ઢોસા પિઝા (Dosa Recipe In Gujarati)

Dipika Malani
Dipika Malani @cook_24975468
Ahmedabad

#GA4
#Week3
#post25

છોકરા ની મનપસંદ ની વેરાયટી જે મોટાઓ ને પણ ભાવસે

ઢોસા પિઝા (Dosa Recipe In Gujarati)

#GA4
#Week3
#post25

છોકરા ની મનપસંદ ની વેરાયટી જે મોટાઓ ને પણ ભાવસે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. ખીરા માટે સામગ્રી
  2. 2 વાટકીચોખા
  3. 1/2 વાટકી અડદ દાળ
  4. ટેસ્ટ પ્રમાણે મીઠું
  5. ..સ્ટુફિનગ માટે સામગ્રી
  6. 1ઝીણી સમારેલી ડુંગળી
  7. 1ઝીણું સમારેલું સિમલા મિર્ચ
  8. 1ઝીણું સમારેલું ટામેટું
  9. 1/2 વાટકીબાફેલી મકાઈ/ઓપ્શનલ
  10. જરૂર મુજબ ચીલી ફ્લકેસ
  11. જરૂર મુજબ ઓરેગાનો
  12. સ્વાદાનુસાર મીઠું
  13. જરૂર મુજબ ચીઝ
  14. જરૂર મુજબ પિઝા સોસ
  15. જરૂર મુજબ બટર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પેલા દાળ-ચોખા મિક્સ કરી ને ધોઈ ને 4-5 કલાક પલાળી ને મિક્સર માં વતી ને 4-5 કલાક ઢાંકી ને આથા માટે મૂકવું

  2. 2

    પછી તેમાં ટેસ્ટ મુજબ મીઠું નાખી ને હલાવી હવે ગેસ પર ઢોસા તવો મૂકી ને તેના પર ખીરું પાથરવું

  3. 3

    પછી એક બાજુ થોડું શેકી ને ઉઠલાવવું ને તેની પર પિઝા saucઅને બટર લગાવી ને parharvu

  4. 4

    હોવી તેની પર ડુંગળી,સીમાલમિર્ચ,ટામેટું,મકાઈનાખી ને ચીલી ફ્લેકેસ,ઓરેગાનો નાખવા પછી ઉપર ચીઝ પથરી ને 2-3 મિનિટ માટે ઢાંકી દેવું

  5. 5

    તો તૈયાર છે ઢોસા પિઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Malani
Dipika Malani @cook_24975468
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes