બદામ મિલ્કશેઇક (Badam milkshake recipe in Gujarati)

Hemali Chavda @cook_26374421
બદામ મિલ્કશેઇક (Badam milkshake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને ઉકાળવા ગેસ પર મુકી દો. અને સતત હલાવતા રહો.
- 2
બીજી બાજુ ૧૫-૨૦ બદામ લઈ પાણીમા ૧૦ મિનીટ માટે ઉકળવા દો. ત્યારબાદ તેની છાલ કાઢી લો.
- 3
હવે બદામને મિક્સરમા મિક્સ કરી બારિક પાઉડર કરી નાખો.
- 4
ત્યારબાદ દૂધમા ખાંડ અને કસ્ટઁડ પાઉડર ઉમેરી દો.
- 5
અને દુધને હલાવતા રહો. ત્યાર બાદ તેને ઠંડુ કરવા માટે મુકી દો. અને પછી તેને ગ્લાસમા નાખી અને વેનીલા આઈસ્કિમ નાખી ઉપર બદામ અને ચોકલેટ ચિપ્સ નાખી સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ એ મગજ ના વિકાસ માટે ખુબજ ઉપયોગી છે તેના દરરોજ ના સેવન થી યાદશક્તિ વધે છે બાળકો ને ખુબજ ફાયદાકારક છે જો બાળકો પ્લેન દુધ ન પીતા હોય તો આ રીતે બદામ શેક બનાવીને તેમને બદામ અને દુધ બંને આપી શકાય છે તે એક સંપૂર્ણ મીલ તરીકે પણ આપી શકાય છે sonal hitesh panchal -
બદામ શેક.(Badam Shake in Gujarati)
#EBWeek14 બદામ શેક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ પીણું છે.તેને ઠંડુ અને ગરમ બે રીતે સર્વ કરી શકાય.બદામ માં આર્યન અને કેલ્શિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે.જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજકાલ બદામ પાઉડર બજાર માં આસાની થી મળી રહે છે.પરંતુ બદામ ને પલાળીને ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek 14બદામ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છેએકદમ સરળ અને હેલ્ધી રેસિપી અને લગભગ બધાનો પ્રિય છે.બદામ ખાવાથી યાદશક્તિ વધે છે જે છોકરાઓ ટાળે છે પણ શેક બનાવીને આપો તો તરત પીશે. Sonal Modi -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1બદામ શેઇક ઉપવાસ માં શરીરમાં તાકાત આપે છે..અને ખુબ જ એનર્જી મળે છે.. બદામ થી યાદશક્તિ વધે.. વડી સ્કીન પણ મુલાયમ બને.. આંખ ની રોશની વધે..એ પણ દૂધ સાથે લેવાથી કેલ્શિયમની ઉણપ હોય તો દુર થાય.. Sunita Vaghela -
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#MW1શિયાળામા અડદિયા ખાવાથી હાડકા મજબૂત થઈ છે અને શક્તિ વધે છે. Daksha pala -
કાજુ બદામ કેસર વાળુ દૂધ (Kaju Badam Kesar Valu Milk Recipe In Gujarati)
#ff1ફરાળ માં ઉપવાસ કે એકટાણા કરતા હોય તો આ કાજુ બદામ અને કેસર વાળુ એક ગ્લાસ દૂધ પી લેવાથી સંતોષ થાય છે.. Sangita Vyas -
ખીર (Kheer Recipe In Gujarati)
#mrશરદ ઋતુ માં પિત્ત નુ પ્રમાણ વધે છે ત્યારે ખીર, દુધ પાક, દુધ પૌંઆ ખાવાથી તેનું શમન થાય છે Pinal Patel -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB #week14હેલ્ધી અને ટેસ્ટી, ઈન્સ્ટન્ટ મિલ્ક શેક બહાર મળે તેવો બધાને બહુ જ ભાવ્યો. Avani Suba -
-
ચોકલેટ કેસર બદામ કુલ્ફી (chocolate badam kulfi recipe in Gujarati)
#goldenapron3#week:17 Prafulla Ramoliya -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB #Week 14 બહુ પૌષ્ટીક કહીશકાય એવું આ પીણુ ખુ જ ટેસ્ટી હેય છે. Rinku Patel -
ખજૂર બદામ નું દૂધ
પ્રોટીન કેલ્શિયમ અને ફાઇબર થી ભરપુર ખજૂર અને બદામ થી health માં improvement મળે છે ,Constipation નો problem દૂર થાય છે અને bone મજબૂત બને છે.. Sangita Vyas -
બદામ અંજીર આઈસ્ક્રીમ(Badam Anjir icecream recipe in Gujarati)
આજે કંઇક નવી આઈસ્ક્રીમ ટેસ્ટ કરી. ટેસ્ટ ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
બદામ મિલ્કશેક વિથ ડેટ્સ એન્ડ ચોકલેટ (Badam Milkshake With Dates Chocolate Recipe In Gujarati)
#EB#WEEK14બદામ મિલ્કશેક ના અનેક ફાયદા છે, બદામ મિલ્કશેક પીવાથી હાડકાં મજબૂત થાય છે, બદામ મિલ્કશેક પીવાથી હાર્ટ સ્વસ્થ રહે છે અને તે આપણી સ્કિન માટે પણ ફાયદાકારક છે. Rachana Sagala -
