બટેટા નું ગ્રેવી વાળુ શાક (Potato Gravy Sabji Recipe In Gujarati)

Rupal Ravi Karia
Rupal Ravi Karia @cook_26388860
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 10 નંગનાના બટેટા
  2. 4 નંગટામેટાં
  3. 3 નંગડુંગળી
  4. 1કેપ્સિકમ
  5. 5-6લસણ ની કડી
  6. 2 નંગલાલ સૂકા મરચા
  7. 2 નંગતમાલપત્ર
  8. 3 નંગલવિંગ
  9. 1 નાનો ટુકડો તજ
  10. 2 ચમચીતેલ
  11. સ્વાદાનુસાર મીઠું
  12. 1 ચમચી મરચું
  13. 1/2 ચમચી હળદર
  14. 1/2 ચમચી ધાણાજીરું
  15. ચપટીહિંગ
  16. 1/2 ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ગ્રેવી બનાવા માટે :-ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ, લસણ, સુકામરચાં, તમાલપત્ર, લવિંગ, તજ એક મિક્ષર જાર મા લિયો પછી તેને ક્રશ કરો ગ્રેવી તમારી તૈયાર છે.

  2. 2

    હવે બટેટા ની છાલ કાઢી નાખો.

  3. 3

    પછી કુકર મા 2 ચમચી તેલ નાખો. તેલ ગરમ થાય એટલે હિંગ નાખી ગ્રેવી નાખો.

  4. 4

    ત્યારબાદ ગ્રેવી મા મીઠું, હળદર, મરચું, ધાણાજીરું, ગરમમસાલો નાખી ગ્રેવી ને ઉકાળવા દો.

  5. 5

    ત્યારબાદ ગ્રેવી ની અંદર બટેટા નાખો ને કુકર બંધ કરી 4-5 વિસલ થવા દો.

  6. 6

    આપણું બટેટા નું ગ્રેવી વાળુ શાક રેડ્ડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Ravi Karia
Rupal Ravi Karia @cook_26388860
પર

ટિપ્પણીઓ

Similar Recipes