કેળા નો હલવો(Kela na halvo Recipe in Gujarati)

Ruju Takvani
Ruju Takvani @ruju_03
Rajkot

કેળા નો હલવો(Kela na halvo Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૩ નંગ કેળા
  2. ૧ બાઉલ ગોળ
  3. ૨ ટેબલસ્પૂન મકાઇ નો લોટ
  4. ૧/૨ ટેબલસ્પૂન કાજુ- બદામ
  5. ધી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેળા ના કટકા કરી લો

  2. 2

    ત્યારબાદ મિક્સર માં ક્રશ કરી લો અને તેનું મિશ્રણ તૈયાર કરો

  3. 3

    ૧ કપ ગોળ લઈ તેમાં પાણી ઉમેરીને તેનું મિશ્રણ તૈયાર કરવું

  4. 4

    ત્યારબાદ ૨ ટેબલસ્પૂન મકાઇ નો લોટ લઈ તેમાં પાણી ઉમેરીને તેનું મિશ્રણ તૈયાર કરવું

  5. 5

    કઢાઈમાં ધી ગરમ કરી તેમાં કાજુ બદામ નાખી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો ને પછી તેને નીકાળી લો

  6. 6

    એ ગરમ ધી માં થોડું ધી ઉમેરીને તેમાં તૈયાર કરેલું કેળા નું મિશ્રણ ઉમેરવુ ને ૫ મિનિટ સુધી હલાવો

  7. 7

    ત્યારબાદ તેમાં ગોળ નુ મિશ્રણ મકાઇ ના લોટ નું મિશ્રણ અને કાજુ બદામ ઉમેરો મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો તે પછી કોઈ પણ પ્રકારની ડિશ માં ફરતે ધી લગાવી તેમાં નિકાળી લો તૈયાર છે તમારી કેળા નો હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruju Takvani
Ruju Takvani @ruju_03
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes