(બફવડા ( Buff Vada Recipe in Gujarati)

#trend2
બફવડા આ વાનગી ઉપવાસ માં ખાઈ શકાય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી લેવા બફાઈ ગયેલા બટાકાને થોડીવાર ઠંડા પડવા દેવા ઠંડા થઇ ગયા બાદ તે બટાકાને ખમણી એથી ખમણી નાખવા.. પછી તેમાં તપકીર નો લોટ અને મીઠું ઉમેરી મિક્સ કરી લેવું...
- 2
પુરણ ભરવા માટે
- 3
સીંગદાણાનો ભૂકો,આદુ મરચાની પેસ્ટ, સુકેલા નારિયળનુ છીણ, ઝીણી સમારેલી કોથમીર, લીંબુનો રસ,ખાંડ અને મીઠું ઉમેરી આ મસાલાને બરાબર મિક્સ કરી લેવો અને તેને નાના નાના લૂઆ વાળી લેવા.....
- 4
હવે આપણે બટાકાનું મિશ્રણ બનાવેલું તે મિશ્રણમાંથી એક નાનો લુઓ લઇ અને હથેળી પર પ્રેસ કરી વચ્ચે જે પૂરણ બનાવેલું નાના લુવા વાળેલા છે. તે લુવાને બંધ કરી ગોળ વાળવા
- 5
હવે બધા લુવા ને તૈયાર કરી લેવા..
- 6
ત્યારબાદ ગેસ ઓન કરી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ધીમા તાપે ગોળા ને એક પછી એક નાખવા જેથી કરીને બધા સાથે નાખશો તો ચોટી જશે અને ફૂટવાની પણ બીક લાગશ.. એક પછી એક નાખી ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લેવા.... આમ બધી પેટીસ ને તળી લેવી અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવું
- 7
દહીંની ચટણી બનાવવા
- 8
ત્યારબાદ દહીંનું ઘોળવું લઈ તેમાં આદુ મરચાની પેસ્ટ,સીંગદાણાનો ભૂકો,ખાંડ અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું ઝીણી સમારેલી કોથમીર નાંખવી..
- 9
હવે આપણા બફ વડા તૈયાર.... સર્વિંગ પ્લેટમાં ચટણી સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
બફવડા(Buff Vada recipe in Gujarati)
#trend2 બફવડા એ ઉપવાસ માં લય શકાય તેવી વાનગી છે.. Tejal Rathod Vaja -
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
કાચા કેળા ના બનાવ્યા છે સાત્ત્વિક ફરાળી છે જૈન પણ આ બનાવી શકે. સાત્ત્વિક ફરાળી બફવડા#GA4#banana Bindi Shah -
-
બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati)
#trend2બધાં લોકો પેટીસ તપકીર માં કરતાં હોય છે પણ મે શિંગોડા નાં લોટ માં થી try કરી અને ચોંટે બી બોવ પણ શું કરું ahmedabad માં બધા તપકિર ને આરા નીમલોટ સમજે છે અને આરા નાં લોટ ને શિંગોડા નો લોટ સમજે છે.😁તો કરી લીધી try.....😁😁😁 nikita rupareliya -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#MFF આ બફ વડા ખુબ સ્વાદિષ્ટ બને છે.ફરાળ માં બનાવી શકાય છે. Varsha Dave -
-
મોરૈયાના ફરાળી વડા (Moraiya Farali Vada recipe in Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe શ્રાવણ મહિનો આવે એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારે તો લોકો ઉપવાસ કરે અને ફળાહાર કરે. ઉપવાસ દરમ્યાન ફળાહારમાં ખાઈ શકાય તેવા મોરૈયાના ફરાળી વડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ વડા બનાવવા માટે મોરૈયા ઉપરાંત સીંગદાણા, ખમણેલું ટોપરું અને બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મોરૈયાના વડા ને ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
બફવડા 😄
#EB#Week15#ff2ઉપવાસ માં પણ આ બફવડા તમે ખાઈ શકો છો. મારી ત્યાં ઘણી વખતે બંને છે.ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
બફવડા (Buff Vada Recipe In Gujarati)
શ્રાવણ માસનો સોમવાર એટલે સાંજે ડિનરમાં ફરાળમાં બફવડા બનાવ્યા. સાબુદાણા વડા ઘણી વાર બનાવું પણ બફવડા કે પેટીસ તૈયાર લાવીએ પણ કુકપેડની ચેલેન્જ અને નવું કઈક બનાવવાની ઈચ્છા.. પરિણામ જોઈ લો.. મસ્ત બન્યા છે. જરૂરથી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
-
બફવડા (Buffvada Recipe in Gujarati)
