પનીર પરોઠા (paneer parotha recipe in Gujarati)

Mrunali Thaker Vayeda
Mrunali Thaker Vayeda @cook_20022397

#GA4
#week1
Key words using
#paratha
#potato
# yogurt

પનીર પરોઠા (paneer parotha recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#week1
Key words using
#paratha
#potato
# yogurt

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
4 persons
  1. દહીં પનીર બટેટા
  2. ઘઉ નો લોટ

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    દહીં ને કપડા મા બાંધી ને ૪ ૫ કલાક ઠંડું કરવા મૂકો.

  2. 2

    પનીર ને છીણી લઈ બાફેલા બટેટા ને મેસ કરો.એક બાઉલ મા દહીં પનીર બટેટા નો માવો મીકસ કરો.તેમા લીલું મરચું આદુ કોથમીર અજમો નાખો.

  3. 3

    પછી તેમાં મીઠું હળદર મરચું ગરમ મસાલો ચાટ મસાલો ધાણાજીરુ ઉમેરી મીકસ કરવુ

  4. 4

    પરોઠા નો લોટ બાંધી. માવો ભરી પરોઠા વણવા.ઘી અથવા તેલ થી શેકવા ગરમ ગરમ પીરસવા.

  5. 5

    બટર દહીં ચટણી સાથે સવઁ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mrunali Thaker Vayeda
Mrunali Thaker Vayeda @cook_20022397
પર

ટિપ્પણીઓ

Similar Recipes