હેલ્દી મેથીના થેપલા (Healthy Methi Na Thepla Recipe In Gujarati)

Harsha Parekh
Harsha Parekh @cook_26359188

હેલ્દી મેથીના થેપલા (Healthy Methi Na Thepla Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ થી ૧૫ મિનિટ
૪ લોકો માટે
  1. ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. 1 વાટકીચણાનો લોટ
  3. નાની વાટકીતેલ
  4. 10-15દાડખા મેથી
  5. જરૂર મુજબ કોથમીર
  6. 2 ચપટીઅજમો
  7. ૧ નાની ચમચીતલ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. ૧ ચપટી હિંગ
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૧ ચમચી મરચાંનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મિનિટ
  1. 1

    એક બોલમાં ઘઉંનો લોટ તેમાં ચણાનો લોટ, મીઠું, મેથી, કોથમીર, અજમો, તલ, હિંગ, મરચાંનો ભૂકો, તેલ અને પાણી ઉમેરો

  2. 2

    હવે લોટનેરોટલીના લોટ જેવું બાંધી લો પાંચ મિનિટ માટે ઢાંકી દો

  3. 3

    હવે થેપલા વણી ને શેકી લો

  4. 4

    ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Parekh
Harsha Parekh @cook_26359188
પર

Similar Recipes