ઈડલી સંભાર.(Idli sambhar recipe in Gujarati.)

રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી ના ખીરા મા મીઠું અને ઇનો ઉમેરી ખુબ ફીણી લય ઈડલી ના કુકર મા ઈડલી ઉતારી દો.હવે 2 કલાક પલાડેલી તુવેર ની દાળ ને સારી રીતે ધોઈ ને કુકરમાં 1 ગ્લાસ પાણી,હડદર,1,ચમચી ઘી,ગુવાર શીંગ ના ટૂકડા, ગોળ સમારેલા ટીન્ડોરા,સરગવા ની શીંગ ના ટૂકડા,દૂધી સમારેલી,સૂરણ સમારેલુ અને મીઠું ઉમેરી દાળ ને 3 સિટી વગાડી બાફી લ્યો.
- 2
હવે દાળ બફાય જાય એટલે ચમચા થી બરબર મિક્સ કરી એકરસ કરી દો શીંગ ને બીજુ શાક એકદમ મેસ નાં થાય ઍ ધ્યાન રાખવુ.અથવા થોડુ શાક અને શીંગ અલગ કાઢી પછી દાળ મેસ કરવી.હવે મેસ કરેલી દાળ મા શીંગ દાણા, ગોળ અને આદુ મરચા ઉમેરી ધીમા તાપે ઉકાળવા મુકો.
- 3
હવે ઍક કઢાઈ માં તેલ ગરમ કરી અળદ ની દાળ,મેથી,જીરૂ,રાઈ,હિંગ,મરચા અને કઢી લીમડા ના પાન નો વઘાર કરી 1/2 મિનીટ સાતડો.પછી એમા કાંદો ઉમેરો એ ગુલાબી થાય એટલે ટામેટા ઉમેરી મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 2 મિનીટ થવા દો.પછી બધુ ચડી જાય એટલે એમા બધા મસાલા કરી 1મિનિટ થવા દો
- 4
બધુ સરસ મિક્સ થાય ને તેલ અલગ પળે એટલે એ વઘાર ને દાળ માં મિક્સ કરો.શાક અલગ કાઢ્યા હોય તો એ પણ પાછા દાળ મા ઉમેરી દો.અને દાળ ને હલાવતા જઈ સરસ ઉકાળી લ્યો પછી લીંબુ અને ધણા ઉમેરી ગેસ બંધ કરી ગરમ ગરમ સંભાર ને ઈડલી અને નારિયેર ની ચટણી સાથે સર્વ કરો.ઉપર થી લીલું કોપરૂ પસંદ હોય તો ભભરાવો.
- 5
Similar Recipes
-
ઇડલી સંભાર(Idli sambhar Recipe in Gujarati)
#Most active userઆજે મેં અહિયા ઇડલી સાંભાર બનાવ્યા છે,અમારા ઘરમા બધા ને બહુ જ ભાવે છે,તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
-
-
ઈડલી-સંભાર-ચટણી(idli recipe in gujarati)
#સાઉથદક્ષિળ ભારત ના ઈડલી ,ઢોસા પરમ્પરાગત પ્રખયાત વાનગી છે. દળિળ ભારત મા ચોખા ના લોટ કે ચોખા ની વાનગી વધારે બનાવે છે. ભારત ના દરેક રાજયો મા પોપ્યુલર છે.જેથી વિવિધતા જોવા મળે છે Saroj Shah -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#CDYમારા બાળકો ને આવી રીતે બનાવી દેવાથી તે ખૂબ ખુશ થઈ જાય છે ને એ ખુસ તો આપને પણ ખુશ. Shital Jataniya -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#south_indian#breakfast#dinner Keshma Raichura -
-
ઈડલી સંભાર(Idli Sambhar Recipe In Gujarati)
#KER ઈડલી એ સવાર ના નાસ્તા માં કે રાત્રિ ના ભોજન માં બનાવવા માં આવે છે. ઈડલી સાઉથ ની પ્રખ્યાત ડીશ છે. Rekha Ramchandani -
-
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાઉથ ની સૌથી ફેમસ ડીશ એટલે ઇડલી સંભાર છે આને તમે નાસ્તા, લંચ કે ડિનર માં પણ લઈ શકો છો. અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. Dimple 2011 -
-
-
ઈડલી સંભાર(idli sambar recipe in Gujarati)
#સુપરશેફ ૪#Week ૪#rice / dal#post ૧ Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5અમારા ઘરે ઈડલી,ઢોસા, મેડું વડા સાથે સંભાર બનતો હોય છે.હું જે રીતે બનાવું છુ એ તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે ડીનર માટે લાઈટ ખાવા માટે ઈડલી ખૂબ જ સરસ છે.. આજે વરસાદ હતો તો ઠંડુ વાતાવરણ હતું તો ગરમાગરમ સંભાર સાથે સોફટ ઈડલી તો મસ્ત મજાનું ડીનર બની ગયું.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ (12)