બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને છાલ ઉતારીને સમારી લેવા. પાણીથી ધોઈ લેવા
- 2
હવે એક કૂકરમાં તેલ લેવું. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, હિંગ, જીરુ અને હળદર એડ કરીને બટેકા વઘારી લેવા.
- 3
ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરી દેવા. ત્યારબાદ મસાલા ને થોડા પડવા દેવા.
- 4
ત્યારબાદ પાણી એડ કરીને કુકર ને બંધ કરી દેવું. ત્રણથી ચાર વિશાલ પાડવી.
- 5
હવે રેડી છે આપણું શાક. જો તમે ઈચ્છો તો ગરમ મસાલો પણ નાખી શકો છો અને વઘારમાં લાલ સૂકું મરચું, તમાલ પત્ર, વગેરે મૂકી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફલાવર અને બટેકા નું શાક(Cauliflower Potato Sabji Recipe In Gujarati)
#GA4#Week24#Couliflower#Cauliflower and potato sabji Heejal Pandya -
-
-
-
-
-
-
રીંગણ બટાકાનું ભરેલું શાક(Ringan Potato Stuffed Shak Recipe In Gujarati)
#GA4#week1#potato Piyu Savani -
કોબીજ બટેટા નું શાક (Cabbage Potato Sabji Recipe in Gujarati)
#CB7#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ફ્લાવર -બટાકાનું શાક(Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10આ શાક શિયાળા માં રોટલી કે ભાખરી સાથે ગરમ ગરમ ખાઈ શકો છો Kamini Patel -
-
-
-
-
-
ફણસી બટેકા નુ શાક (French Beans Potato Sabji Recipe In Gujarati)
#GA4#week18#frenchbeans Shital Jataniya -
-
ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
#GA4#Week1બટાકા નું શાક બધા ના ઘર માં બનતું હોય છે. અલગ અલગ રીતે, મે મારાં ઘર માં આજે ભરેલા બટાકા નું શાક બનાવ્યું છે. Jigna Shukla -
-
રસાદાર બટેકા નું શાક
વરા નું બટેકા શાક લગ્ન પ્રસંગેમાં બનાવામાં આવતું ટેસ્ટફૂલ શાક છે.આ "રસાદાર બટેકા નું શાક" દરરોજ દરેક ઘરોમાં બનતું હોય છે. માટે આજે હું તમારા માટે લઈને "રસાદાર બટેકા નું શાક" ની રેસિપી લઈને આવી છું.#ઇબુક#day24 Dhara Kiran Joshi -
-
બટાકા ઓનિઓન પરાઠા (potato onion paratha recipe in Gujarati)
#GA4#Week1 #Potato, Paratha Ekta Pinkesh Patel -
-
-
કોબીજ બટાકા નું શાક (Cabbage potato sabji recipe in Gujarati)
#GA4#Week14Key word: Cabbage#cookpadindia#cookpadgujaratiઅહીં મેં કોબીજ બટાકા નું શાક સાથે આખું ગુજરાતી ભાણું પીરસ્યું છે... રોટલી, દાળ, ભાત, કોબીજ બટાકા નું શાક, ડુંગળી, લીલી હળદર, પાપડ, કચોરી, મિલ્ક ચોકલેટ...એન્જોય 🥰Sonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13680822
ટિપ્પણીઓ