ચોકલેટ - બનાના મિલ્ક શેક (Chocolate Banana Milk Shake Recipe In Gujarati)

Hemali Chavda @cook_26374421
ચોકલેટ - બનાના મિલ્ક શેક (Chocolate Banana Milk Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બન્ને કેળા ના પિસ કરી લો. ત્યારબાદ ચોકલેટ થોડી ખમણી લો. અને બધુ તૈયાર કરી લો.
- 2
ત્યારબાદ તપેલીમા દૂધ નાખી અને કેળાના પીસ, ક્રીમ, ખાંડ અને ચોકલેટ નાખી બ્લેન્ડર ફેરવી દો.
- 3
હવે આપણો શેક રેડી છે. તેને ગ્લાસમા નાખી દો. અને ડેકોરેટ માટે બદામ, ચોકલેટ ચિપ્સ, ક્રીમ અને ચોકલેટ ઉમેરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના ચોકલેટ શેક(Banana chocolate shake Recipe in Gujarati)
#GA4#week2બનાના એટલે કેળા. કેળા એટલે કૅલશિયમનો ભંડાર. નાના મોટા સૌનું માનીતુ બારેમાસ, મળતું ફળ એટલે કેળા ચોકલેટ બાળકોને ભાવે. માટે મેં આજે દૂધ,કેળા, ચોકલેટ ભેગા કરીને શેક બનાવીને બધા ને ખુશ કરી દીધા છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બનાના શેક અને ચોકલેટ બનાના શેક (Banana & Chocolate Shake Recipe In Gujarati)
#GA4#Week4#post3કેળા એ મેગ્નેશિયમ અને કેલ્શિયમ થી ભરપુર છે સવારે હું મારા kids ને બ્રેકફાસ્ટની સાથે આ શેક આપું છું જે ખૂબ જ હેલ્ધી છે અને તેમને ખૂબ જ ભાવે પણ છે Manisha Parmar -
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
બનાના નાના મોટા બધા માટે બહું ઉપયોગી છે. બનાના મા કેલશ્યમ બહુ હોય છે. બનાના ખાવાથી નાના મોટા બધા ને કેલશ્યમ મલી રહે છે. કેલશ્યમ હાડકા માટે બહુ જ જરુરી છે. #GA4#Week2 RITA -
ચોકલેટ બનાના મિલ્શેક (Chocolate Banana Milkshake Recipe In Gujarati)
કેળા મિલ્કશેક#GA4#Week2 chef Nidhi Bole -
-
બનાના એપલ મિલ્ક શેક (Banana Apple Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#banana બનાના એપલ મિલ્ક શેક ખૂબ ઝડપથી બની જાય છે. Unnati Desai -
બનાના, ડેટસ મિલ્ક શેક ( Banana,Dates Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#Bananaકેળાં , ખજૂર અને દૂધ નું કોમ્બિનેશન સાથે ડ્રાય ફ્રૂટ શેક હોય એટલે ફાસ્ટ માટે અને રેગ્યુલર માં શરીર માટે ખૂબ જ હેલ્ધી .મે બનાવ્યું છે બનાના મિલ્ક શેક ..જે ઇમ્યુનીટી બૂસ્ટર છે . Keshma Raichura -
-
-
-
-
-
ચોકલેટ બનાના મિલ્ક શેક (Chocolate Banana Milk Shake Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SM Amita Soni -
-
બનાના ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Banana Dryfruit Milk Shake Recipe In Gujarati)
આજે વિશ્વ મિલ્ક ડે છે તો મે બનાના વિથ ડ્રાયફ્રુટ મિલ્કશેક બનાવ્યો છે. Ankita Tank Parmar -
બનાના મિલ્કશેક (Banana Milk Shake Recipe In Gujarati)
હેલ્ધી અને ઉપવાસ માં પેટ ભરાયેલું રહે તેના માટે બનાના મિલ્કશેક સારો વિક્લપ છે. Bansi Thaker -
બનાના બદામ મિલ્ક શેક banana badam mik Shake Recipe gujarati
કેળા ઍક એવું ફળ છે જે કેલ્શિયમ થિ ભરપૂર છે જે વ્યક્તિ ને કેલ્સીયમ ની કમી હોય તેં કેળાં નાં સેવન થી દુર થાય છે#GA4#week4#milkshake paresh p -
