આપણે સૌ માહિતગાર જ છીએ. ભૂંગળા બટેટા ની ચાહના સમગ્ર ગુજરાત માં છે. તીખા તમતમતા અને લસણ થી ભરપૂર બટેટા સાથે ભૂંગળા એક સ્વાદિષ્ટ વાનગી બને છે. Deepa Rupani -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#PG#CB8 “ ભૂંગળા બટાકા “ જે ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે ભૂંગળા બટાકા બોટાદ,ધોરાજી , રાજકોટ ઘણી બધી જગ્યાના ફેમસ છે આમાં બાફેલા બટાકા માં સરસ મજાનો ટેસ્ટી મસાલો કરવામાં આવે છે અને સર્વ કરતી વખતે તેના પર ખાટી મીઠી ચટણી નાખી સર્વ થાય છે સાથે આની જોડે તળેલા ભૂંગળા આપવામાં આવે છે જે ખાવાની ખુબ મજા આવે છે Juliben Dave -
ભાવનગરી ભૂંગળા બટાકા (Bhavnagari Bhungra Bataka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubભાવનગરી ભૂંગળા બટાકા સ્ટ્રીટ ફુડ ની સાથે મેરેજ કે પાર્ટી માં પણ સ્ટાર્ટર માં પીરસાય છે. સ્પાઈસી, ટેંગી અને ટેસ્ટી એવા ભાવનગરી ભૂંગળા બટાકા ની રેસીપી શેર કરીશ.આજે વસંત મસાલા નું કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#મોમ ભૂંગળા બટાકા મને બહુ જ ભાવે છે,તેથી મારા મમ્મી એ મારી માટે બનાવ્યા છે. Mital Chag -
લસણિયા બટેટા ભૂંગળા(Lasaniya bateta bhungla recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ9લસણિયા બટેટા ભૂંગળા એ ભાવનગર ની પ્રખ્યાત ડિશ છે. આ ડિશ લોકો નાસ્તા માં લેવાનું પસંદ કરે છે. ચટપટા તેમજ તીખા અને લસણ ની ફ્લેવર ના બટેટા ભૂંગળા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. Shraddha Patel -
રાજગરાની પુરી ને સાબુદાણા બટેટા ની સુકી ભાજી
આજે પુનમ છે તો હું લઈને આવી છું ઉપવાસ માટે રાજગરાની પુરી સાબુદાણા બટેટા ની સુકી ભાજી તમારી સાથે શેર કરું છું Vaishali Nagadiya -
વેજિટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiખીચડી એ ગુજરાતી ફેમિલી ની ડીફૌલ્ટ વાનગી છે. જે લગભગ બધાના ઘર માં બનતી હશે. ખુબજ ઝડપ થી બની જાય છે અને આમાં બાજુ બધી વરાઇટી હોય છે. એમાં ની એક વારાઇટી છે "વેજીટેબલ ખીચડી"આ ડીશ મા તમે તમારા મન ગમતા કોઈ પણ વેજીટેબલ નાખી શખો છો. આ ડીશ પચવા માં પણ બહુ સહેલી છે.ડિનર માટે આ સૌથી સરળ અને પ્રિય ડીશ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ફરાળી ભૂંગળા બટેટા(Farali bhungala bateta recipe in Gujarati)
આજે અગિયારસ હોય મેં બનાવ્યા ફરાળી ભૂંગળા બટેકા..મસ્ત બન્યા છે... Sonal Karia -
કારેલા ની છાલ નો સંભારો
આ રેસિપી મારા સાસુ સરસ બનાવે છે.આજે તેમને બનાવ્યો છે શેર કરું છું. Shailee Priyank Bhatt -
દૂધી ઢોકળી નું શાક(જૈન)(Dudhi Dhokadi nu Shaak Jain Recipe In Gujarati)
મને દૂધીનું શાક નહીં ભાવતું પણ જ્યારે હું નાની હતી ત્યારે મારી મમ્મી મને આવી રીતે બનાવી ને ખવડાવતી તેથી હું મારા મમ્મીની એક રેસીપી જે બિલકુલ જૈન છે એ તમારી જોડે શેર કરું છું. Hezal Sagala -
પાવભાજી(Pav bhaji Recipe In Gujarati)
અમારા ધર્મ માં જયારે નીમી અગિયારસ આવે ત્યારે કોઈ પણ નીમ લેવા માં આવે છે જયારે મારા ઘર માં હર વર્ષ બધા જ લોકો 4.5 મહિના રીંગણાં ન ખાવા નું નીમ લેય છે જયારે અમે 4.5 મહિના રીંગણાં વગર ની જ ભાજી બનાવીયે છે તો હું તમને મારી રીંગણાં વગર ની ભાજી ની રેસીપી શેર કરું છું અને આસા રાખું છું કે તમને પણ ગમશે જયારે તમને આ ભાજી બનાવશો તો તમને રીંગણાં વગર ની હોય તેવું લાગશે જ નહિ.. ખુબ જ ટેસ્ટી બને છે. #ફટાફટ Riddhi Kanabar -
દાળ ફ્રાય(Dal fry recipe in Gujarati)
#trend2#week2દાળ ફ્રાય મારા ઘર ના લોકો ની તો ખુબ જ ફેવરિટ બની ગઈ છે..મહિના માં કોઈ બી એક રવિવારે લંચ માં બની જ જાય. .જો તમારે પણ બધા ને જ પસંદ પડે એવી બનાવવી હોય તો મારી રેસીપી જરૂર થી ફોલો કરજો...તો અહી મારી રેસીપી મૂકું છું... Twinkal Kalpesh Kabrawala -
મેંદુવડા (Mendu Vada Recipe In Gujarati)
#Trendમેંદુવડા એ એક એવી સરળ અને ટેસ્ટી રેસીપી છે જે ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે અને બનાવા ની પણ ખુબ જ મજા આવે છે... અને ખુબ જ ક્રિશપિ બને છે Riddhi Kanabar -
પનીર વૅજ બિરયાની(paneer vej biryani in Gujarati)
#goldenapron3#માઇઇબુક #પોસ્ટ 8બિરયાની માં ખુબ જ બધા વેજિટેબલ આવે એટલે એ એક ટેસ્ટી તથા હેલ્થી રેસીપી છે. અહીંયા છે પરફેક્ટ બિરિયાની ની રેસીપી. #goldenapron3. 0 #સ્નેક્સ #માઇઇબુકIlaben Tanna
-
ઢાબા સ્ટાઈલ મટર પનીર (Dhaba Style Matar Paneer Recipe In Gujarati)
#AM3 આ સબ્જી મારા ઘરે બધાને બહુ ભાવે છે મારા ઘરે અઠવાડિયામાં એક વાર્ આ સબ્જી બને છે મેં આ રેસિપી તમે મારી સાથે શેર કરી છે આશા છે કે તમને બધાને ગમશે Arti Desai
More Recipes
- પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
- વઘારેલી ઈડલી (leftover idli recipe in gujarati)
- જીરા રાઈસ અને દાલ ફ્રાય (jeera rice and daal fry recipe in gujarati)
- મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
- રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)