ઢોકળા (Dhokla Recipe In Gujarati)
મગ ની દાળ કોથમીર ના લાઈવ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મગની દાળ, અડદ દાળ અને ચોખાને એક વાસણમાં લઈ બે થી ત્રણ વાર પાણીથી ધોઈ ચાર થી પાંચ કલાક માટે પલાડી ને રાખો.
- 2
હવે આ સરસ રીતે પલડી જાય એ પછી એમાંથી 1/2દાળ અને ચોખા મિક્સર જારમાં લઈ લો જરૂર લાગે તો એક બે ચમચી પાણી ઉમેરવું સાથે જ બેથી ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરો અને વાટીને તૈયાર કરી લો તે જ રીતે જે બાકી ની દાળ વધી છે એને પણ દહીં નાખીને વાટી લેવી.
- 3
હવે બનાવેલા ખીરાને એક વાસણમાં લઈ લો, તેમાં 15 મિનિટ પલાળેલી સોજી, કોથમીર નાંખી એમાં તલ, વાટેલા આદુ મરચાં નાખો સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરો.
- 4
હવે એમાં ઇનો નાખીને એક જ બાજુ હલાવતા જઈ સરસ રીતે મિક્સ કરી દો ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂકો.
- 5
હવે સ્ટીલ ની કે એલ્યુમિનિયમ ની થાળી લઈને એમાં તેલ લગાવો અને એમાં બનાવેલું ખીરું પાથરો, એક ડીશ ના ખીરામાં હળદર નાંખી હલાવી ને પાથરી ને લેવલમાં કરીલો.
- 6
હવે ઢોકળીયામાં આ થાળી મૂકીને એને ૧૦ થી ૧૨ મિનિટ માટે મિડિયમ ગેસ પર બફાવા દો.
- 7
હવે થાળીને બહાર કાઢી લો અને એના ઉપર તેલ લગાવો પછી ઢોકળાને કટ કરો
- 8
તેના પર વઘાર કરવા એક કડાઈમાં તેલ ગરમ થતા તેમા રાઈ, લીલા મરચાં નાખીને તેમાં ઢોકળાં ઉમેરી બરાબર હલાવી લઈ.
- 9
હવે આ સરસ મજાના ટેસ્ટી અને ફટાફટ બની જાય એવા લાઇવ મગ ની દાળ કોથમીર ના ઢોકળા, ટામેટા સોસ સાથે સર્વિંગ માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
લગ્નપ્રસંગે પણ આ ગુજરાતી લાઈવ ઢોકળા બનતા હોય છે. Ila Naik -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2 સફેદ રેસિપી માટે આ ઢોકળા મે ચોખા, મગ દાળ, તુવર દાળ, ચણા ની દાળ ના લોટ માં થી બનાવ્યા છે. વચ્ચે કોથમીર ની ચટણી નો ઉપયોગ કર્યો છે. દહીં સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Minaxi Rohit -
-
ખટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
નાના મોટા ને ખાવા ની મજા આવે તેવા ખાતા ઢોકળા આજ બનાવિયા. Harsha Gohil -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
આ ઢોકળાને Mitixa modi ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. Unnati Desai -
વાટીદાળ ના ખાટા ઢોકળા
#RB9: વાટીદાળ ના ખાટા ઢોકળાઆ ખાટા ઢોકળા ગરમ ગરમ ખાવાની મજા આવે છે. મારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે જયારેખાવાનું મન થાય ત્યારે આખલા દિવસે આથો નાખી ને વાટીદાળ ના ખાટા ઢોકળા બનાવી દઉં. Sonal Modha -
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER : અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળાઅમદાવાદ ખાણીપીણી માટે પ્રખ્યાત છે ત્યાં બધી ટાઈપની વેરાઈટી મળી રહે છે નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવી આઈટમ અમદાવાદમાં મળી જાય છે. લગ્ન પ્રસંગ મા લાઈવ ઢોકળા નુ અલગથી કાઉન્ટર રાખવામા આવે છે .તો આજે મેં ઘરે અમદાવાદના ફેમસ ગરમાગરમ લાઈવ ઢોકળા બનાવ્યા. Sonal Modha -
ઢોકળા(Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ઢોકળા. આ ઢોકળા લગભગ ગુજરાતીઓના ઘરમાં બનતા જોવા મળે છે. મેં મિક્સ દાળ ના ઢોકળા બનાવ્યા છે જેમાં મેં ફુદીના નો પણ ઉપયોગ કર્યો છે એટલે તેમાં મિન્ટ ફ્લેવર પણ આવશે . એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.જેની રેસીપી હું આપની સાથે શેર કરું છું. Ankita Solanki -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
@Mitixa modi ની રેસીપી ફોલો કરી ને બનાવ્યા છે ખુબ જ સોફેટ અને ટેસ્ટી બન્યા છે Bhavna Odedra -
-
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#LSRગુજરાત માં લાઈવ ઢોકળા લગ્ન પ્રસંગે કે પાર્ટીમાં પીરસાતી અને ખૂબ જાણીતી અને ભાવતી રેસીપી છે.ઢોકળા- ખમણ- હાંડવો એ એક એવો નાસ્તો છે, જે ગુજરાતીઓના ઘરે ઓછામાં ઓછું મહિનામાં રિપીટ બનતું હશે… ઢોકળા પણ વિવિધ પ્રકારના બનતા હોય છે… તેમાંના આજે બધા ગુજરાતીના મોસ્ટ ફેવરિટ લાઈવ ઢોકળા બનાવીશું. Dr. Pushpa Dixit -
