બટાકા ની સ્માઈલી (Bataka Smiley recipe in Gujarati)

Kajal Chauhan @cook_26016750
બટાકા ની સ્માઈલી (Bataka Smiley recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી લેવા.
- 2
ત્યારબાદ એક બાઉલમાં બાફેલા બટાકાને છીણી લેવા તેમાં આરાલોટ અને મીઠું નાખી મિક્સ કરી લેવું ત્યારબાદ એક પ્લાસ્ટિકની બેગ ઉપર તેલ લગાવી મોટો લૂઓ વાળી તેને મિડીયમ સાઈઝ નો વણી લેવું.
- 3
હવે આપણે નાના ઢાંકણા ને આરાલોટ માં દીપ કરી વણેલા રોટલા ઉપર રાઉન્ડ સેપ આપી દેશું.
- 4
ત્યાર બાદ સ્ટ્રો થી બેય બાજુ રાઉન્ડ કરી આંખ બનાવી લેશું.
- 5
ત્યારબાદ ચમચી ની પાછળની સાઇડથી પહેલા સીધી લીટી કરી અને નીચેની સાઇડથી પ્રેસ કરી બરાબર સ્માલી સેપ આપવો.
- 6
હવે ગેસ ઓન કરી કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ જાય ત્યાર બાદ ધીમો તાપ કરી સ્માઈલી ને વારાફરતી તરવા નાખવી જેથી કરીને એક બીજી ચોટી ના જાય
- 7
હવે તૈયાર થઈગય બાળકોની પ્રિય વાનગી સ્માઈલી 😀 સર્વિંગ પ્લેટમાં સર્વ કરશો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બટાકા વટાણા ની ટીક્કી (Bataka Vatana Tikki Recipe In Gujarati)
શિયાળામાં વટાણા પુષ્કળ પ્રમાણમાં અને એકદમ મીઠા મળે છે. મૈં અહીંયા નવી વેરાઇટી ની બટાકા- વટાણા ની ટીક્કી બનાવી છે , જે તમને ચોક્કસ ગમશે. Bina Samir Telivala -
-
-
-
-
-
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
ફરાળ માં ઉપયોગી. વડી કોઈપણ ચાટ માં ભૂકો કરીને નાખી શકાય. Sangita Vyas -
-
-
-
બટાકા ની પેટીસ (Bataka Pattice Recipe In Gujarati)
modern ની પેટીસ આવી રીતના બનાવે છે મીનાક્ષી માન્ડલીયા -
પોટેટો સ્માઈલી
#goldenapron3#week7#પોટેટો હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પોટેટો સ્માઈલી.જે નાસ્તા માટે કે નાના છોકરાઓને ટિફિન માં દઈ શકાય. જે ક્રિસ્પી અને ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
લાલ બટાકા ની તાજી વેફર ખાવા ની ખૂબ સરસ લાગે Jayshree Soni -
બટાકા ની ચીપ્સના ભજીયાં (bataka chips bhajiya in Gujarati)
#વિકમીલ 3 પોસ્ટ 2#જુલાઈ#વિકમીલDimpal Patel
-
-
-
-
-
લાઇવ બટાકા ની વેફર (Live Bataka Wafer Recipe In Gujarati)
ઉપવાસમાં ખવાય અને ફટાફટ બની જાય એવી બટાકા ની લાઇવ વેફર. બે દિવસ પછી શિવરાત્રી આવે છે તો શિવરાત્રીમાં વેફર. બનાવીને સ્ટોર પણ કરી શકો છો. ૧૦થી ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે. Priti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13762437
ટિપ્પણીઓ (3)