પાઉં પકોડા (ફુદીના ફ્લેવર) (Pav Pakoda Recipe In Gujarati)

Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011

પાઉં પકોડા (ફુદીના ફ્લેવર) (Pav Pakoda Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો બાફેલા બટાકા
  2. 3પાઉં
  3. 1 વાટકો ચણા નો લોટ
  4. 1 વાટકીફુદીના પેસ્ટ
  5. 1લીંબુ
  6. 1 ચમચીધાણાજીરું
  7. 1/2 ચમચીલાલમરચુ પાઉડર
  8. ચપટીગરમ મસાલો
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ચપટીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા ઘટકો તૈયાર કરો.

  2. 2

    હવે બટાકા ને ક્રશ કરો, અને તેમાં બધા ઘટકો ઉમેરી સરસ થઈ મિક્સ કરો.

  3. 3

    હવે એક હલવાઈ માં ચણા ના લોટ નું ખુરું તૈયાર કરો, ચણા ના લોટ માં મીઠું નાખી અને જરૂર મુજબ પાણી ઉમેરો.

  4. 4

    હવે આપણે બ્રેડ પકોડા બનાવા માં બ્રેડ માં બટાકા નો માવો ભરીએ તેમ જ પાઉં માં બટાકા નો માવો ભરો અને તેને ચણા ના લોટ ના ખીરા માં રગદોળી ને તેલ માં તળી લો.

  5. 5

    તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા પાઉં પકોડા તેને આંબલી ની મીઠ્ઠી ચટણી જોડે સર્વ કરો, અને ફેમિલી ન ફ્રેન્ડ્સ જોડે એન્જોય કરો.

  6. 6

    આ જ મસાલા ને આપણે બ્રેડ માં ભરી ને બ્રેડ પકોડા પણ બનાવી શકીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011
પર

ટિપ્પણીઓ

Similar Recipes