દાડમ નો જુસ (Pomegranate Juice Recipe In Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ
શેર કરો

ઘટકો

15 મીનીટ
4 વ્યકિત
  1. 5-6દાડમ
  2. 2 ચમચીલીબું નો રસ
  3. 5 ચમચીદ ડેલી સાકર
  4. 2 ચમચી ફુદિના નો પાઉડર
  5. 2 થી 3 નંગમરી
  6. 2 ચમચી જીરુ પાઉડર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1નાનો ગલાસ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દાળમ ની છાલ કાઢીને તેના દાણા કાઢીને પાણી માં નાંખી સ્વચ્છ કરી લેવા..

  2. 2

    સ્વચ્છ કરી ને દાડમ ના દાણા ને મિક્સર મા નાખો..ઉપર જણાવ્યા પ્રમાણે સામગ્રી મિક્સ કરો અને 1/2મીનીટ સુધી મિક્સર મા આ જૂસ એકરસ થઈ જસે..છેલ્લે 1 નાનો ગ્લાસ પાણી ઉમેરી ફરી થી મિક્સર ચલાવો..

  3. 3

    તેયાર કરેલ જૂસ બાઊલમા કાઢી લો..બારિક નેટ વાળી ગરણિમા ફીલ્ટર કરો..જેથિ દાડમના બી અલગ થઈ જાય..

  4. 4

    હવે આપણો દાડમ નો જુસ રેડી છે..એને જુસના ગ્લાસ મા સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes