બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી છાલ પાડવી બટાકાનો છૂંદો કરો ખમણેલી ડુંગળી ઉમેરો આદુ-મરચા-લસણની પેસ્ટ બનાવવી
- 2
એક પેનમાં 2 ચમચા તેલ મૂકી આદુ મરચા લસણ ડુંગળી વઘાર કરવો બટાકાનો માવો હળદર ધાણાજીરૂ મરચું મીઠું ખાંડ ટમેટો કેચપ
- 3
બધુ બરાબર મિક્સ થાય ત્યાં સુધી હલાવવું હવે બીજા વાસણમાં ચણાનો લોટ સ્વાદ અનુસાર મીઠું ખાવાના સોડા અને લીંબુ ઉમેરો પાણી ઉમેરી ખીરૂં તૈયાર કરવું
- 4
હવે બ્રેડ ઉપર બટાકાનો મસાલો પાથરવો બીજી બીજી બ્રેડ ઉપર મૂકી ને ચણાના લોટમાં
- 5
તેલ ગરમ થાય એટલે તેમાં બ્રેડ પકોડા ઉમેરો તળાઈ જાય એટલે સોસ સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્રેડ પકોડા(Bread pakoda Recipe in Gujarati)
#GA4#week12# બેસનમાથી જેટલી વાનગી બનાવો એટલી ઓછી છે અહીમે બ્રેડ પકોડા.... Chetna Chudasama -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3બ્રેડ આલુ પકોડા એટલે સૌને ભાવે તેવો બ્રેકફાસ્ટ. Nirali Dudhat -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13747171
ટિપ્પણીઓ (2)