ફ્રાઈડ મસાલા મરચા (Fried Masala Marcha Recipe In Gujarati)

જયારે કોઈ પણ વ્રત કે વાર રેવાનાં આવે એટલે ફરાળ ની સાથે સાઈડ માં મરચા હોય ને તો તો ફરાળ માં ચારચાંદ લાગી જાય આજે અગિયારસ હોવા થી મારા ઘરે ફ્રાઈડ મરચા બનાવ માં આવિયા તો તમારી સાથે શેર કરું છું... #સાઈડ
ફ્રાઈડ મસાલા મરચા (Fried Masala Marcha Recipe In Gujarati)
જયારે કોઈ પણ વ્રત કે વાર રેવાનાં આવે એટલે ફરાળ ની સાથે સાઈડ માં મરચા હોય ને તો તો ફરાળ માં ચારચાંદ લાગી જાય આજે અગિયારસ હોવા થી મારા ઘરે ફ્રાઈડ મરચા બનાવ માં આવિયા તો તમારી સાથે શેર કરું છું... #સાઈડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરો... તેલ ગરમ થાય ત્યાં સુધી માં 5/7 મરચા લય તેને ધોઈ લો.. ત્યાર બાદ એક કપડાં ની મદદ થી તેને બરાબર સાફ કરી લો.. એટલે કે લુઇ લો જેથી આપણે ધોઈ ને લીધા હોવા થી ગરમ તેલ માં નાખવા ટાઈમ એ તેમાં પાણી ન રે
- 2
હવે ગરમ તેલ માં તેને ફ્રાય કરી લો 1/2 મિનિટ થશે તેને ફ્રાય થતા હવે ફાય થાય એટલે તેને સર્વિંગ પ્લેટ માં લય લો.. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું છાંટો અને ત્યાર બાદ તેમાં સેકેલ જીરું પાઉડર અને ધાણાજીરું પાઉડર છાટી ને ગરમ ગરમ ફરાળ સાથે સર્વ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તળેલા મસાલા મરચા (Fried Masala Marcha Recipe In Gujarati)
કોઈપણ વ્રત કે એકાદશીના ઉપવાસમાં ફરાળ સાથે મસાલાવાળા તળેલા મરચા સારા લાગે. ફરાળની સાથે થોડું તીખું તમતમતું કાંઈ ખાવાનું હોય તો ફરાળ ખાવાની મજા આવે. Sonal Modha -
સેઝવાન ફ્રાઈડ રાઈસ
આ રાઈસ અમારા ઘરમાં બધાને બહું જ ભાવે છે તો આજે હું તમારી સાથે શેર કરું છું. Megha Moarch Vasani -
તંદૂરી મરચા ભજીયા (Tandoori Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1આ રેસીપી મારી એક મિત્રના ઘરે મેં ખાધી હતી બહુ સરસ હતી એટલે તમારી સાથે શેર કરું છું Krishna Mankad -
તળેલા મરચા (Fried Marcha Recipe In Gujarati)
આ રીતે બનાવેલ મરચા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો તમે પણ ઘરે જરૂર બનાવજો#HP Krishana -
ભરેલા ફરાળી મરચા (Stuffed Farali Marcha Recipe In Gujarati)
#RC4#green#week4 ફરાળ માં આપણે તળેલા મરચા બનાવીએ છીએ.પણ મે અહીંયા ભરેલા મરચા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી અને મજેદાર બને છે.આ મરચા વ્રત, ઉપવાસ, એકટાણાં માં બનાવી શકાય છે. Varsha Dave -
તળેલા મસાલા મરચાં (Fried Masala Marcha Recipe In Gujarati)
મને આજે આવા મોળા મરચા મળી ગયા.. બહું rare મળે.. તો લંચ માં તળી જ દીધા.. Sangita Vyas -
-
મસાલા મરચા(Masala Marcha Recipe in Gujarati)
અત્યારે શિયાળા માં કાચા અથાણાં ખાવા ની મજા જ અલગ હોઈ છે. રાઈ વાળા ગાજર, મરચા ખાવા ની મજા આ સીઝન માં અનેરી છે. રાઈ ની પ્રકૃતિ ગરમ છે એટલે શિયાળા માં ખાવા માં મજા આવે છે. મે આજે આપડે ઘર માં જે વઘાર માં રાઈ વાપરીએ છીએ એ જ રાઈ મે વાપરી રાઈ વાળા ગાજર મરચા બનવ્યા છે. #GA4#week13#chilly#મરચા#રાઈ વાળા ગાજર મરચા Archana99 Punjani -
