ફોતરાંવાળી મગની દાળ નાઢોસા(mung dal dosa recipe in gujarati)

Dipali Kotak @cook_23922517
ફોતરાંવાળી મગની દાળ નાઢોસા(mung dal dosa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળ ને ધોઈને ૫-૬કલાક પલાળી દો. દાળ પલળી જાય એટલે દાળ ના ફોતરા કાઢી લો.
- 2
પછી તેમાલીલા મરચા, જીરૂ, આદુ, મીઠું બધુ નાખીને મિક્સરમાં જરૂર પડે તેટલું પાણી ઉમેરી પીસી લો. ને ઢોસાના ખીરા જેવુજ આ ખીરું તૈયાર કરો.
- 3
ખીરુ ત્યાર થય જ્યાં એટલે એના ઢોસા બનાવી ને ગરમાગરમ સવૅ કરો.
- 4
આ ઢોસા એમનેમ જ ખાવા ની મજા આવે છે. અને તેને સોસ અથવા ચટણી સાથે પણ ખવાય.
- 5
તો ત્યાર છે આપણા ગરમા ગરમ મગની દાળ ના ઢોસા સ્વાદિષ્ટ ને પ્રોટિનથી ભરપુર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6હેલો ફુડી ફ્રેન્ડ્સ....દાળ એક પૌષ્ટિક આહાર છે. બધા રાજ્યો માં કોઈ ને કોઈ દાળ અલગ અલગ રીતે બનતી જ હોય છે. તો રાજસ્થાન ની વાત આવે તો પંચમેલ દાળ કઈ રીતે ભૂલી શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી. Komal Dattani -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે જમણવારમાં દાળ બને છે તેવી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC1 chef Nidhi Bole -
મગની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
# cookpadindia#cookpadgujaratiમગની છૂટી દાળ Ketki Dave -
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
ઢોસા (Dosa Recipe In Gujarati)
રેસીપી ઘરના બધાજ ને પૂરતું પોષણ મળી રહે એ માટે બનાવી છે.પ્રોટિન રીચ ઢોસા dr.Khushali Karia -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)
#GA4#week22આ મગની દાળના ચીલા મારા પરિવારને ખૂબ જ ભાવે છે ખાસ કરીને મારા બાળકોને ખુબ જ પસંદ છે જે પૌષ્ટિક પણ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે. Komal Batavia -
મોગર દાળ,કોબી સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાઆ સ્ટફ્ડ પરાઠા મગની મોગર દાળ અને કોબી માં થી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.નાશ્તા માં કે પછી ડીનર માં પણ ખવાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
મિક્સ દાળ ઢોસા(Mix Dal Dosa Recipe in Gujarati)
#GA4#week3 ઢોસા નામ સાંભળતાજ મોં માં પાણી આવી જાયછે. આમ તો બધા ચોખા અને અળદની દાળના, રવાના ઢોસા બનાવતાજ હોય છે. પણ આજે મેં બધી મિક્સ દાળના ઢોસા બનાવ્યાછે.જેમાંથી પ્રોટીન ભરપુર મળે છે. આ ઢોસા બનાવવા માટે દાળને બે કલાક જ પલાળવાના હોવાથી ખુબજ ઝડપથી અને સરળતાથી બની જાયછે. તો જોયલો તેની રેસીપી. Sonal Lal -
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
મગની દાળ પાલક ના ગ્રીન ઢોકળા
#નાસ્તોઆજે મેં નાસ્તામાં મગની ફોતરાં વાળી દાળ અને પાલક ફૂદીનાના પાન અને ધાણા ની પેસ્ટ નાખી ગ્રીન ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે પૌષ્ટિક હોય છે. Bhumika Parmar -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઅનેકવિધ જાતની દાળ બનતી હોય છે. દરેક પ્રકારની અલગ અલગ દાળની રેસિપી નો આપણે આપણા રસોડામાં સમાવેશ કરવો જ જોઈએ. એમાં સૌથી શ્રેષ્ઠ અને હેલ્ધી એ મગની દાળ છે .મગની દાળને પણ બીજી બધી દાળની જેમ જ બનાવતી હોય છે. Neeru Thakkar -
