મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)

Radhika Thakkar
Radhika Thakkar @cook_26158904

મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
4 સર્વિંગ્સ
  1. 1 બાઉલ અળદ ની દાળ
  2. 3-4લીલાં મરચા
  3. 10-15પાંદડા મીઠો લીમડો
  4. સ્વાદાનુસાર મીઠું
  5. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    એક વાટકો અળદ ની દાળ 5 કલાક પાણીમાં પલાળી રાખવું. ત્યારબાદ પાણી કાઢી દાળને પિસી લેવું.

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરવા મૂકવું.હવે હાથમાં પાણી લગાવી મેંદુવડા બનાવી તેલમાં નાખી તળવા. ગોલ્ડન કલરના થાય ત્યા સુધી તળવા.

  3. 3

    ગરમા ગરમ સર્વ કરવા માટે તૈયાર.સાંભાર અને ચટણી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Thakkar
Radhika Thakkar @cook_26158904
પર

ટિપ્પણીઓ

Similar Recipes