નુડલ્સ (Noodles Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક તપેલામાં પાણી ગરમ મુકો. પાણી ઉકાળે એટલે એમા નુડલ્સ એડ કરો. બે થી ત્રણ મીનીટ જ પાવાના છે.
- 2
ચારણીમા કાઢી ઠંડા પાણીથી ધોઇલો. એક ચમચી તેલ લગાવી રાખી દો.
- 3
બધાં જ શાકભાજી લાંબા પતલા સમારી લો
- 4
પેનમાં એક ચમચી તેલ મુકો.તેમા લસણ ની કળી સાંતળો,આદુ ના ટુકડા એડ કરો.
- 5
ડુંગળી એડ કરો એક મીનીટ સાંતળો, ગાજર, કોબી એડ કરો. હલાવી સોયા સોસ, ચીલી સોસ, એડ કરો, કેપ્સીકમ એડ કરો, નુડલ્સ એડ કરો, ટોમેટો કેચઅપ, વીનેગાર, નુડલ્સ મસાલો, મરી પાઉડર, મીઠું, ડુંગળી ના ગ્રીન પાન,ધાણાભાજી એક કરો,હલાવી બરાબર મીક્ષ કરી લેવું. ગેસ ની ફલેમ ફાસ્ટ જ રાખવી. તો તૈયાર છે આપણાં ટેસ્ટી નુડલ્સ.
- 6
પ્લેટ મા કાઢી ઉપરથી લીલી ડુંગળી ના પતા ને ધાણાભાજી એડ કરી સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#RB3#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
વેજીટેબલ નુડલ્સ પકોડા(Vegetable Noodles Pakoda Recipe In Gujarati)
#GA4 #Week2 Drashti Radia Kotecha -
-
-
-
-
-
-
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
આ રેસિપી પાર્ટી અને ફંકશન્સમાં છોકરાઓની ખૂબ પ્રિય રેસીપી છે વેજ હક્કા નુડલ્સ એક ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તા અને પાર્ટી માટેની #WCR khush vithlani -
-
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
-
-
-
-
-
-
-
ઇટાલિયન નુડલ્સ (Italian Noodles Recipe In Gujarati)
#ATW3#ThechefstoryItalian recipe#CJMWeek2 Falguni Shah -
-
વેજ નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#WCR #નુડલ્સ #ચાઈનીઝ #દેશીચાઈનીઝ #VegNoodles #Chinese #DesiChinese#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચાઉમીન અને હક્કા નુડલ્સ માં થોડો ફરક હોય છે. ચાઉમીન માં શાક નું પ્રમાણ નુડલ્સ થી ઓછું હોય છે. એમાં ફક્ત ગ્રીન બેલ પેપર (લીલું કેપ્સીકમ) હોય છે. હક્કા નુડલ્સ માં શાક નુડલ્સ ની જેમ સરખા પ્રમાણ માં હોય છે. એમાં ત્રણેય રંગ નાં બેલ પેપર (લાલ, પીળુ, લીલું કેપ્સીકમ ) હોય છે. પણ આપણે તેમાં ફેરફાર કરીને આપણી પસંદ ને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ છીએ. Manisha Sampat -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13721819
ટિપ્પણીઓ (2)
Ilaba..Tag barobar Karo
#GA4
#week2