ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
Bardoli, Gujarat, India

પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે .

ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)

પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગ પીઝા બેઝ
  2. ૧ કપ બારીક સમારેલા કેપ્સીકમ
  3. 1 કપ બારીક સમારેલા ટામેટા
  4. 1 કપ બારીક સમારેલી ડુંગળી
  5. 1 કપ બાફેલી મકાઈના દાણા
  6. 1 નાનો કપ સમારેલા બ્લેક ઓલિવ
  7. ૨ ચમચી જેલેપીનો
  8. ૩ ચમચી ચીલી ફ્લેક્સ
  9. ૩ ચમચી ઓરેગાનો
  10. ૩-૪ નંગ ચીઝ ક્યૂબ
  11. ૨ ચમચી મયોનીસે
  12. ૪ ચમચી પીઝા સોસ
  13. ૧ ચમચી બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉલટા પીઝા માટે આપડે ઠીક પીઝા બસે આવે છે લેવાનું છે. હવે પીઝા બેઝ ને વચ્ચેથી કટ કરી લો એટલે એના બે ભાગ થઈ જશે એક ભાગને લો અને એને પણ બતાવ્યા પ્રમાણમાં વચ્ચેથી કટ કરી લો

  2. 2

    કરશો એટલે આપણે ત્રણ થી ચાર આંગળી અંદર જાય એવું આપણે કટ કરવાનું છે હવે એક વાડકા માં બધા બારીક સમારેલા શાકભાજી અંદર ઉમેરો. પછી એમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ ઉમેરો

  3. 3

    હવે એમાં પીઝા સોસ ઉમેરો મેયોનીઝ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો હવે એમાં છીણેલી ચીઝ ઉમેરો અને ફરીથી બરાબર મિક્ષ કરી લો

  4. 4

    હવે કટ કરેલા પીઝા બેઝ નો એક ભાગ લો અને આપણે તૈયાર કરેલું સ્ટફિંગ ભરી દો સ્ટફિંગગ થોડું વધારે પ્રમાણમાં ભરવું. આ પ્રોસેસને બે ભાગમાં કરી લો

  5. 5

    હવે જે કટ દેખાય છે એના ઉપર થોડી ચીઝ ઉમેરો અને થોડો ઓરેગાનો પણ ઉમેરો હવે એક નોન સ્ટીક તવી લો અને બટર મૂકો અને તૈયાર કરેલા પીઝા એની ઉપર મૂકી દો. પીઝા કડક થાય ત્યાં સુધી એને શેકી લો

  6. 6

    પીઝા ના ચાર ભાગ કરી એને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
પર
Bardoli, Gujarat, India
મને કૂકિંગ નો ઘણો શોખ છે. અવનવી વાનગીઓ બનાવી અને ટેસ્ટ કરવાનું ખૂબ જ ગમે છે.Follow my Instagram page@Cookwiidaneri
વધુ વાંચો

Similar Recipes