આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @cook_25017120
Ahmedbad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 500બટાકા બાફેલા
  2. 10 નગગાર્લિક પેસ્ટ
  3. 1 ચમચી આદુ પેસ્ટ
  4. 1 નંગ ઓનિયન ક્રશ કરેલું
  5. જરૂર મુજબ કોથમીર
  6. સ્વાદ અનુસારમીઠુ
  7. ચમચીહદર પા
  8. ચમચીબ્લેક પેપર પા
  9. 1 ચમચીઆમચૂર પાઉડર
  10. 1 ચમચી જીરા પાઉડર
  11. 1/2 ચમચીહિંગ
  12. 1/2 ચમચીઅજમો
  13. 5 નગલીલા મરચા ની પેસ્ટ
  14. 1/2 ચમચીલીંબુ નો રસ
  15. પરાઠા માટે
  16. 1 કપ ઘઉં નો લોટ
  17. સ્વાદ અનુસારમીઠુ
  18. 1 ચમચી તેલ મોંયણ માટે

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    બટાકા બાફી લેવા મીઠુ ઉમેરી પછી સ્નેશ

  2. 2
  3. 3

    પરોઠા માટે લોટ બાંધવો

  4. 4

    તેલ મૂકી એમાં જીરું હિંગ અજમો ગાર્લિક પેસ્ટ મરચા ની પેસ્ટ ઉમેરી આદુ ઉમેરી અંદર હળદર ઉમેરી શાંતાડવું પછી એમાં બધો મસાલો ઉમેરી બટાકા બાફેલા ઉમેરી લીંબુ કોથમીર ઉમેરી પછી ઠંડુ થવા દેવું અને પછી

  5. 5
  6. 6

    પરોઠા વણી ને એની અંદર મસાલો બટાકાનો પૂરી ને પરોઠું વણવું અને પછી શેકવું બને સાઇડે દહીં અને રાયતા સાથે ખાવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Shah
Hetal Shah @cook_25017120
પર
Ahmedbad

ટિપ્પણીઓ

Hetal Shah
Hetal Shah @cook_25017120
મેં પન બનવું આલુ પરોઠા

Similar Recipes