રવા ઉત્તપમ

Sachi Sanket Naik @cookwithsachi
રવા ઉત્તપમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવા માં છાશ ઉમેરી ૩૦ મિનિટ માટે પલાળી રાખવું જેથી રવો બરાબર પલળી જાય
- 2
હવે બધા સમારેલા શાક એક વાસણ માં લઈ એમાં લાલ મરચું અને મીઠું ઉમેરી દેવું અને મિક્ષ કરી લેવું
- 3
હવે ૩૦ મિનિટ બાદ રવા ના ખીરા માં તેલ, મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી મિક્ષ કરી લેવું અને જ્યારે ઉતારવા ના હોય ત્યારે ખાવાનો સોડા નાખી ઉપર ૧ ચમચી પાણી ઉમેરી એક જ દિશા માં મિક્ષ કરી લેવું
- 4
હવે નોનસ્ટીક તવા ગરમ કરી તેલ મૂકી નાના નાના ઉત્તપમ મૂકવા અને ઉપર શાકભાજી નું મિશ્રણ મુકવું થોડુ પ્રેસ કરી આપવું હવે નીચે ની બાજુ ચડી જાય એટલે ઉપર તેલ મૂકી ફેરવી બીજી બાજુ પણ મિડીયમ આંચ પર શેકી લેવાં
- 5
ગરમાગરમ ઉત્તપમ કેચઅપ ચટણી કે સંભાર સાથે સર્વ કરવાં
Similar Recipes
-
ઉત્તપમ
આજે આપણે બનાવીશું રવાનો ઉત્તપમ આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે.જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. આ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. તો ચાલો આજે આપણે બનાવીએ એક હેલ્ધી રેસિપી રવા ઉત્તપમ. તો આજની રવા ઉત્તપમ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week1 Nayana Pandya -
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
ઈન્સ્ટન્ટ રવા ઢોસા
#ડીનરખૂબ જ સરળ અને ઓછા સમય માં થઈ જાય એવી રેસિપી છે. લોકડાઉન માટે બેસ્ટ રેસિપી છે. ઘરે હોય એટલે સામાન માં જ બની જાય અને આ ઢોસા માં ન તો દાળ ચોખા પલાળવા ની જરૂર ન તો આથો લાવવા ની જરૂર. તર જ ખીરૂ બનાવી ને ઢોસા ઉતારી લેવાં. Sachi Sanket Naik -
ઉત્તપમ સેન્ડવીચ (Uttapam Sandwich Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સમે અહી ઉત્તપમ ને સેન્ડવીચ માં કન્વર્ટ કરી એક ફ્યુઝન ડીશ બનાવી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને દેખાવ માં પણ એટલી જ આકર્ષક લાગે. મારા ઘરે તો બધા ને આ ફ્યુઝન બહુ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો Sachi Sanket Naik -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એ સાઉથ ઈન્ડિયા માં સવાર ના નાસ્તા માં બનતી વાનગી છે અને એમાં પણ રવા માંથી બનતા ઉત્તપમ ખૂબ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ એટલા જ હોય છે ❤️ Neeti Patel -
ઉત્તપમ (uttpam recipe in gujarati)
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Vidhi V Popat -
રવામસાલા ઉત્તપમ (Rava Masala Uttpam Recipe in Gujarati)
#GA4#week1#Uttapumરવા માંથી ઉપમા કે શીરો બનવા માં આવે છે. મેં અહીં રવા માંથી ઉત્તપમ બનવ્યા છે જે સરળતા થી અને જલ્દી થી બની જાય છે. તમારે ઇનસ્ટન્ટ કંઈક તિયાર કરવું હોય તો બનવી શક્ય છે. તેને સાવરે નાશ્તા માં કે રાત્રે ડિનર માં પણ લઇ શકાય છે. Kinjalkeyurshah -
ઈન્સ્ટન્ટ વેજિટેબલ રવા ઉત્તપમ (Rawa uttapm recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ28#સુપરશેફ3 #મોનસૂનવરસાદમાં ઉત્તપમ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઉત્તપમનો લોટ આથેલ ન હોય તો આ રીતે રવાના ઉત્તપમ એકદમ ઝડપથી અને સરળતાથી બની જાય છે. Kashmira Bhuva -