(ખમણ)(khaman recipe in Gujarati)
અમારાં ઘરે ફરસાણ માં ખમણ મારા ફેમિલીની ફેવરીટ આઇટમ છે તો મે બનાવિયા છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
સેન્ડવીચ કેક (Sandwich Cake Recipe In Gujarati)
#ff1 આજે હુ તમારી સાથે ફરાળ માં ખાઇ સકાય તેવી મસાલા કેક શેર કરવા જઈ રહી છું Hemali Rindani -
મેગી મસાલા બિરયાની (Maggi Masala Biryani Recipe In Gujarati)
#GA4#Week16#Biryaniઆ બિરયાની મારા બાળકોને અને ઘરના બધા ની ફેવરિટ છે વીકમાં એકવાર તો આ બિરયાની અમારા ઘરમાં અચૂક બને છે તો આજે હું તે બિરયાની તમારી સાથે શેર કરું છું તો તમને કેવી લાગી તે કેજો અને આ બિરયાની જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને પણ બહુ જ ભાવશે Sejal Kotecha -
છોલે (Chhole Recipe In Gujarati)
મારા ઘરે બધાને છોલે કુલચા બહુ જ ભાવે છે તેથી હું તમારી સાથે એની રેસીપી શેર કરું છું Meghana N. Shah -
મગ (Mag Recipe in Gujarati)
મારાં ઘરે મગ બધા ને બહુ જ ભાવે છે, હું છુટા મગ બે રીતે બનાવું છું, આજે તમારી સાથે કૂકર માં કેવી રીતે મગ છુટા બનાવા તેની Recipe શેર કરું છું. Shree Lakhani -
ભૂંગળા બટેટા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટેટા એ એક ખુબ જ સ્પાઈસી રેસીપી છે અને આજે મેં સ્પેશિયલ મારા ભાઈ માટે બનાવી છે તો તમારી સાથે પણ શેર કરું છું મને આશા છે તમને પણ ગમશે.... Riddhi Kanabar -
પીઝા (Pizza Recipe In Gujarati)
મારા ઘરે બધાને ફેવરેટ રેસીપી છે પીઝાના રોટલા પણ ના ઘરે બનાવું છું અને તેની ગ્રેવી પણ ઘરે બનાવું છું તો હું તે તમારી સાથે શેર કરું છું Meghana N. Shah -
-
મસાલા ઢોકળી (masala dhokli recipe in Gujarati)
મસાલા ઢોકળા બહુ સરસ લાગે છે એકલી ખાઈ એ તો પણ ભાવે છે મે આજે બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
મસાલા મરચા (Gujarati masala marcha Recipe in Gujarati)
#સાઈડજમવા માં અલગ અલગ જાત ના સાંભરા થઈ જમવા ની મજા જ ખૂબ આવે તો આજે મેં મસાલા મરચાં બનાવ્યા છે જે ઝટપટ બની જાસે.ને ઘર માં જો ગાંઠિયા પોચા પડી ગયા હોય તો એનો પણ ઉપયોગ થઈ જાય છે આમ આપડે શેકેલો ચણાનો લોટ વાપરી તો પણ ચાલે પણ મેં અહીં પાપડી ગાંઠિયા હવાઈ ને પોચા પડી ગયા હતા માટે મેં એનો ઉપયોગ કર્યો છે..સ્વાદ માં લાજવાબ બને છે.Namrataba parmar
-
સ્પ્રોઉટ્સ ફ્રાઈડ રાઈસ(Sprout fried rice recipe in Gujarati)
#GA4 #week11#sproutOne-pot-mealપોસ્ટ - 17 શિયાળા ની ઋતુમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે....મેં ફણગાવેલા દેશી ચણા અને મગ સાથે લીલી તુવેરના દાણા ઉમેરીને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જે બ્રેકફાસ્ટ તેમજ ડીનર માં ચાલી જાય છે.ખડા મસાલા, આદુ ,લસણ, લીલા મરચા, ડુંગળી ના સંયોજન થી ફ્લેવરફુલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રાઈડ રાઈસ ઘરે જ તૈયાર થાય છે... Sudha Banjara Vasani -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છુંઆજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયોચાલો શરુ કરીએ Deepa Patel -
