એપ્પલ ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Apple Dryfruit milkshake Recipe in Gujarati)

Bhavna Vaghela @cook_26128430
એપ્પલ ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Apple Dryfruit milkshake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા આપણે એપલ લઈશું અને તેમાં દૂધ ખાંડ લઈશું
- 2
પછી આપણે એપલના નાના ટુકડા કરી લઈશું
- 3
પછી મિક્ચર માં એપલ ખાંડ દૂધ અને આઈસ્ક્રીમ ઉમેરીશું અને ક્રશ કરી લઈશું ખાંડ તમે તમારી જરૂરિયાત મુજબ લઈ શકો છો. ડાયાબિટીસ વ્યક્તિ માટે ખાંડ ઓછા પ્રમાણમાં ઉમેરવી
- 4
અને પછી આપણું એપલ ડ્રાયફ્રુટ મિલ્ક શેક વીથ આઈસ્ક્રીમ તૈયાર છે મેં અહી કેસર પિસ્તા આઈસ્ક્રીમ ઉપયોગમાં લીધી છે તમે કોઈપણ તમારા ફ્લેવર મુજબ ઉપયોગ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સીતાફળ મિલ્ક શેક(Sitafal Milkshake Recipe in Gujarati)
😋 delicious milk shake #GA4 #Week4 Devanshi Chandibhamar -
એપ્પલ મિલ્ક શેક
#makeitfruityઆ શેક હેલ્થી છે અને ખુબ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને જલ્દી બની જાય છે. Arpita Shah -
-
-
એપલ ડેઇટ્સ મિલ્કશેઈક (Apple Dates Milkshake Recipe In Gujarati)
#GA4#Week4#Milkshakeએપલ ડેઇટ્સ મિલ્કશેઇક ખૂબ જ હેલ્ધી મિલ્કશેઇક છે જે નાના બાળકો અને મોટા બંને ને ભાવે તેવો બને છે. નાના બાળકોને સાદુ દૂધ આપીએ તો ઓછુ ભાવે છે પણ દૂધની સાથે સફરજન અને ખજૂર ઉમેરીને અપીએ તો તેનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે સાથે સફરજન, ખજૂર અને દૂધ બધુ ખૂબ જ પૌષ્ટિક પણ છે. તો ચાલો આ નવો ટેસ્ટ ટ્રાય કરીએ. Asmita Rupani -
-
મિલ્ક શેક (milkshake recipe in Gujarati)
#CCC ક્રિસમસ ની દરેક ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..ક્રિસમસ એટલે કેઈક,કુકી,ચોકલેટ નો તહેવાર. અહીં અવનવા મિલ્ક શેક બનાવ્યા છે.જે અલગ અલગ ડેકોરેશન અને તેનાં પર વ્હીપ ક્રિમ નું ટોપિંગ અલગ સ્વાદ લાવે છે. જે બાળકો ને ખૂબ જ પસંદ પડશે. Bina Mithani -
-
હોટ ડ્રાયફ્રુટ મિલ્ક (Hot Dryfruit Milk Recipe In Gujarati)
#RC2#Week2#White ડ્રાયફ્રુટ મિલ્ક ખુબ જ હેલ્થી દૂધ છે . બાળકોને સાદું દૂધ આપવા કરતાં ક્યારેક આવું ડ્રાય ફ્રુટ નાખી દૂધ આપવું જોઈએ. Payal Sachanandani (payal's kitchen) -
-
ચોકલેટ મિલ્ક શેક અને બદામ મિલ્ક શેક (Chocolate Milkshake And Badam Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 Twinkal Kishor Chavda -
-
-
-
એપલ સિનેમન મિલ્ક શેક ( Apple cinemon milkshake recipe in
#GA4 # week4મેં સફરજન અને તજનો પાઉડર મિક્સ કરીને મિલ્ક શેક બનાવેલ છે. આ મિલ્ક શેક ખૂબ જ હેલ્ધી છે. સફરજન આપણી ઇમ્યુનિટી માટે સારું છે અને તેમાંથી ઘણા ગુણ મળે છે અને વિટામીન સી પણ મળે છે. તજ એ એક એન્ટી ઓક્સીડંટ છે. તે આપણા શરીરમાંથી કચરો બહાર કાઢે છે. તેથી અહીં મેં આ રેસિપીમાં સફરજન અને તજ નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
-
-
-
-
-
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB#Week14બદામનો ઉપયોગ કરીને અહીંયા બનાવ્યું છે જે એકદમ હેલ્થી બને છે જેથી બાળકોને પણ ખુબ જ સારું છે તને બહુ જલ્દી બની જાય છે ચાલો આપણે મિલ્ક શેક બનાવવાની રેસીપી જોઇએ Ankita Solanki -
-
-
ડ્રાયફ્રુટ ચીકકી (Dryfruit Chikki Recipe In Gujarati)
#KS#ડ્રાય ફ્રુટ ચીકકીરેસીપી નંબર 165ડ્રાયફ્રુટ ચીક્કી બહુ જ ટેસ્ટી હોય છે અને દરેક નાનાથી મોટા સૌને ભાવે છે એટલે આજે મેં ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે. Jyoti Shah -
ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
ડ્રાય ફ્રુટ મિલ્કશેક બધા ડ્રાય ફ્રૂટ ને દૂધ અને કેસર સાથે ચર્ન કરીને બનાવામાં આવે છે. ટેસ્ટ માં બહુ જ ફાઇન લાગે છે અને એકદમ હેલ્થી અને tummy filling છે. ઉપવાસ માં તમે બનાવીને પી શકો છો.#GA4 #Week4 #milkshake Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13785083
ટિપ્પણીઓ (11)