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa recipe in Gujarati)
#આલુ#goldenapron3#week21#dosaઆ ઢોસા બનાવવા માટે ન તો દાળ અને ચોખા પલાળવા ની જરૂર છે અને ન તો આથો લાવવાની પણ જરૂર નથી.તરત જ રવા નું ખીરુ બનાવી ને ઢોસા ઉતારી લેવા.તો કોઈવાર શાક બનાવવા ની કન્ફ્યુઝન હોય તો આ ઢોસા બનાવી શકો છો. Sachi Sanket Naik -
રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
બહુ ફટાફટ બની જાય છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી ઉત્તપમ કે ઢોંસા બનાવા હોય તો પહેલે થી પલાળી રાખવું પડે પછી જ બનાવાય. જયારે આ રવા ના ઉત્તપમ બનાવા હોય તો 20 મિનિટ માટે જ પલાળી પછી બનાવાય છે.અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe in Gujarati)
#RB9#week9#cookpadgujarati સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. રવા (સોજી) ઉત્તપમ એક સરળ, પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવો નાસ્તો છે. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. આ રેસીપી બેચલર લોકો માટે અને જેને થોડું ખાવાનું બનાવતા આવડતું હોય તેના માટે એકદમ યોગ્ય છે કારણકે તેમાં કોઈ ટેકનીકનો ઉપયોગ થતો નથી. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Daxa Parmar -
રવા ના ઢોસા
#ઇબુક૧#૨૬#રવા ના ઢોસા બનાવવા સરળ અને ઝડપી બની જાય છે રોટલી વણવા ની આળસ આવે ત્યારે તાત્કાલિક બનાવી શકાય એવું બાળકો ને પણ મજા આવી જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
રવા ઉતપમ
#સાઉથFriends કયારેક એવું થાય કે રોજ રોજ શું બનાવવું..જે જલ્દી પણ બની જાય ને ટેસ્ટી પણ હોય તો ફિકર ના કરશો આજે હું એવી જ રેસિપી લઈને આવી છું..જે બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે...સાથે સાથે ઘરમાં જ મળી જાય તેવી સામગ્રી થી જ બની જશે.આજે આપડે બનાવીશું એક નવી રેસિપી રવા ઉતપમ જે ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે...જો તમારી પાસે અર્ધી કલાક નો સમય છે તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરો..રવા ઉત્તપમ Mayuri Unadkat -
ઈન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant rava uttapam recipe in Gujarati)
#SD#Cookpadgujarati#cookpadindia#cookpad સામાન્ય રીતે આપણે ઉત્તપમ ચોખા અને અડદની દાળમાંથી બનતા બેટર માંથી બનાવતા હોઈએ છીએ. પરંતુ મેં આજે માત્ર ૨વાનો ઉપયોગ કરીને ઉત્તપમ બનાવ્યા છે. આ ઉત્તપમમાં મે મિક્સ વેજીટેબલનો પણ ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ક્યારેય પણ instantly બની જાય છે. ઉત્તપમ ખાવાનું મન થાય અને ચોખાનું બેટર તૈયાર ના હોય તો આ રવાના ઉત્તપમ બનાવવા ખૂબ જ સરળ રહે છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
-
ઓટ્સ ઉત્તપમ(oats Uttapam Recipe in GujaRati)
#GA4#Week1#babyfood#deitfoodઆ ઉત્તમ બાળકો માટે બહુ જ હેલ્ધી છે અને જલ્દીથી બની જાય છે જો તમે ડાયેટ કરતા હોય તો આ ઉત્તપમ બેસ્ટ Preity Dodia -
