બટાકા નું શાક (Bataka nu shaak recipe in Gujarati)

Shital
Shital @cook_26127958

#GA4
#week1
મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું છે. તેના માટે પણ મે બટાકા બે કલાક પહેલા બાફી લીધાં હતાં અને ફિજ માં મુકી દીધા હતા. આમ કરવાથી શાક માં તેલ છુટશે.

પાણી પૂરી માટે પણ હું આ જ ટીપ ફોલો કરુ છું જેથી બટાકા નો માવો ચીકણો નથી થતો. જો ટાઇમ હોય તો સવારે જ બાફી લવ છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
3 વ્યકિત
  1. ૨૫૦ ગ્રામ બટાકા
  2. ૩ મોટી ચમચીતેલ
  3. ૧ ચમચીજીરૂ
  4. લીલો મીઠો લીમડો
  5. ૧/૨ ચમચીહળદળ પાઉડર
  6. 1 ચમચીજીરૂ પાઉડર
  7. ૧ ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  8. ૧/૪ ચમચીદેશી મરચું પાઉડર
  9. સ્વાદ મુજબ મીઠું
  10. જરૂર મુજબ પાણી
  11. કોથમીર ગાર્નિશીંગ માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બટાકા ધોઈ ને કુકર માં બાફવા મુકી દેવા. ત્યાર બાદ તેને કાઢી ફિજ માં બે કલાક માટે મુકો.

  2. 2

    જયારે શાક બનાવવું હોય ત્યારે કાઢી છાલ ઉતારી લેવી અને બટાકા સમારી લેવા.

  3. 3

    તેલ મુકીને ગરમ થાય એટલે તેમાં આખું જીરૂ નાખવું.સાથે સાથે મીઠો લીમડો, હળદળ પાઉડર, જીરૂ પાઉડર, મીઠું અને કાશ્મીરી મરચું પાઉડર, દેશી મરચું પાઉડર વગેરે નાખી સાંતળો. અને સાથે સાથે સહેજ પાણી ઉમેરો. જેથી મસાલો બળી ના જાય.

  4. 4

    સહેજ સાંતળો જેથી તેલ ઉપર આવશે. હવે તેમાં બટાકા ઉમેરો અને મસાલો બટાકા પર બરાબર ચડી જાય ત્યા સુધી સાંતળો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.

  5. 5

    બે મિનિટ માટે ઢાંકી દો. શાક તૈયાર છે. કોથમીર થી ગારર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital
Shital @cook_26127958
પર

ટિપ્પણીઓ

Similar Recipes