આલૂ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી લો મેશ કરો
- 2
ઠન્ડું થાય પછી બદ્ગા મસાલા ઉમરો
- 3
રોટલી નો લોટ બંધો ને મિશ્રણ ભરી લો
- 4
શેકી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
આલૂ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
##Trend2 આલૂ પરાઠા એ બધા ને ભાવતી વાનગી છે, બાળકો તો હોંશે હોંશે ખાઈ લે છે. Jigna Shukla -
આલૂ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2#aloo#parathaઆલૂ પરાઠા એ પંજાબની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. તે ઘરેઘર માં વારંવાર બનતો નાસ્તો છે. આલૂ પરાઠા નાસ્તામાં પીરસી શકાય છે તેમજ બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. ઘણા ઘરો માં તો તે ડિનર માં પણ બને છે. પંજાબી પરિવારોમાં પરાઠા ઘણા પ્રેમ અને ઉત્સાહ થી બનાવવામાં આવે છે. મોટે ભાગે પરાઠા ઘી માં શેકવામાં આવે છે અને ઉપર માખણ લગાવી પીરસવામાં આવે છે,. જો કે, તમે ઓછું ઘી ઉમેરી શકો છો અને પરાઠાને તેલ માં શેકી શકો છો. Vaibhavi Boghawala -
-
-
-
-
-
-
-
બટાકા ઓનિઓન પરાઠા (potato onion paratha recipe in Gujarati)
#GA4#Week1 #Potato, Paratha Ekta Pinkesh Patel -
-
આલુ પરોઠા (Aalu Parotha Recipe In Gujarati)
#GA4#Week1#post3#paratha#potatoસવાર ના નાસ્તા મા આલુ પરોઠા કે બધાં ને ભાવતા હોય છે. તો આજે મેં સ્વાદ ને થોડો વધારવા ગાર્લીક ફ્લેવર ના આલુ પરાઠા બનાવ્યા છે. Rinkal’s Kitchen -
-
-
-
-
મલબાર ચીઝ ગારલીક પરાઠા વિથ પનીર દાલ મખની અને પુલાવ અને મસાલા દહીં
#GA4#week1મારા વર્ષગાંઠ નિમિત્તે રેસ્ટોરન્ટ માં ગયા ત્યારે જૂદી જુદી 3 જાત ના પરાઠા મંગાવેલ.. તયારે જ વિચાર્યુ હતું કે મારી રીતે સરસ માજા ના પરાઠા બનાવિસ ન કુકપેડ માં મુકીશ Shweta Mashru -
-
-
-
-
આલુ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#GA4#week1#potatoes#paratha#curdઆલુ પરાઠા ગમે ત્યારે નાસ્તામાં કે જમવા માં ખાઈ શકાય છે.Mayuri Thakkar
-
આલૂ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#trend2#Week2આલૂ પરાઠા તે એક નાસ્તાની વાનગી છે જે પંજાબ રાજ્ય માંથી ઉદ્ભવી છે.આ રેસીપી એ ભારતના પશ્ચિમ, મધ્ય અને ઉત્તરીય પ્રદેશો તેમજ પંજાબમાં એક સૌથી પ્રખ્યાત નાસ્તા ની વાનગી છે.આલૂ પરાઠામાં છૂંદેલા બટાકા અને મસાલાના મિશ્રણથી બનાવવામાં આવે છે જેને માખણ અથવા ઘી સાથે ગરમ તાવા પર શેકવામાં આવે છે. આલૂ પરાઠા સામાન્ય રીતે દહીં , ચટણી અથવા ભારતીય અથાણાં સાથે ઉત્તર અને પશ્ચિમ ભારતના વિવિધ ભાગોમાં પીરસવામાં આવે છે. Sonal Shah -
આલુ પરોઠા(Aalu parotha Recipe in Gujarati)
#GA4#Week1સામાન્ય રીતે આપણે પંજાબી આલુ લચ્છા ટેસ્ટી અને હેલ્ધી હોય છે અલગ હોવાથી બાળકોને પસંદ આવે છે Anjal Chovatiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13678150
ટિપ્પણીઓ