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujratiGujarati થાળી માં સંભારા અને સાઈડ ડીશ નું બહુ જ મહત્વ છે.ભરેલા મરચા લગભગ દરેક ગુજરાતી ઘર માં બનતા હોય છે. Bansi Chotaliya Chavda -
કોબી મરચા નો સંભારો(Cabbage marcha no sambharo recipe in gujarati)
#GA4#Week14#Cabbageજમવા માં સાથે સંભારો મળી જાય તો ખૂબ મજા પડે. કોબી મરચા નો સંભારો જમવા માં શાક રોટલી સાથે સાઈડ ડિશ તરીકે લેવા માં આવે છે. Shraddha Patel -
સ્ટિમ ખાંડવી(steam khandvi in Gujarati)
Trend receipeGA 4WEEK 3સ્ટીમ/ ફ્રાઈડ રેસીપીઆજે હું તમારી સાથે શેર કરું છું કૂકર માં બનાવેલી ખાંડવી.બહું જ સરસ અને ઝડપથી બની જાય છે. megha vasani -
ફ્રાઈડ મસાલા ઈડલી (Fried masala idli recipe in Gujarati)
એક છે આપણી સાદી ઇડલી અને બીજી છે ફ્રાઈડ મસાલા ઈડલી. આ એક જ વસ્તુ ને તમે બંને રીતે પીરસી શકો - બાફેલું કે તળેલું. ઈડલી ની સાથે છે કોપરાની ચટણી, ટામેટા ની ચટણી અને ગન પાઉડર કોપરાના તેલ સાથે. ગન પાઉડર માં કોપરાનું તેલ ઉમેરીને ખાવાથી ઈડલી કે ડોસા નો સ્વાદ ઘણો વધી જાય છે.#વીકમીલ3#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ10 spicequeen -
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#GA4 #Week12 આજે હું જારા ના ભાવનગરી ગાંઠિયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું.. Bansi Kotecha -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3આપણે જ્યારે પણ હોટલમાં જઈ કે કોઈ ઢાબા પર જમવા જઈએ તો આ ડિશ તો અચૂક મંગાવતા જ હોઈએ છીએ. તો આજે એજ પંજાબી ડિશ ની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
મસાલા મરચા (Masala Marcha Recipe in Gujarati)
#GA4#week13#Redchilliશિયાળાની ઋતુ માં આથેલા લાલ મરચા ખુબ સરસ લાગે રાઈ ના કુરિયાસાથે વરિયાળી વાળો મસાલો તૈયાર કરીઍ. શિયાળામાં જ લાલ મરચા આવે તેની સાથે બે-ત્રણ મહિના સુધી રાખી શકાય છે. ફ્રીજમાં રાખો તો બારેમાસ અથાણું કામ આવે છે. Dr Chhaya Takvani -
ફ્રાય મસાલા મરચાં (Fried Masala Marcha Recipe In Gujarati)
#SRJ#fri મસાલા મરચાંભાવનગરી ભોલર મરચા ગાંઠીયા સાથે ફ્રાય કરીને ઉપર મસાલો નાખીને ખાય છે.આ મરચા રોટલા અને ભાખરી સાથે પણ સરસ લાગે છે Jyoti Shah -
કેરીનો રસ અને મસાલા પૂરી
#સુપર સમર મીલ્સ# SSMઉનાળામાં કેરીનો રસ જરૂર બને કોઈ વાર રોટલી સાથે તો કોઈ વાર પૂરી સાથે.. આજે અથાણાં સાથે જ રસ અને પૂરી બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
અમારે જયારે ઉપવાસ આવે ત્યારે હું ઢોકળા અવશય બનાવું છું ......my favourite 😋 ઢોકળાં ..... તો આજે મે ફરાળી ઢોકળા બનાવિયા છે તો તમારી સાથે આ રેસિપી શેર કરું છું #Trend Pina Mandaliya
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
ટિપ્પણીઓ