રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા તેલ મૂકી પનીર ના થોડા પીસ કરી સાંતળી લેવા બાકીના પનીર ને ખમણી નાખવું.
- 2
પેનમાં તેલ મૂકી પેલા જીણા સમારેલી કેપ્સિકમ સાંતળવા ત્યારબાદ તેમાં લસણ. આડું મરચા ની પેસ્ટ સાંતળવી તેમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરી થોડીવાર હલાવવુ.
- 3
તેમાં ટામેટા ની ગ્રેવી નાખી. કાજુ ની પેસ્ટ ઉમેરવી ત્યારબાદ તેમાં પનીર ભુરજી નો મસાલો છે તે દૂધ મા મિક્સ કરી તેમાં નાખવો ત્યારબાદ તેમાં હળદર. લાલ મરચું. નમક. નાખી પનીર ના પીસ નાખવા. પછી તેમાં ખમણેલ પનીર પર એડ કરવું. તો ત્યાર છે પનીર ભુરજી.
Similar Recipes
-
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
# Punjabi sabji paneer bhurji #GA4 #week1 Janvi Sisodiya -
-
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer bhurji Recipe in Gujarati)
#GA4#Week 6Paneerરેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભૂરજી Bhavika Suchak -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
-
-
મિક્સ વેજ. પનીર ભુરજી વિથ લચ્છા પરાઠા (Mix Veg. Paneer Bhurji Lachcha Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 #Punjabi #paratha Shilpa Kikani 1 -
પનીર ભુરજી પંજાબી સબ્જી (Paneer Bhurji Punjabi Sabji Recipe In Gujarati)
#PSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
-
-
-
પનીર ભુરજી રેપ (Paneer Bhurji Wrape Recipe In Gujarati)
આ વાનગી ખૂબ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13665783
ટિપ્પણીઓ