#trend2#week2#post3#બફવડા ( Buffvada Recipe in Gujarati ) આ બફવડા એ ફરાળી સનેકસ છે. અત્યારે હવે થોડા દિવસ માં જ નવરાત્રી મહોત્સવ ની શરુઆત થઈ જશે. તો જે લોકો માતાજી ની ઉપાસના કરે છે એ લોકો માતાજી ની ભક્તિ માટે એક ટાણું કરતા હોય છે તો બફવડા સ્નેકસ થી શરીર માં થોડી સ્ફૂર્તિ રહે છે. મે આ બફવડા માં શિંગોડા નો લોટ અને આરાલોટ નો ઉપયોગ કર્યો છે. ને તેનું બેટર બનાવી ને મેં આ બફવડા બનાવ્યા છે. નવું ટ્રાય કર્યું છે. પરંતુ આ બફવડા એકદમ delicious બન્યા હતા. Daxa Parmar -
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EBWeek15ઉપવાસ મા વિવિધ પ્રકારની ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તે મા બફવડા સૌના પ્રિય હોય છે Pinal Patel -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#trend #week2 આ બુફવડા ફરાળ માં પણ ખાઇ શકાય છે.ખૂબ સરળ અને યમ્મી હોય છે. Dhara Jani -
Buff vada (Farali Petties)
#વીકમીલ3 #પોસ્ટ૩ #cookpadindia #માઇઇબુક #પોસ્ટ9 મિત્રો ઉપવાસ તો આપણે બધા કરીએ છીએ પણ તેમાં એક ને એક ખાવાનું ન ભાવે તો આવો આજ એક નવી રેસિપી લઈને આવી છું ચાલો આજે આપણે ટ્રાય કરીએ. આ વડા તો બજાર ના બધા એ ખાધા જ છે પણ આજ આપણે ઘરે બનાવીશું. Dhara Taank -
-
-
ફરાળી બફવડા
#indiaરેસીપી:-14ફરાળી બફવડા ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે.. શ્રાવણ માસમાં આ ફરાળી બફવડા જરુર થી બનાવજો.એમાય લાલ મીઠી ચટણી માં રાજકોટ ની તીખી ચટણી મિક્સ કરી ને મોજ માણો.. Sunita Vaghela -
-
સાબુદાણાની ખીચડી વિથ ટોમેટો સલાડ (Sabudana Ni Khichdi With Tomato Salad Recipe In Gujarati)
#GA4#Week7 #ખીચડી#tomato. વ્રત અને ઉપવાસ માં લઈ શકાય તેવી ફરાળી સાબુદાણાની ખીચડી. અમારા ઘરમાં દરેક ને ખુબજ ભાવતી વાનગી છે તો તમને પણ આ જરૂરથી ભાવશે, 😋 Shilpa Kikani 1 -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#EB#Week15#FF2 સાબુદાણા ની અલગ અલગ પ્રકાર ની વાનગી બનતી હોય છે અને તે ઉપવાસ માં ખાઈ શકાય છે. સાબુદાણા ની ખીચડી અને વડા બાળકો ને પણ ખૂબ ભાવતાં હોય છે. Neeti Patel -
બફવડા (Bafvada Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujratiઆપને ઉપવાસ માં બહુ બધા વ્યંજન બનાવીએ .પણ દરેક ગુજરાતી ઉપવાસ કરે એટલે બફવડાં તો જરૂર ખાઈ જ. બ ફવડાં એટલે બટાકા ના માવા માં મસાલો ભરી ને ગોળા વાળવા અને તેને ડીપ ફ્રાય કરવા. Bansi Chotaliya Chavda -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#CTમારા ગ્રામ જૂનાગઢની મોડર્ન ની ફરાળી પેટીસ ફેમસ છે. ગિરનાર ફરવા આવે અને ફરાળી પેટીસ ખાવા ન જાય તેવું બને જ નહીં. તો અહીંયા હું મોડર્ન ની ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી મુકેશ Tanvi vakharia -
ફરાળી કટલેસ(farali cutlet recipe in Gujarati)
ફ્રેન્ડ્સ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને અત્યારે ઘણા બધા વ્રત અપવાસ કરતાં હોય છે તૉ ચાલો આપને ફરાળી રેસિપી બનાવીઍ# સુપરશેફ૩#ઉપવાસ#આઈલવકુકિંગ#માઈઈબુક Nidhi Jay Vinda -
ફરાળી પાત્રા(farali patra recipe in gujarati)
ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફેમસ વાનગી છે.#ઉપવાસ#માઇઇબુક Rajni Sanghavi -
-
-
સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
#વેસ્ટહેલો ફ્રેન્ડ્સ ...આજની મારી વાનગી છે સાબુદાણા ના વડા... આ ડિશ મહારાષ્ટ્ર ની ફેમસ છે, ફરાળી સ્ટ્રીટ ફૂડ માં પણ આ નો સમાવેશ થાય છે, ઉપવાસ હોય કે ના હોય બધા હોંશે હોંશે આરોગે છે,,આ નાના-મોટા બધાની મનપસંદ વાનગી છે હવે તો ગુજરાતમાં પણ પ્રચલિત છે દરેક સ્થળે મળી રહે છે,તો ચાલો સાબુદાણા ના વડા બનાવવા,,,,, Alpa Rajani
More Recipes
ટિપ્પણીઓ (3)