હેલ્ધી પાલક પરાઠા (Healthy Palak Paratha Recipe In Gujarati)

Vaishali Soni
Vaishali Soni @Vaisu_20294
Morbi

#GA4
#Week2
( પાલક પરાઠા નાન ની અવેજી માં કોઈપણ પંજાબી , દમ આલુ કે નાસ્તામાં ચા સાથે પણ લઈ શકાય એવી હેલ્દી વાનગી છે.)

હેલ્ધી પાલક પરાઠા (Healthy Palak Paratha Recipe In Gujarati)

#GA4
#Week2
( પાલક પરાઠા નાન ની અવેજી માં કોઈપણ પંજાબી , દમ આલુ કે નાસ્તામાં ચા સાથે પણ લઈ શકાય એવી હેલ્દી વાનગી છે.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીપાલક
  2. 1 વાટકોઘઉંનો લોટ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1 ચમચીજીરૂ
  5. 2 ચમચીઘી મોણ માટે
  6. જરૂર મુજબ તેલ અથવા બટર શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ તેમાં ઝીણી સમારેલી પાલક,મીઠું,જીરુ, ઘી, નાખી કોરો હલાવી લો

  2. 2

    પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધો લોટ ઢીલો ન બાંધવો કારણકે પાલકમાંથી પાણી છૂટશે.

  3. 3

    પછી તેને તરત વણી લો અને બટરમાં કે તેલમાં શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Soni
Vaishali Soni @Vaisu_20294
પર
Morbi
🙂Cooking lover😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes