ગાર્લિક પરોઠા (Garlic Paratha recipe in Gujarati)

Radhika Thakkar
Radhika Thakkar @cook_26158904

#GA4#Paratha#Yogurt

ગાર્લિક પરોઠા (Garlic Paratha recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4#Paratha#Yogurt

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. 1‌કપ ઘઉનો લોટ
  2. 1 કપમૈદો
  3. 1/4 કપરવો
  4. 1/2 ચમચીમીઠુ
  5. 1 ચમચીખાંડ
  6. 2 ચમચીતેલ
  7. 1/2 ચમચીબેકીંગ પાઉડર
  8. 1 ચમચીખમણેલું લસણ
  9. કોથમરી
  10. 3 ચમચીબટર
  11. 1/4 ચમચીઓરેગાનો
  12. 1/4 ચમચીચીલી ફ્લેકસ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક કથરોટમાં ઘઉંનો લોટ મૈદા, રવો, મીઠુ,‌ ખાંડ, બેકીંગ પાઉડર, અને તેલ નાખી પાણી થી બાંધી લ્યો.

  2. 2

    પછી તે લોટ ની ઉપર તેલ લગાડી ૩૦ મીનીટ રાખી મુકો.

  3. 3

    ત્યાર સુધીમાં એક વાટકીમાં બટર / માખણ લસણ કોથમરી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી હલાવી લ્યો. અને જરાક તપાવી લ્યો.

  4. 4

    ત્યાર પછી લોટ નો એક લોયું લ્યો અને તેનું મોટું પરોઠું વણો અને પછી તેમાં આપડું તૈયાર કરેલું બટર લગાડી લ્યો અને તેને સાડીની પાટલી ની જેમ વાડી લ્યો. પછી તેને ગોળ વાળી અને વણી લ્યો.

  5. 5

    ત્યારબાદ તેને પરોઠા ની જેમ ચોળવી લ્યો.

  6. 6

    તે ગારલીક પરોઠાને દહીં /સોસ વગેરે સાથે ખાઈ શકો છો.

  7. 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Thakkar
Radhika Thakkar @cook_26158904
પર

Similar Recipes