મગની છુટ્ટી દાળ (જૈન લીલોતરી વગરની)
#MBR4#WEEK4#COOKPAD# મગની છુટ્ટી દાળજૈનો તિથિના દિવસોમાં, અને પર્યુષણના દિવસોમાં લીલા શાકભાજીની બદલે કઠોળ અને દાળ ખાય છે. તો આજે છુટ્ટી મગની દાળ બનાવી છે .જેમાં લીલોતરી બિલકુલ નાખી નથી. જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. Jyoti Shah -
મગની દાળ (mag dal recipe in Gujarati)
#goldenapern3#weak25#satvikહેલો, ફ્રેન્ડ્સ આ દાળ ઓછા તેલમાં અને ઓછા મસાલાથી બનાવેલી છે. હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
મે આજે મગની દાળ બનાવી છે.જે સ્વાદ માં ખુબ જ સરસ બની છે.મારા ઘરમાં સૌને ભાવે છે. ઉનાળામાં શાકભાજી ખૂબ ઓછા પ્રમાણમાં બજારમાં મળે છે તેથી ઘણી વખત આપણે ગૃહિણીઓ મૂંઝવણમાં પડી જાય છે કે આજે જમવામાં શેનું શાક કરવું. ત્યારે કઠોળ બનાવવા સિવાય બીજું કોઈ ઓપશન્સ હોતું નથી. Nasim Panjwani -
લાઇવ ઢોકળા(live dhokla recipe in gujarati)
#ઢોકળા #દહીંગુજરાતીઓને ઢોકળા ખુબ જ ભાવે અલગ અલગ રીતે ઘણી વેરાયટી બંને એમા પણ સુરતી લાઇવ ઢોકળા ની વાત જ અલગ - ગુજરાત ના દરેક લગ્ન માં જોવા મળે જ. Bhavisha Hirapara -
-
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
મગ દાળ કોફતા(Mung dal kofta recipe in gujarati)
#GA4 #week4શક્તિવર્ધક મગની દાળની આ ગ્રેવી વાળી જૈન સબ્જી મારી તો ફેવરિટ છે. તમે પણ બનાવીને તમારા ઘરના સૌને મગની સ્વાદિષ્ટ સબ્જી દ્વારા આશ્ચર્યચકિત કરી દો. Urvi Shethia -
-
વેજ હાડવો (Veg Handvo Recipe in Gujarati)
હાડવો તો આપડે ખાતાજ હોઈયે આજે મે અલગ સ્ટાઈલ થી હાડવા ને પ્રેજેન્ટ કયરુ છે. Prachi Gaglani -
મગની ફોતરા વાળી દાળ ના ઢોસા(mung dal dosa recipe in gujarati)
સવારના હેલ્ધી ખોરાક ખાવો જોઈએ તો તેમાં પ્રોટીન વાડો નાસ્તો ખૂબ જરૂરી છે જલ્દી થી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે#પોસ્ટ૬૮#વિકમીલ૪#સુપરશેફ4#રાઈસઅથવાદાલ ની રેસીપીસ#માઇઇબુક#week4#જુલાઈ#cookpadindia#cookpad_gu#flavour1 Khushboo Vora -
મૈસુર મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ આ ઢોસા સાઉથ માં વધારે બનેછે.અને નાના થી લય મોટા બધાને બહુ ભાવશે.મને તો ભાવે છે. Smita Barot -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
દાળ વડા(dal vada recipe in Gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે Vandna bosamiya -
મગની સદડી દાળ(mag dal recipe in gujarati (
મગની દાળ પચવામાં હલકી અને સ્વાદ સરસ હોય છે આ મગની દાળ ને સદ ડી એટલા માટે કહેવામાં આવે છે કે તે દાળ ખાઈ પણ શકાય છે અને પી પણ શકાય.#સુપરશેફ4# વિકેન્ડ ચેલેન્જ.# રાઈસ અને dal# રેસીપી નંબર 48.#sv.I love cooking. Jyoti Shah -
પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiપાલક મગની દાળ નુ શાક Ketki Dave -
-
સોજી મગ દાળ અને ચણા દાળ મિક્સ ઢોકળા (Sooji Moong Dal Chana Dla Mix Dhokla Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસીપી પોસ્ટસોજી ઢોકળા (મગ દાળ અને ચણા દાળ મિક્સ) પ્રોટિન ઢોકળા Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13220670
ટિપ્પણીઓ