દાળ (daal recipe in gujarati)

Nidhi Pakhali
Nidhi Pakhali @cook_25976812

#FM

દાળ (daal recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#FM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મીનીટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપકાળા મસુરની દાળ
  2. ડુંગળી ૨ નગ જીણી સુધારેલી
  3. ૩ નગલીલાં મરચાં
  4. લસણની કળી ૧૦ થી ૧૧
  5. આદુ નો ૧ નાનો ટુકડો
  6. ૨ નગટામેટાં
  7. તેલ ૩ ચમચી વધારે માટે
  8. આખુ જીરૂ ૧ ચમચી
  9. 1/2ચમચી હીગ
  10. મીઠો લીમડો
  11. ચમચીહળદર અડધી
  12. ૨ ચમચીઘણાજીરૂ
  13. કોરું મરચું ૨ ચમચી
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. પાણી ૫ ક
  16. ૧ નગકેપ્સીકમ
  17. ડુંગળી ૧ નગ ઉભી સુધારેલી
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. જીરા રાઇસ ભાત
  20. 1 કપચોખા બાસમતી
  21. તેલ અથવા ઘી
  22. મીઠું સ્વાદ અનુસાર
  23. 1 ચમચીજીરૂ
  24. પાણી
  25. કોથમીર
  26. છાશ અને ડુંગળી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ૧૫ મીનીટ સુધી પલાળી દેવી પાણી મા પછી ટમેટાં, લસણ, આદુ

  2. 2

    મરચાં મીક્સચર મા મેચ કરી લો.. કૂકરમાં તેલ નાખો પછી જીરૂ, હીગ, લીમડો થાઇ પછી તેમા જીણી સુધારેલી ડુંગળી નાખો

  3. 3

    ડુંગળી ને ગુલાબી રંગ ની થવાદો પછી તેમા મસાલા નાખો દો પછી તેમા ગૅવી નાખી દો.. મીક્સ કરી થોડી વાર ચડવા દો..

  4. 4

    પછી પલાળેલી દાળ ને તેમા નાખી દો.. બઘુ મીક્સ કરીદો.. તેમા પાણી ઉમેરી દો.. પછી કૂકર ની એક સીટી આવા દો...

  5. 5

    પછી કૂકર ઘીમાં ગેસ ઉપર ચડવા દો ૧૫ મીનીટ સુધી હવે ગેસ બંધ કરી દો ૧૦ મીનીટ પછી કૂકર ખોલી ને જોવો દાળ થ ઇ ગ ઇ છે..

  6. 6

    તમારે થોડી થીક રાખવી હોય તો અને પતલી રાખવી હોય તો તેમા પાણી એડ કરી એક ઉભરો આવા દો...

  7. 7

    હવે બીજી વાર વઘાર કરવા નો ૨ ચમચી તેલ થોડુ જીરૂ નાખો તમાલ પત્ર નાખો.. ઉભી સુધારેલી ડુંગળી નાખો અને કેપ્સીકમ નાખો..

  8. 8

    હવે ડુંગળી અને કેપ્સીકમ ડાકૅ બાઉડ થવા દો પછી તે થ ઇ જાઇ પછી તેમા દાળ ઉમેરી દો.. તેમા કોથમીર નાખી દો...

  9. 9

    સૌ પ્રથમ ચોખા ને પાણી મા પલાળી દેવા.. ૧૫ મીનીટ સુધી પછી ગેસ ઉપર ચાર ગલાસ પાણી ને ઉકળવા દો... પાણી મા એક ચમચી તેલ નાખો.. પછી ચોખા નાખી દો.. ૮ થી ૧૦ મીનીટ ચડવા દો...

  10. 10

    પછી ભાત એક બાઉલમાં ભાત ને ઓસાવીલો.. તેની ઉપર ઠંડુ પાણી નાખો થોડું હવે એક પેન માં તેલ નાખો જીરૂ નાખો હળવા હાથે હલાવી શેકો પછી તેમા મીઠું નાખો કોથમીર નાખી હલાવી ને ઉતારી લો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Pakhali
Nidhi Pakhali @cook_25976812
પર

Similar Recipes