કેળાં ની વેફર (Banana Wafer Recipe In Gujarati)

Jalpa Anil Vaghela
Jalpa Anil Vaghela @cook_20104177

કેડા ની કરીસપી વેફર #GA4 #Week2

કેળાં ની વેફર (Banana Wafer Recipe In Gujarati)

કેડા ની કરીસપી વેફર #GA4 #Week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યકતિ માટે
  1. 8કાચા કેળા
  2. જરૂર મુજબ તળવા માટે તેલ
  3. જરૂર મુજબ ચાટ મસાલો
  4. જરૂર મુજબ મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પ્રથમ કાચા કેળા હાલ ને ધોઈ અને તેની છાલ ઉતારી લેવી

  2. 2

    પછી એક કડાઈમાં તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેના તેમાં કેળાની વેફર પાડવી પાડીને રાખવી નહીં તેલમાં જ પડતું જવું

  3. 3

    પછી તેને ધીમા તાપે થવા દેવું ચડી જાય એવું લાગે એટલે તેમાં બે ચમચી મીઠાવાળું પાણી નાખવું પછી બ્રાઉન કલરની થવા દેવી

  4. 4

    તળાઈ જાય એટલે તેના ઉપર ચાટ મસાલો અને મરી પાઉડર ગરમ હોય ત્યારે જ નાખી દેવો એટલે મસાલો બરાબર મિક્સ થઈ જાય તૈયાર છે આપણી બજાર જેવી કેળાની વેફર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Anil Vaghela
Jalpa Anil Vaghela @cook_20104177
પર

Similar Recipes