રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં બંને લોટ લઈ એમાં રવો નાખવું.
- 2
ત્યારબાદ એમાં સમારેલા ગાજર,કોબીજ, કેપ્સિકમ, કાંદા,દુધી ટામેટાં નાખી હલાવી લેવું.
- 3
પછી એમા હળદર,ધાણાજીરું, લાલ મરચું, મરી નો ભુક્કો, તલ,ધાણા,ચાટ મસાલો, શેકેલું જીરું,મીઠું,દહીં નાખી બરાબર મીક્ષ કરી લેવું.
- 4
બધું બરાબર મીક્ષ થાય એટલે એમાં જરૂર પ્રમાણે પાણી નાખી એનું પતલું ખીરું તૈયાર કરી લૈવું. પછી 15-20 મીનીટ માટે એને રુમ ટેમપ્રેચર મા સેટ થવા ઢાંકી મુકી દેવું.
- 5
એક ડોસા પેન ગરમ કરી એમાં તેલ નાખી આ ખીરું નાખી 1 મીનીટ માટે ઢાંકી દેવું.
- 6
પછી ઢાકળ ખોલી બીજી બાજુ ફેરવી ચડવા દેવું. તૈયાર છે વેજીટેબલપેન કેક, તમે આને ગરમાગરમ પાવ,રોટલી, ભાખરી, રોટલો બધા સાથે ખાઈ શકો છો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
સવાર ના નાસ્તા મા ભટપટ બનતી સ્વાદ થી ભરપુર પોષ્ટીક રેસીપી છે Saroj Shah -
પેન કેક (pan cake recipe in Gujarati)
#GA4#breakfast#Week 2Recipe1સુપર હેલ્દી અને એકદમ ફટાફટ બની જતી બ્રેકફાસ્ટ કે ડિનરમાં પણ ખાઈ શકાય તેવી વેજ આમલેટ જેમાં તમે તમારા મનગમતા શાકભાજી એડ કરી શકો છો પણ મેઅહીં ટમેટો ઓમલેટ બનાવી છે Shital Desai -
-
ચીઝ વેજ પેન કેક (Cheese Veg Pan Cake Recipe In Gujarati)
#RC1#Post 1#yellowchallengeWeek1 Minaxi Bhatt -
ધઉં ના લોટ ના મીક્ષ વેજીટેબલ પુડલા(veg pudla recipe in gujarati
ધઉં ના #લોટ માં થી બનતી વાનગીઓ આપણા શરીરમાં અલગ-અલગ રીતે ફાયદો કરે છે. જેમ કે આપણા હાળકા ને મજબુત બનાવે.વિટામિન બી1 આપે,સ્કિનને સોફટ રાખે,નુટ્રીશન આપે. ધઉં આપણા રોજીંદા આહાર માં ખુબ મહત્વ નું કામ કરે છે. એવું આ લોટમાં થી મેં આજે બધી વેજીટેબલ નાખી મીક્ષ પુડલા બનાવયા છે.#માઇઇબુક#સુપરસેફ2#પોસ્ટ 12 Rekha Vijay Butani -
(વેજ હક્કા નુડલ્સ)(Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#Week2#Noodlesવેજીટેબલ થી ભરપુર અને ખુબ જ ચટપટા નુડલ્સ Shreya Jaimin Desai -
પેન કેક (pan cake recipe in Gujarati)
#GA4 #Week2#પેન કેક બાળકો ની ફેવરીટ નામ સાંભળતા જ ખુશ થાય તેવી પેન કેક જેખુબજ સરળઅને જલ્દી બની જાય છે Kajal Rajpara -
રવા વેજ અપ્પે (Rava Veg Appe Recipe In Gujarati)
#બ્રેક ફાસ્ટ રેસીપી#cookpad Gujaratiઅપ્પે સાઉથ ની વાનગી છે જે ચોખા ના લોટ રવા થી બનાવા મા આવે છે ,પરન્તુ , ખાવાના શૌકીનો ને આ વાનગી ના ખજાના મા થી વિવિધ રીતે સ્વાદ ,અને અનુકુલતાયે અપનાવી વિવિધતા લાવી દીધી છે. મે રવા ,બેસન ના લોટ મા ગાજર,ટામેટા ,કેપ્સીકમ નાખી ભટપટ રેસીપી ની શ્રૃખંલા મા લાવી લીધા છે Saroj Shah -
