પનીર ચીલી (Paneer Chilly Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#GA4
#Week6
કીવર્ડ્: Paneer/પનીર
પનીર ચીલી ખૂબ જ ફેમસ ઇંડો ચાઇનીઝ રેસિપી છે, જે પનીર નાં ક્યૂબ, કેપ્સીકમ, ચિલી વગેરે થી બનવા માં આવે છે. આ એક સરસ પાર્ટી સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે ખવાય છે.

પનીર ચીલી (Paneer Chilly Recipe In Gujarati)

#GA4
#Week6
કીવર્ડ્: Paneer/પનીર
પનીર ચીલી ખૂબ જ ફેમસ ઇંડો ચાઇનીઝ રેસિપી છે, જે પનીર નાં ક્યૂબ, કેપ્સીકમ, ચિલી વગેરે થી બનવા માં આવે છે. આ એક સરસ પાર્ટી સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે ખવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. પનીર માટે:
  2. ૧/૪ કપકોર્ન ફ્લોર
  3. ૨ tbspમેંદો
  4. ૧ tspઆદું લસણ ની પેસ્ટ
  5. ૧/૨ tspકાશ્મીરી લાલ મરચું
  6. ૧/૪ tspમરી પાઉડર
  7. ૧/૨ tspમીઠું
  8. ૧/૪ કપપાણી
  9. પનીર ના ક્યૂબ
  10. તેલ તળવા માટે
  11. સોસ માટે:
  12. ૨ tbspતેલ
  13. લસણ ની કળી ઝીણી સમારેલી
  14. લીલું મરચું સમારેલું
  15. ૪ tbspલીલો કાંદો સમારેલો
  16. ૧/૨કાંદા dice કટ
  17. ૧/૨કેપ્સીકમ dice કટ
  18. ૧ tspચિલી સોસ
  19. ૨ tbspટોમેટો કેચઅપ
  20. ૨ tbspવિનેગર
  21. ૨ tbspસોયા સોસ
  22. ૧/૪ tspકાશ્મીરી લાલ મરચું
  23. ૧/૪ tspમરી પાઉડર
  24. મીઠું સ્વાદાનુસાર
  25. ૧ tspકોર્ન ફ્લોર
  26. ૨ tbspપાણી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક બાઉલ માં કોર્ન ફ્લોર, મેંદો, લાલ મરચું, મીઠું, આદું લસણ ની પેસ્ટ, મરી પાઉડર, પાણી થી એક પેસ્ટ બનાવી લેવું. એમાં પનીર નાં ક્યૂબ નાખી એને કોટ કરી લેવું. હવે આ પનીર ને તેલ માં તળી લેવું.

  2. 2

    હવે એક કઢાઈ માં તેલ, લસણ, લીલું મરચું, કાંદો, કેપ્સીકમ ઉમેરી કૂક કરવું. હવે એમાં ચાઇનીઝ સોસ, ટોમેટો સોસ, વિનેગર, લાલ મરચું પાઉડર, મીઠું, મરી પાઉડર ઉમેરવું. થોડું કૂક થાઈ પછી એમાં કોર્ન ફ્લોર ની સ્લરી નાખી બરાબર મિકસ કરવું.

  3. 3

    હવે છેલે એમાં પનીર નાં ટુકડા નાખી, લીલો કાંદો થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes