તંદુરી ચાઈ (Tandoori Chai Recipe In Gujarati)

charletta braganza
charletta braganza @cook_26553607

#DA#WEEK2
ફૂલ ઓફ મિનરલ્સ ચા

તંદુરી ચાઈ (Tandoori Chai Recipe In Gujarati)

#DA#WEEK2
ફૂલ ઓફ મિનરલ્સ ચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-૧૦મિનીટ
4 સર્વિંગ્સ
  1. 1.5 ગ્લાસપાણી
  2. 1.5 ગ્લાસદૂધ
  3. ચપટીઇલાયચી પાઉડર
  4. ટુકડોઆદુ નો
  5. ટુકડોલેમન ગ્રાસ નો
  6. 5-6 ચમચીખાંડ
  7. ટુકડોતજ નો નાનો
  8. 1 ગ્લાસમાટી નો
  9. 3 ચમચીચા નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

5-૧૦મિનીટ
  1. 1

    એક વાસણ માં પાણી ઉકળવા માટી મૂકી દો તેમાં ખાંડ,ચા નો ભૂકો,આદુ,લમન ગ્રાસ,તજ નો ટુકડો નાખજો.

  2. 2

    પાણી ને સરસ રીતે બોઇલ થવા દેજો.પાણી બૉઇલ થાય બાદ તેમાં દૂધ ઉમેરો.સાથે સાથે આપડે બીજા સાઈડ માં માટી નો ગ્લાસ ગરમ કરવા મૂકી દેસુ.માટી ના ગલાસ ને સરસ રીતે ગરમ કરસુ,જ્યાં સુધી તે બ્લેક ના થાય ત્યાં સુધી એને ગરમ કરીશું બધી સાઈડ થી.

  3. 3

    ચા ઉકળીને રેડી થઈ એટલે એક વાસણ લેશું તેમાં ગરમ કરેલા માટી ના ગાલસ ને મુક્સુ ત્યાર બાદ ચા ને ગાડી ને માટી ના ગ્લાસ માં રેડી દેશું.

  4. 4

    ગરમ ગરમ ચા ને બીજા કપ માં રેડી દીઓ એન્ડ સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
charletta braganza
charletta braganza @cook_26553607
પર

ટિપ્પણીઓ

Similar Recipes