મલ્ટી ફલોર ઉત્તપમ (Multi Flour Uttpam Recipe In Gujarati)
#GA4 week 1.રવો,રાગીનાલોટ,સોયાબીન ના લોટ,અને વેજીટેબલ થી બના ઉત્તપ્પા સ્વાદિષ્ટ,પોષ્ટિક ગુળો થી ભરપૂર હોય છે,દરેક ઉમ્ર ના વ્યકિત માટે ની કવીક એન્ડ ઈજી રેસીપી છે, વિટામીન,ફાઇબર,કેલ્શીયમ,પ્રોટીન થી ભરપુર રેસીપી છે Saroj Shah -
-
વેજીટેબલ પેન કેક (vegetable pan cakeRecipe in Gujarati)
આ વાનગી બાળકો માટે બહુ પૌષ્ટિક અને મનપસંદ છે કારણકે તેનો સ્વાદ ચાઇનીઝ છે અને ઉપરથી ચીઝ નાખવાથી બાળકો ને બહુજ ભાવે છે#GA4#week2 Kirti Dave -
મિક્સ વેજ સ્પેનિસ આમલેટ (એગલેસ)
#સુપરશેફ2 #માઇઇબુક #પોસ્ટ૭સ્પેનીશ આમલેટ એક પારંપરિક રેસીપી છે, જે ઈંડા માથી બંને છે પણ મે અહીં એનું વિગન વઝઁન બનાવ્યું છે જે ચણા ના લોટ મા થી બનાવ્યું છે જે પોષકતત્વો થી ભરપુર છે. Bhavisha Hirapara -
-
-
વેજ પનીર ગ્રીલ ( veg paneer grill recipe in gujarati
#GA4 #week2 #omletઓમલેટ નામ થી આપણે વેજીટેરીયન ને થોડું ઓડ લાગે પણ મેં બનાવી છે પ્રોટીન થી ભરપૂર વેજ આમલેટ કે જે બનાવવા માં સાવ ઈઝી છે અને ફટાફટ બની જાય એવો ટેસ્ટી બ્રેકફાસ્ટ છે. Tatvee Mendha -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
# KS6#વેજ ફ્રેન્કી ,પોસ્ટ1 ફ્રેન્કી એક કાન્ટીનેટલ ડીશ છે પરન્તુ અલગ અલગ સ્ટફીન્ગ ,અલગ અલગ રેપ ના લીધે વિવિધતા જોવા મળે છે ,હવે ફ્રેન્કી સ્ટ્રીટ ફુટ તરીકે પણ મળે છે દેખાવ,સ્વાસ્થ,સુગન્ધ, સ્વાદ ની વિવિધતા જોવા મળે છે. મે બીટરુટ થી લોટ બાન્ધી ને લાલ રંગ આપયો છે અને વેજીટેબલ ના ઉપયોગ કરી ને હેલ્ધી બનાયા છે સાથે ચીઝ અને મેયોનીઝ ના ઉપયોગ કરી ને ટેસ્ટી બનાયા છે Saroj Shah -
વેજ પ્રોટીન આમલેટ (veg omlette recipe in Gujarati)
સવાર ના નાસ્તા મા બુસ્ટર એનૅજી આપે છે.#GA4#week2#omlet Bindi Shah -
બનાના પેન કેક(Banana pan cake recipe in Gujarati)
#GA4#PANCAKE#BANANA#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA બાળકો ને પ્રિય એવી પેન કેક ને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પેન કેક બનાવવા ખાંડ નાં બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે, મેંદા નાં બદલે ઘઉં નાં લોટ નો ઉપયોગ કર્યો છે અને વધુ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં કેળા નો ઉપયોગ પણ કર્યો છે. Shweta Shah -
ફરાળી ઉત્તપમ(farali uttpam recipe in gujarati)
