બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક લસણ ના ગઠિયો ને એક મિક્સર જાર માં લો..તેમાં લીલાં મરચા નાખી અને આદુ નો કટકો નાખી..એક વાર ફેરવી લો..અને આ પેસ્ટ ને અધકરક્રી રાખવાની છે..
- 2
ત્યારબાદ બાફેલા બટાકા લો..તેમાં આ પેસ્ટ ઉમેરો..તેમાં સ્વાાનુસાર મીઠું લીંબુ અને ખાંડ નાખી..માવો તૈયાર કરો..
- 3
પછી એક વાસણ માં ઘઉં નો લોટ લો..તેમાં ૨ ચમચી ચણાનો લોટ ઉમેરો..તેમાં પણ સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. તેમાં એક ચપટી હળદર ઉમેરો..પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી થોડી પાતળી સ્લરી બનાવો..
- 4
ત્યાર બાદ આ મિશ્રણ માં માવો ભરેલી બ્રેડ ને પલાળો..પછી તેને હાથ વડે દબાવી અને પછી ગરમ તેલ માં નાખી અને આછા ગુલાબી રંગ ની થવા દો..
- 5
લો તૈયાર થઈ ગયા આપડા સ્વાદિષ્ટ..પકોડા અને એમાં પણ તીખા મરચા સાથે હોય..અને થોડી તીખી અને થોડી ખટમીઠી ચટણી સાથે પીરસો..લો તૈયાર થઈ ગયા આપડા પકોડા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3બ્રેડ આલુ પકોડા એટલે સૌને ભાવે તેવો બ્રેકફાસ્ટ. Nirali Dudhat -
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread pakodaનાના મોટા દરેકને ભાવતી આ રેસિપી તમે જોશો તો મોઢામાં પાણી જરૂરથી આવશે તો મેં આ રેસિપી બનાવી છે તમે જરૂરથી બનાવશો એવી આશા રાખું છું Jayshree Doshi -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
ફરી થી બનાવ્યા..પહેલા નો ટેસ્ટ યાદ આવ્યો એટલે પાછા બનાવ્યા..મસાલો અને મેથડ એ જ છે .પણ જુદી રીતે કટ કરીને ફ્રાય કર્યા.. Sangita Vyas -
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread#cookpadindia#cookpadgujratiBread pakoda 🥪🥪🥪આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું,😋સરસ બન્યા છે, તમે પણ જરૂર ટ્રાય કરજો 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)