મેથીના થેપલા (Methi Na Thepla Recipe in Gujarati)

Jayshreeben Rathod
Jayshreeben Rathod @cook_26306031

મેથીના થેપલા (Methi Na Thepla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 વ્યક્તિ
  1. 100 ગ્રામ ઘઉનો લોટ
  2. પ્રમાણસરપાણી
  3. 25 ગ્રામ ઝીણી સમારેલી મેથી
  4. 1 ચમચીખાંડ
  5. 2 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીહળદર
  7. 2 ચમચીદહિ
  8. 1 ચમચીતલ
  9. 3 ચમચીતેલ
  10. પ્રમાણસરમીઠું

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    ઘઉના લોટમા બધો મસાલો ભેગો કરી, તેમા મેથીની ભાજી ઝીણી સમારી નાખવી.

  2. 2

    બધી સામગ્રીને ભેગી કરી, લોટ બાંધી, લુઆ કરી અને વણી નાખો.

  3. 3

    તવા પર બને બાજુ શેકી, તેલ મૂકી સતલળવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshreeben Rathod
Jayshreeben Rathod @cook_26306031
પર

ટિપ્પણીઓ

Similar Recipes