ઉત્તપમ(Uttapam Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નોન સ્ટિક ઉપર 1ચમચી તેલ મૂકી 1 ચમચો ખીરુ પાથરવુ.
- 2
ટામેટાં, મરચા, ડુંગળી ખીરા ઉપર પાથરો અને 2 મીનીટ ડીસ ઢાકિ દો.
- 3
4 મિનિટ પછી ડીસમા લઈલો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13675416
ટિપ્પણીઓ