પૌવા બટાકા (Poha Bataka Recipe In Gujarati)

Jalpa Anil Vaghela
Jalpa Anil Vaghela @cook_20104177
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામપૌવા
  2. 2 નંગબટાકા
  3. 2 નંગડુંગળી
  4. 1 નંગટામેટું
  5. 1 ચમચીરાઈ જીરું લીંબડો ના પણ વઘર માટે
  6. 50 ગ્રામશીંગ દાણા
  7. દાણા ભાજી સજાવટ માટે
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ચમચીહળદર પાઉડર
  10. 1 ચમચીલાલ મિર્ચી પાઉડર
  11. 1/2 ચમચીધનિયા પાઉડર
  12. 1 ચમચોતેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પૌંઆને પલાળી લો બટેકા ઝીણું ડુંગળીનું ઝીણું સમારી પછી એક કડાઈમાં તેલ ગરમ મૂકો

  2. 2

    પછી તેમાં રાઈ જીરુ લીલુ સમારેલું મરચું નાખી તતડવા દો પછી તેમાં સમારેલા બટેટા ડુંગળી રાખી ચડવા દો પછી તેમાં મીઠું હળદર લાલ મરચું પાઉડર નાખી ચડવા દયો

  3. 3

    ચડી જાય પછી તેમાં પલાળેલા પૌવા નાખી બરાબર મિક્સ કરો બરાબર મિક્સ થઈ જાય ઉપરથી ધાણા ભાજી નાખી સજાવો તૈયાર છે આપણા પૌવા બટેટા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Anil Vaghela
Jalpa Anil Vaghela @cook_20104177
પર

ટિપ્પણીઓ

Similar Recipes