મિક્સ દાળ ના ઢોકળા
#હેલ્થીફૂડહેલ્ધી ફૂડ ની જ્યારે વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓના ઢોકળા કેમ ભૂલાય, ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આજકાલ તો બજારમાં દરેક ફાસ્ટફૂડ સેન્ટર પર સ્ટીમ ઢોકળા મળવા લાગ્યા છે. તો મિત્રો આજે મેં બનાવ્યા છે મિક્સ દાળ ના ઢોકળા જેનાથી પેટ ભરાય પણ મન ન ભરાય...... Khushi Trivedi -
મગદાળ નાં ઢોકળા(magdal na dhokla recipe in Gujarati)
#સુપરશેફ4#રાઈસ અને દાળ રેસીપીઆ ઢોકળા મગ ની દાળ ને ચોખા માં થી બનાવ્યા છે..આ ઢોકળા માં આથો નાખવાની જરૂર નથી છતાં ઢોકળા સરસ સોફ્ટ થાય છે..અને જે લોકો ને આથા વાળી વસ્તુ ઓ ખાવા ની ટાળતા હોય તો એમને માટે બેસ્ટ ઓપ્શન છે... ટેસ્ટી એટલાં કે કોઈ ચટણી બનાવવા ની જરૂર નથી.. Sunita Vaghela -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya -
સુરતી ઈદડા (Surti Idada Recipe In Gujarati)
#FFC3(Week)#cookpadgujarati#Cookpadindia સુરતી ઈદડા વીથ સ્પાઇસી ચટણી Sneha Patel -
-
-
ડાયટ સ્પેશ્યલ મગ ની દાળ ના ઢોકળા (Diet Special Moong Daal Dhokla
ડાયટ સ્પેશ્યલ મગ ની દાળ ના ઢોકળાજનરલી ડાયટિંગ માં આપણે ખીચડી ખાતા હોઈએ છીએ પણ..... દર વખતે ખીચડી ખાઈને આપણે બોર થતા હોય છે તો તેના માટે મેં આ ખીચડીના જ ingredient માંથી એક અલગ રીતે ઢોકળા બનાવેલા છે તો આપ પણ ઝડપથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો.... Mishty's Kitchen -
-
-
-
સોજી મગ દાળ અને ચણા દાળ મિક્સ ઢોકળા (Sooji Moong Dal Chana Dla Mix Dhokla Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસીપી પોસ્ટસોજી ઢોકળા (મગ દાળ અને ચણા દાળ મિક્સ) પ્રોટિન ઢોકળા Parul Patel -
-
લાઈવ ઢોકળા અને લસણની ચટણી (Live Dhokla Lasan Chutney Recipe In Gujarati)
ગુજરાત માં લાઈવ ઢોકળા લગ્ન પ્રસંગે કે પાર્ટીમાં પીરસાતી અને ખૂબ જાણીતી અને ભાવતી રેસીપી છે. આજે પેલી વાર mitixa modiji ની રેસીપી જોઈ ટ્રાય કર્યુ છે. Dr. Pushpa Dixit -
ઈન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને ચટણી (અમદાવાદ ફેમસ)
#KER#Kerala/Amdavad Recipesઅમદાવાદ નાં ફેમસ લાઈવ ઢોકળા સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતું છે. અને લગ્નપ્રસંગમાં છેલ્લા ઘણા સમયથી એક નવું ફરસાણ જોવા મળી રહ્યું છે અને તે છે લાઈવ ઢોકળા. ગરમાગરમ લાઈવ ઢોકળા બધાને ભાવતા હોય છે. આ ઢોકળા તમે ઘરે પણ બનાવી શકો છો. બનાવવા ખૂબ જ સરળ અને ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે.લાઈવ ઢોકળા ખાવાની મજા તો જ આવે જો તેની સાથે તેની સ્પેશિયલ ચટણી હોય. તો ચાલો બનાવીએ ઈન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને તેની સ્પેશિયલ ચટણી... Dr. Pushpa Dixit -
-
-
લાઈવ ઢોકળાં પ્રીમિક્ષ (Live Dhokla Premix Recipe In Gujarati)
#RC1#CookpadIndia#Cookpad_gujarati#VirajNaikThank u so much @Viraj bhai લાઈવ ઢોકળાં પ્રીમિક્ષ ની રેસિપી શેર કરવા માટેઆજે તમારી રેસિપી થી પ્રીમિક્ષ બનાવ્યું.ઓછાં સમયમા દાળ ચોખા પલાળવાં ની ઝંઝટ વગર ઝડપ થી નાની ભુખને સંતોષવા આ પ્રીમિક્ષથી ઇન્સ્ટંટ લાઈવ ઢોકળાં બનાવી શકાય છે. Komal Khatwani -
તુવેર દાળ ના ઢોકળા (Tuver Dal Dhokla Recipe In Gujarati)
#કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆજે મે અહીં યા દાળ નુ પ્રમાણ વઘુ લઈ ને ખાવામાં સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે તેવા તુવેર દાળ ના ઢોકળા બનાવ્યા છે, જેમાં મીઠી લીંમડી અને રાઇ નો વઘાર ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ઢોકળા-(Dhokla Recipe in Gujarati)
#GA4#Week4 ઢોકળા !! નામ સાંભળતા જ મોમાં પાણી આવી ગયું ને! જમવામા મળી જાય કે પછી નાસ્તામાં ઓલ ટાઇમ બધાના ફેવરીટ ઢોકળાની રેસીપી શેર કંરુ છું .Apeksha Shah(Jain Recipes)
More Recipes
ટિપ્પણીઓ (2)