રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

5 કલાક
6 જણ
  1. 500 ગ્રામચોકલેટ પ્રીમીક્ષ
  2. 240 મિલી પાણી
  3. 4 ટેબલ સ્પૂનતેલ
  4. 2 કપવીપીગ કિમ
  5. 3 ટેબલ સ્પૂનચોકલેટ ગનાષ
  6. ડેકોરેશન માટે
  7. 2 ચમચીચોકલેટ ચીપ્સ
  8. 1 ચમચીચોકલેટ સ્પરિનકલ
  9. 5 નંગચોકલેટ વેફર
  10. 2 ચમચીકલર બોલસ
  11. 5 ટીપાં ચોકલેટ એસેન્સ
  12. 5 ટીપાં વેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

5 કલાક
  1. 1

    ચોકલેટ પ્રીમીક્ષ મા પાણી ઊમેરો. તેલ,ચોકલેટ એસેન્સ, વેનિલા એસેન્સ મિક્ષ કરો. મિશ્રણ તૈયાર કરો.

  2. 2

    180 * પ્રિ હિટ ઓવન મા 30 મિનિટ સુધી બેકિંગ કરો.

  3. 3

    મે કાલે બેઝ બનાવી લીધો હતો.

  4. 4

    વીપીગ કિમ મા ગનાષ ઊમેરો.

  5. 5

    કેક ના બે ભાગ કરી લો. ગોળ ટેબલ પર મૂકી ખાંડ સીરપ લગાવીને ચોકલેટ કિમ, ગનાષ, ચોકલેટ ચીપ્સ મૂકી દો. બીજી લેયર કરો.

  6. 6

    ઊપર થી કિમ લગાવીને કેક ફીઝ મા 2 કલાક સુધી રાખી દો.

  7. 7

    2 કલાક પછી બહાર કાઢી તેને મનપસંદ ડીઝાઇન કરો.ઊપર વેફર,ચીપ્સ લગાવીને રાખી દો. 1 કલાક ફીઝ મા મૂકો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes