ગાજર નો ખાટો મીઠો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)

Krupa Ashwin lakhani
Krupa Ashwin lakhani @cook_24284845

ગાજર નો ખાટો મીઠો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 નંગગાજર
  2. 1 નંગટમેટું
  3. 1 ચમચીતેલ
  4. 1 ચમચીખાંડ
  5. 1/2 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીધાણાજીરુ પાઉડર
  7. જરૂર મુજબ મીઠું
  8. જરૂર મુજબ લીંબુ [ઓપ્શનલ ]
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ગાજરની છાલ ઉતારી તેને ખમણી લેવાના ટમેટૂ સુધારી લેવાનો

  2. 2

    હવે એક બાઉલમાં ગાજર નું ખમણ સુધારેલું ટમેટૂ મીઠું ખાંડ તેલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર અને ગરમ મસાલો નાખી હલાવી લેવું[ મે અહીંયા લીંબુ નથી ઉમેરુયુ જો તમને ફાવે તો ઉમેરવાનું]

  3. 3

    તૈયાર છે ગાજરનો ખાટો મીઠો સંભારો જે ગાંઠિયામાં સ્વૅ કરવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Ashwin lakhani
Krupa Ashwin lakhani @cook_24284845
પર

Similar Recipes