દૂધપાક (Dudhpak recipe in Gujarati)

Kinnari Vithlani Pabari @cook_20107267
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દૂધ ને ગરમ કરવા મૂકો. એક ઉભરો આવે એટલે ગેસ ધિરો કરો. એક વાટકી મા દૂધ નાખી કેસર પલાળો.
- 2
હવે એક નાની વાટકી મા ઘી લઈ ચોખા મોય ને દૂધ મા ઉમેરો. ચોખા ચડે ત્યાં સુધી દૂધ ઉકાળો. ચોખા ચડે પછી ખાંડ ઉમેરો.
- 3
બદામ પીસ્તા ની કતરણ અને ઇલાયચી જાયફળ લઈ લો. હવે પલડેલું કેસર દૂધ મા ઉમેરી હલાવો ત્યાર બાદ તેમાં ઇલાયચી જાયફળ પીસી ને ઉમેરો અને કતરણ ઉમેરી હલાવો
- 4
થોડી વાર પછી ગેસ બંધ કરી દૂધ ને ઠંડુ થવા દો. પછી ફ્રિજ માં મૂકી દો અને જમવા ટાઈમે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
ડ્રાયફ્રુટ દૂધપાક(Dryfruit Dudhpak recipe in Gujarati)
ટ્રેં ડિંગ વાનગીપોસ્ટ -1 આ વાનગી ઘણી જ પૌષ્ટિક....સંપૂર્ણ આહાર તરીકે ચાલે તેવી....કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ થી ભરપૂર અને વાત-પિત્ત-કફ નાશક છે...તેમ જ ડ્રાયફ્રુટ અને કેસર ના લીધે એકદમ રીચ બને છે...તેને ખાસ તો પૂરી સાથે પીરસાય છે...શ્રાદ્ધ ના સમય ની ખાસ વાનગી છે 15 દિવસ સુધી રોજ બધાના ઘરમાં બનતી વાનગી છે... Sudha Banjara Vasani -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
-
દૂધપાક(dudhpak recipe in Gujarati)
આજે ગણેશચતુર્થી અને અમારે જનોઈ પન બદલે એ નિમિત્તે મે આજે બનાવયોછે .#ગણપતિ#પોસ્ટ૧ Manisha Hathi -
-
દૂધપાક(dudhpaak recipe in gujarati)
કાઠીયાવાડ ની ટ્રેડીશનલ વાનગી છે. અત્યારે ભાદરવા મહિના મા શ્રાદ મા ઘરે ઘરે બને છે. Ilaba Parmar -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#AM2કેલ્શિયમથી ભરપૂર દૂધ સાથે ડ્રાયફ્રુટ દૂધપાક નું મુખ્ય આકર્ષણ છે... Ranjan Kacha -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
#સાતમસાતમ માં બપોરે જમવામાં પૂરી સાથે દુધપાક હોય તો મજાજ આવી જાય ને...આ દુધપાક કોઈ પણ જાતના પાઉડર, માવા કે પેંડા ઉમેર્યા વિના પ્યોર દૂધ ઉકાળીને બનાવ્યો છે... Avanee Mashru -
-
દૂધપાક (Dudhpaak Recipe In Gujarati)
#DFT#cookpadindia#CookpadgujaratiPost 2દૂધપાક આજે કાળી ચૌદસ..... આજે દૂધપાક પૂરી & સાંજે અડદની દાળ ના વડા Ketki Dave -
-
-
-
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#Cookpadgujrati#Sharadpoonam special- કહેવાય છે કે શરદપૂનમ થી ઠંડી ની શરૂઆત થઈ જાય છે. લોકો આ પૂનમ ના ચંદ્ર ના પ્રકાશ માં દૂધ પૌંઆ ખાય છે.. અમારે ત્યાં વર્ષો થી આ દિવસે દૂધપાક બનાવાય છે અને બધા ની પ્રિય વાનગી હોવાથી બધા દૂધપાક ને મન ભરી ને ખાય છે. તમે પણ આજે આ દૂધપાક નો આનંદ માણો.. Mauli Mankad -
-
-
-
-
દૂધપાક(Dudhpak Recipe in Gujarati)
#કૂકબુક#post1દૂધપાક એક પારંપરિક ઑથેનથિક સ્વીટ છે.. જે દરેક ઘર માં કોઈ સારા વાર પ્રસંગ માં બનતી હોય છે. મેં આજે મિક્સ ડ્રાયફ્રૂઇટ દૂધપાક બનાવ્યુઓ છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
રજવાડી દૂધપાક (Rajwadi Dudhpak Recipe In Gujarati)
#CJMનામ પ્રમાણે રજવાડી ટેસ્ટ.Cooksnap@pinal _patel Bina Samir Telivala -
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
દૂધપાક ગુજરાત રાજ્યની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બંને દૂધ અને ચોખા માંથી બનાવામાં આવતી મીઠાઈ છે પરંતુ દૂધપાકમાં ચોખા ઓછા ઉમેરવામાં આવે છે અને દૂધને વધારે બાળવામાં આવે છે જેથી કરીને એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. દૂધપાકમાં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ દૂધપાકમાં ઉમેરવામાં આવતી ચારોળીના લીધે દૂધપાક ખાવાની મજા વધી જાય છે. દૂધપાક વાર-તહેવારે, સારા પ્રસંગોએ કે પૂજા વગેરે માં બનાવામાં આવતી મીઠાઈ છે જે સામાન્ય રીતે પૂરી ની સાથે પીરસવામાં આવે છે, પરંતુ દૂધપાક ને ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
આ દૂધપાક કરતી વખતે તેમાં લવિંગ ઉમેરવાથી દૂધપાક દૂધ નો બદામી કલર આવે છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. માલપુઆ સાથે ખુબ જ સરસ લાગે છે. Ila Naik -
-
-
-
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
પિતૃપક્ષમાં દરેકના ઘરે દૂધપાક થતો જ હોય છે. આપણા ત્યાં પિતૃપક્ષમાં દૂધપાક ખાવાથી આપણી પ્રકૃતિને નડતો નથી. દૂધ અને ખાંડ એ આ દિવસોમાં પિત્ત થવા દેતું નથી. Priyanka Chirayu Oza
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13621196
ટિપ્પણીઓ