કોકોનટ કૂકઇસ Coconut Cookies Recipe in Gujarati

Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041

#GA4
#Week4
અહીં મેં એક બહુ જ સરસ કોકોનટ કૂકીઝની રેસિપી શેર કરી છે તમે જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને બહુ જ ભાવશે

કોકોનટ કૂકઇસ Coconut Cookies Recipe in Gujarati

#GA4
#Week4
અહીં મેં એક બહુ જ સરસ કોકોનટ કૂકીઝની રેસિપી શેર કરી છે તમે જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને બહુ જ ભાવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

લગભગ અડધી કલાક
15 થી 20 મીડિયમ
  1. ૧ કપ મેંદો
  2. અડધો કપ સુક્કુ ઘરે ખમળેલુ નારિયળ
  3. ૧|૪ કપ બજારમાં મળતું નારીયેળનુ ખમળ
  4. ૧|૨ નાની ચમચી બેકિંગ પાઉડર
  5. ૧|૨ કપ ખાંડ નો ભુક્કો
  6. ૧|૨ કપ બટર અથવા ઓગળેલુ ધી

રાંધવાની સૂચનાઓ

લગભગ અડધી કલાક
  1. 1

    ઓવન /માઈક્રોવેવ ને 180° પર preheat થવા રાખી દો. બેકિંગ ટ્રેને ગ્રીઝ કરી ને બટર પેપર થી કવર કરી લો.

  2. 2

    હવે મેંદો અને બેકિંગ પાઉડર ને ચારણીથી ચાળી લો. આનાથી aeration વધે છે.

  3. 3

    હવે તેમાં સૂકા નાળિયેરનુ ખમણ અને બજારનું સુકો નારિયેળનું ખમણ ઉમેરી દો.

  4. 4

    હવે એક બીજા વાસણમાં બટર અથવા ઓગાડેલું ધી અને ઘરની પીસેલી ખાંડ બરાબર મિક્ષ કરી લો. એને ત્યાં સુધી ફિળવુ જ્યાં સુધી મેં મિક્ચર એકદમ લાઈટ અને ના થઈ જાય.

  5. 5

    હવે તેમાં મૈંદા ભેળવી દેવા.

  6. 6

    બધુ બરાબર મિક્સ કરી નાના નાના ચપટા ગોળા વાળી લેવા.

  7. 7

    હવે તેને સુખ નારિયળના પાવડરમાં રગદોળીને d થયેલા microwave/oven માં 108 ડિગ્રી પર 15થી 20 મિનિટ થવા મૂકી દો

  8. 8

    લાઈટ બ્રાઉન થઈ જાય એટલે ઓવનમાંથી કાઢી લેવા.હવે તેને રેક ઉપર ઠંડું થવા મૂકી દો.

  9. 9

    તો તૈયાર છે સરસ મજાની. ઠંડુ થયા બાદ તેને કોઈ પણ એયર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને ૨૦થી ૨૫ દિવસ વાપરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041
પર

Similar Recipes