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1#Cookpadindia#Cookpadgujaratiબદામ ખાવાના અનેક ફાયદા હોય છે, જેનાથી યાદગીરી વધે જ છે સાથે જ તેમાંથી મિનરલ, વિટામિન E, ઝિંક, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને મેગ્નેશિયમ વગેરે પણ મળે છે, જે શરીર માટે ઘણા લાભકારી છે. તેમાંય બદામને પલાળીને ખાવી ખૂબ લાભદાયક છે. કારણ કે તેમા મોનોઅનસેચ્યુરેટેડ ફેટ રહેલું છે. જેના લીધે ભૂખને ઓછી કરે છે. પલાળેલી બદામ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરી શકાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી દે છે. બદામ ખાવાથી વાળની ગુણવત્તા પણ સુધરે છે. ઉપરાંત બદામમાં વિટામિન E હોવાને કારણે તે ત્વચાને પણ નિખારે છે. બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઈબર રહેલા હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધ પીવાથી આપણા શરીરને તાકત મળે છે. દૂધમાં લગભગ એ દરેક તત્વ હોય છે જે શરીર માટે જરૂરી હોય છે. દૂધમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, ફાસ્ફોરસ અને પોટેશિયમના ખજાનો હોય છે. દૂધ પીવાથી તનાવ ઓછું થઈ જાય છે. દૂધ સાથે બદામ ખાવાથી શરીરને પૂરતુ પોષણ અને શકિત મળી રહેશે. Neelam Patel -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah -
ચોકલેટ મિલ્ક શેક અને બદામ મિલ્ક શેક (Chocolate Milkshake And Badam Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 Twinkal Kishor Chavda -
ક્રિસ્પી ચોકલેટ બદામ(crispy chocolate badam recepie in Gujarati)
નાના બાળકોને ડ્રાય ફ્રુટ ખવડાવવાનો આગ્રહ લગભગ બધા જ ઘર માં હોય છે. પરંતુ બાળકો ને કઈક ટેસ્ટી જ જોતું હોય છે. તો આ ચોકલેટ બદામ કંઇક સ્પેશિયલ આપવામાં મદદરૂપ થશે.#ઈસ્ટ Khushi Kakkad -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff2ફ્રેન્ડસ, એકદમ હેલ્ધી અને ઉપવાસ માં બેસ્ટ બદામ શેક ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
ખજૂર પિસ્તા રોલ(Khajur Pista Roll Recipe in Gujarati)
#કૂકબુક#દિવાલીનાસ્તા#પોસ્ટ2ખજૂર સવાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. ખજૂર ખાવાથી હાડકા મજબૂત થાય છે અને હિમોગ્લોબીન વધે છે.ખજૂર માં નેચરલ મીઠાશ હોય છે. Jigna Shukla -
-
ગુલકંદ બદામ શેક(gulkand badam sheak recipe in Gujarati)
આ ગુલકંદ બદામ શેક નાના બાળકો અને મોટા બધાને ભાવશે.અત્યારે આમપણ ગરમી ખુબજ પડે છે. તો આપણા શરીરમાં થડંક પણ આપશે. Nidhi Doshi -
-
ચોકલેટ - બનાના મિલ્ક શેક (Chocolate Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2# બનાના શેક ઘર મા બધા ને પિ્ય છે.કેળા શરીર માટે ખુબ ફાયદાકારક છે.કેળા ખાવાથી શરીર ની નબળાઈ દુર થાય છે.કેળા ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે.કેળા ખાવાથી કબજીયાત અને એસિડીટી પણ થતી નથી. Hemali Chavda -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
આ એક ખૂબ જ હેલ્થી પીણું છે, જે ફોતરા કાઢેલી બદામ માં થી બને છે. ફોતરા કાઢેલી બદામ બહુ અસરકારક છે અને નાના-મોટાં , બંન્ને માટે પોષ્ટીક છે.બદામ શેક (ફરાળી અને જૈન વાનગી) (નોન ફ્રાઈડ)#ff1#EB#Week14 Bina Samir Telivala -
અંજીર કાજુ બદામનો મીલકશેક (Anjeer Kaju Badam no Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 અંજીર આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ લાભદાયક છે. એમાં ફાયબર અન્ય પોષકતત્વો અધિક માત્રામાં હોય છે. Nita Prajesh Suthar -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek 14બદામ શેક એ બદામ અને દૂધ ના મિશ્રણ થી બનતું એક પૌષ્ટિક પીણું છે. Jyoti Joshi -
બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
#EB14#week14બહુ જ healthy શેક છે.એક ગ્લાસ પૂરતો છે.😊 Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13782622
ટિપ્પણીઓ (8)