બનાના-ચોકલેટ મીલ્ક શેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
#GA4#Week8#milkબાળકો ને ફ્રુટ ખાવા નુ બહુ ગમતુ નથી,તો તેમણે કેળા અને ચોકલેટ નો મીલ્કશેક આપી શકીએ છે,કેળા અને દૂધ મા કેલ્શીયમ પ્રમાણ સારૂ હોય છે,એનરજી માટે પણ સારૂ છે. Tejal Hitesh Gandhi -
-
એપલ બનાના મિલ્ક શેક (Apple Banana Milk Shake Recipe In Gujarati)
#cookpad_Guj#Cookpad_India ઉનાળામાં ઠડું ઠંડુ એપલ બનાના મિલ્ક શેક પીવું જોઈએ કારણકે તે માંથી ખુબ જ તાકાત અને સ્ફૂર્તિ મળે છે અને કૅલ્શિયમ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે.અને જતપટ થી બની જાય છે Payal Sachanandani (payal's kitchen) -
-
બનાના એન્ડ પપૈયા મિલ્ક શેક (Banana Papaya Milk Shake Recipe In Gujarati)
#SM : બનાના એન્ડ પપૈયા મિલ્ક શેકગરમી ની સિઝન માં ઠંડું ઠંડું મીલ્ક શેક, લસ્સી, ઠંડાઈ,smoothie, ફ્રેશ જયુસ પીવાની મજા પડી જાય.તો આજે મેં બનાના અને પપૈયા નું મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
બનાના શેક( Banana Shake Recipe In Gujarati
#GA4#week2બનાના એ દરેક ને પ્રિય ફળ છે તે બારેમાસ મળતુ ફળ છે તેમાં કેલશિયમ ને બીજા જરૂરી વિટામિન હોય છે જે આપણા શરીર માટે ખુબ ઉપયોગી છે. મેં આજે ડ્રાય ફ્રૂટ ને દૂધ ઉમેરી બનાના સેક બનાવ્યો છે જે બધા ને ભાવે એવો છે જે શરીર ને ઠંડક ને વિટામિન પુરા પડે છે ઉપવાસ માં પણ આ સેક પી શકાય તેવો છે Kamini Patel -
બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2પ્રોટીન થી ભરપૂર એવા કેળા ને એક નવા ટેસ્ટ થી મહેમાનો ને રાજી કરી શકીએ...ફટાફટ તૈયાર કરી શકીએ છીએ... rachna -
એપલ બનાના ઓરીયો મિલ્ક શેક (Apple Banana Oreo Milkshake Gujarati)
#GA4#Week4#MILKSHAKEઆપણે બધા મિલ્ક શેક તો ધણા બઘા ફ્લેવર મા બનાવતા હોય છે પણ મે આજે બાળકો ને ગમે તેવો મિલ્ક શેક બણાયવો છે એપલ બનાના ઓરીયો મિલ્ક શેક 😍🥤🥛🍹 Hina Sanjaniya -
બનાના પીનટ બટર ચોકલેટ બાઈટ્સ (Banana Peanut Butter Chocolate Bites Recipe In Gujarati)
#GA4 #Week2 #બનાનાકેળા મા કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે,પીનટ બટર માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. બાળકો એમ કેળું ખાતા નથી તો આ બેસ્ટ ઓપ્શન છે કે જે નાના મોટા સૌ કોઈ ને ભાવશે. Harita Mendha -
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe in Gujarati)
#CCC (ફ્રેન્ડ્સ આજે મે કંઈક નવું ટ્રાય કર્યું છે જે તમારી સાથે શેર કરું છું 2 ટાઈપ કેક શેક કેક બધા ની ફેવરિટ હોય છે તો આજે એમાં થી શેક બનાવી દીધું બવ મસ્ત લાગે છે જરૂર થી ટ્રાય કરજો) Dhara Raychura Vithlani -
-
ચોકલેટ બનાના પંકેક (Chocolate Banana Pancake recipe Gujarati)
#GA4#Week2આ એક ડેલીશ્યસ દિઝર્ટ છે જે ઘર ના બધા નું મન જીતી લેશે Ankita Pandit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13701486
ટિપ્પણીઓ (7)