ઉત્તપમ એ દક્ષિણ ભારત ની પ્રીય વાનગી છે જે નાસ્તા મા,લંચ મા,ડિનર બધા મા લઈ શકાય છે .આમ તો આ ચોખા, દાળ મા થી બનાવવા મા આવે પણ મે આજે મોરયો,સાબુદાણા અને મીક્ષ વેજીટેબલ મા થી બનાવ્યા છે જે આપણે ઉપવાસ મા પણ ખાઈ શકિયે#માઇઇબુક#પોસ્ટ 27#ઉપવાસ Rekha Vijay Butani -
-
વેજ ચાઇનીઝ મોમોસ (Veg Chinese Momos recipe in Gujarati)
#GA4#week14#post14#cookpad_gu#cookpadindia#momosમોમો એ પૂર્વ અને દક્ષિણ એશિયાના ઉકાળેલા ભરેલા ડમ્પલિંગનો એક પ્રકાર છે. મોમોઝ તિબેટના દક્ષિણપશ્ચિમ ચાઇનીઝ ક્ષેત્રની સાથે ભુતાન, નેપાળ, લદ્દાખ ના મૂળ વતની છે. તે ભારતીય ઉપખંડના વિશાળ ક્ષેત્રમાં લોકપ્રિય છે. મોમો ચાઇનીઝ બાઓઝી જેવી જ છે, પરંતુ ભારતીય મસાલા થી ભારતીય ઉપખંડના ભોજનથી ભારે પ્રભાવિત છે. મોમોઝ ખૂબ લોકપ્રિય છે અને રેસ્ટોરન્ટ થી લઈને શેરી વિક્રેતાઓ સુધીની દરેક પ્રકારની દુકાનમાં મળી શકે છે.પ્રચલિત માન્યતા એ છે કે મુસાફરી નેવારના વેપારીઓ તિબેટમાંથી રેસીપી અને નામ મોમો લાવ્યા હતા.નેપાળમાં મોમોનો ઇતિહાસ ચૌદમી સદીની શરૂઆતમાં છે. મોમો શરૂઆતમાં કાટમંડુ ખીણમાં નેવારી ખોરાક હતો. પાછળથી તે ચીનના તિબેટ, અને જાપાનથી દૂર એક નેપાળી રાજકુમારી દ્વારા રજૂ કરવામાં આવ્યું, જેમણે પંદરમી સદીના અંતમાં તિબેટીયન રાજા સાથે લગ્ન કર્યાં હતાં. Chandni Modi -
-
-
મેગ્ગી પૅન કેક (Maggi Pan cake Recipe In Gujarati)
#GA4#week18#ફ્રેન્ચબીન્સ..... આ વાનગી મે મેગ્ગી પેકેટ માં થી બનાવી છે... તથા શાકભાજી ના ઉપયોગ થી એકદમ સોફ્ટ બનેલ હોવાથી,,, નાના મોટા સૌને મજા આવશે. Taru Makhecha -
મિની કેક (Mini cake recipe in gujarati)
#GA4#Week4#bakedઆજની મારી રેસીપી છે મિની કેક જે નાના મોટા સો ને ભાવે અને હેલ્ધી પણ છે.તો ચાલો જોઈએ......... Nidhi Doshi -
મીની મીલેટ પેન કેક (Mini Millet Pan Cake Recipe In Gujarati)
# LB | ભુજ કચ્છ |બાળકો ને હેલ્ધી ટીફીન આપવા ની સાથે તેમને ભાવતા ચટપટા સ્વાદમસાલા નો ઉપયોગ કરવાથી તેઓ લંચ બોક્સ ફીનીસ કરી દસે જેવા તે ઘરે જ બનાવવા .મેં આ રેસીપી માં ઘરે બનાવેલા મેજિક મસાલો અને ટોમેટો પાઉડર નો ઉપયોગ કર્યો છે ( કોઈપણ જાત ના કેમી કલ નો ઉપયોગ વિના )લંચ બોક્સ રેસીપી Jayshree Jethi -
-
-
વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2#post2#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ bijal muniwala -
વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Manchurian Recipe In Gujarati)
વેજીટેબલ થી ભરપુર મન્ચૂરીયન#MFF Jigna Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13730168
ટિપ્પણીઓ (2)