બટાકા ની કચોરી (Bataka Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બટાકા ને છુંદી નાખવા પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ, અને ઉપર દર્શાવેલ મસાલા નાખી તથા એક ચમચી આરા નો લોટ નખી મિક્સ કરી માવો તૈયાર કરવો.
- 2
એક વાટકા માં આરા ના લોટ માં માંથોડું પાણી નાખી પેસ્ટ બનાવી પછી માવા માંથી કચોરી વાળી આરા ના લોટ ની પેસ્ટ માં ડીપ કરી બ્રેડ માં ભૂકા માં રગદોળી ગરમ તેલ માં ફ્રાય કરી તેને મીઠી ચટણી અને કોથમીર ની ચટણી અને ડુંગળી સાથે સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તુવેર ની કચોરી (lilva kachori Recipe in Gujarati)
#GA4#week13#Tuver#cookpadindia લીલ્વા ની કચોરી તાજા તુવેર ના દાણા થી બનેલો એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. આ તાજી તુવેર કઠોળને ગુજરાતી ભાષામાં લીલ્વા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલ્વા કચોરી રેસીપી તમને ક્રિસ્પી પોપડો અને નરમ, અંદર થી થોડું મસાલેદાર, મીઠો અને તીખો બધો સ્વાદ આપે છે ..શિયાળા માં અધરક મળતી તુવેર ના દાણા માંથી કચોરી સિવાય પણ ખીચડી , પરોઠા બધું બનાવી શકાય છે તો આપને પણ ગરમ ગરમ ખાવામાં મજા આવતી આ વિન્ટર રેસિપી જોયે... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MVF આ સીઝન મા ચટાકેદાર ટેસ્ટી ગરમ ગરમ જો કંઈ ખાવા મળી જાય તો બહુ મજા પડી જાય.એટલે અને મે અહી બટાકા વડા બનાવ્યા છે અને તેની સાથે આદુ વડી ચા. Vaishali Vora -
-
-
-
-
-
-
-
દાળ કચોરી (Dal Kachori Recipe In Gujarati)
#FamMara papa ne favourite che dal kachori. ❤❤ Hinal Dattani -
-
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા સૌને ભાવતી વાનગીઓ માં સ્થાન ધરાવે છે...બટાકા વડા મૂળ મહારાષ્ટ્રની વાનગી છે...અલગ અલગ રાજ્યો ના લોકો તેમાં પોતાના સ્વાદ પ્રમાણે ફેરફાર કરતા હોય છે... Nidhi Vyas -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending recipe#Bateta vada#cookpadindia#cookpadgujrati આજે મેં બટાકા વડા બનાવ્યા છે, બટાકા વડા તો બધા જ બનાવતા હોય છે, પણ મેં થોડીક અલગ રીતે કર્યા છે ખુબ જ સરસ થયા છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori recipe in Gujarati)
#greenpeas#FFC4#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
વેજ કચોરી (Veg. Kachori Recipe In Gujarati)
#Fam# ઘરમાં બધાને પ્રિય એવી ચટાકેદાર કચોરી Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15150104
ટિપ્પણીઓ