ટમેટો મીની ઉત્તપમ
#goldenapern3#weak6#tomatoહેલો ,ફ્રેન્ડ્સ ઉત્તપમ તો અલગ અલગ પ્રકારના બનતા હોય છે. મેં આજે ટમેટાંના મીની ઉત્તપમ બનાવ્યા છે. જે ઉત્તપમ નાના-મોટા સૌને ભાવતા હોય છે અને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
મિક્સ વેજ ઉત્તપમ
#CWT#MBR1#Cookpad_gujઘરમાં જ રહેલા વિવિધ શાકભાજી અને સોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મિક્સ વેજ ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
રવા ઉત્તપમ(rava uttapam recipe in gujarati)
સાંજે જ્યારે ઝટપટ વાનગી બનાવવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતી વાનગી અને ટેસ્ટી બધાને ભાવતી વાનગી રવા ઉત્તપમ.#GA4#Week1 Rajni Sanghavi -
પનીર ચીલી સીઝલર(Paneer Chilli SIZZLER Recipe in Gujarati)
#GA4#week3#chineseGoldenapron4 ના વીક૪ માટે મે આ પનીર ચીલી સીઝલર બનાવ્યું જે મેં સીઝલર પ્લેટ વગર બનાવ્યું છે. Sachi Sanket Naik -
વેજ. રવા ટોસ્ટ (Veg. Rava Toast recipe in Gujarati) (Jain)
#GA4#WEEK23#TOAST#COOKPADINDIA#COOKPADGUJRATI ટોસ્ટ એ દરેક ઉંમરની વ્યક્તિને પસંદ પડે છે અને તે સવાર ના નાસ્તા માં કે પછી. સાંજ ના જમવા માં પણ સર્વ કરી શકાય છે. અહીં વેજિટેબલ્સ અને રવા સાથેના ઓપન ટોસ્ટ તૈયાર કરેલ છે. Shweta Shah -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
Wd Special Rava uttapamઆજે વુમેન્સ ડે માટે ખાસ આપણા ગ્રુપની તમામ બહેનો માટે હું લૈ ને આવી છું રવા ઉત્તપમ. Shilpa Bhatt -
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
આ દક્ષિણ ભારત ની ફેમસ ઢોંસા ની બહુ પ્રસિદ્ધ વાનગી છે. કડક પતલા રવા ઢોંસા ખાવા ની બહુ જ મજા આવે છે.ન વાટવાની કડાકૂટ કે ન પલાળવા નું ટેન્શન.આ instant ઢોંસા છે.#EB#Week13 Bina Samir Telivala -
-
પોડિ મસાલા રવા ઉત્તપમ(Podi Masala Rava Uttpam Recipe In Gujarati)
#GA4#Week1રવા ઉત્તપમ ફટાફટ અને હેલ્થી બનતી ડીશ છે. જયારે કઈ ના સુજે એટલે આ રવા ઉત્તપમ બનવી શકો. Vijyeta Gohil -
ઈન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava uttpam Recipe In Guajarati)
#GA4 #week1 આજે હું તમારી સાથે ઈન્સ્ટન્ટ રવાના ઉત્તપમ છે ઝડપથી તૈયાર થઈ જાય અને નાસ્તામાં પણ ખુબ સરસ લાગે છે Nipa Parin Mehta -
વેજ. ફ્રાઇડ રાઈસ
#Weekend આજે મેં ડીનર માં બનાવ્યો.તો તમારી સાથે રેસીપી શેર કરી રહી છું.વરસાદ પડતો હોય તો ટેસ્ટી અને સ્પાઈસી ખાવાનું મન થાય તો બેસ્ટ ઓપસન છે ઝડપ થી બની જાય છે. Alpa Pandya -
ઇન્સ્ટન્ટ બેસન સોજી ઉત્તપમ
#RB17 આ ઉત્તપમ જલદી થી બની જાય છે સ્વાદ માં બહુજ સરસ લાગે છેKusum Parmar
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- રસાવાળુ બટાકાનું શાક (Rasavala Potato Sabji Recipe In Gujarati)
- બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
- ઓટ્સ & રાઈસ કટલેસ (Oats & Rice Cutlet Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13643836
ટિપ્પણીઓ (16)